ETV Bharat / state

જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ

author img

By

Published : Jun 6, 2019, 3:29 AM IST

જામનગરઃ શહેરની એમ.પી શાહ મેડિકલ કોલેજની રેગિંગ પ્રકરણ પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીએ આજે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં  પરેશાન કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ

જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજનો રેગિંગ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગઈકાલે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ડીન નંદીની દેસાઇ તેમજ આ રેગિંગ કરનાર વિદ્યાર્થીઓનાં માતા-પિતાની હાજરીમાં સમાધાનનો પ્રયાસ થયો હતો. પરંતુ સમાધાનના પ્રયત્નો કારગત નીવડ્યા ન હતાં.આ મામલામા આખરે ભોગ બનનાર વિદ્યાર્થીએ પજવણી કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.

જામનગર એમ.પી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ

બુધવારની બપોરે રેગિંગથી પીડિત યુવાને પોતાના પિતાની સાથે જામનગર સીટી બી ડિવિઝન ખાતે પહોંચી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સામેવાળા વિદ્યાર્થીઓ સમાધાન કરવા માંગતા હોવા છતાં પણ ભોગ બનનાર વિદ્યાર્થી પોતાના વલણ પર મક્કમ રહ્યો હતો. રેગિંગથી ડઘાયેલા પાર્થે આ મામલે મીડિયા સાથે વાત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Intro:Body:

GJ_JMR_03_05JUN_RENGNIG_FIR_7202728

Inbox

x



SOLANKI MANSUKHBHAI RAMABHAI <mansukh.solanki@etvbharat.com>

Attachments

Wed, Jun 5, 3:18 PM (11 hours ago)

to me





GJ_JMR_03_05JUN_RENGNIG_FIR_7202728



જામનગર એમપી શાહ કોલેજ રેગિંગ મામલોઃ ભોગ બનનાર વિદ્યાર્થીએ નોંધાવી પોલીસ ફરિયાદ



જામનગરઃ શહેરની  એમ પી શાહ મેડિકલ કોલેજની રેગિંગ પ્રકરણ પોલીસ સ્ટેશન પહોંચ્યું છે. રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થી પાર્થ રાઠોડે આજે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં   પરેશાન કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.



ગઈકાલે એમ.પી.શાહ મેડીકલ કોલેજ ડિન નંદીની દેસાઇ તેમજ આ રેગિંગ કરનાર વિદ્યાર્થીઓનાં માતા-પિતાની હાજરીમાં સમાધાનનો પ્રયાસ થયો હતો.  પરંતુ સમાધાનના પ્રયત્ન કારગત નીવડ્યા ન હતાં.આ મામલામા આખરે ભોગ બનનાર વિદ્યાર્થી પાર્થ રાઠોડે પજવણી કરનાર વિદ્યાર્થીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. બુધવારની બપોરે પાર્થ રાઠોડે પોતાના પિતાની સાથે જામનગર સીટી બી ડિવિઝન ખાતે પહોંચી પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. સામેવાળા વિદ્યાર્થીઓ સમાધાન કરવા માંગતા હોવા છતાં પણ પાર્થ પોતાના વલણ પર મક્કમ રહ્યો હતો. રેગિંગથી ડઘાયેલા પાર્થે  આ મામલે મીડિયા સાથે વાત કરવાનો પણ ઇનકાર કર્યો હતો. પોલીસે નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.