ETV Bharat / state

'દુધના દાઝેલા છાશ ફુંકીને પીએ': ચોરીની ઘટના બાદ નવા પુસ્તકો ગોડાઉનમાં મુકવાની પાઠ્યપુસ્તક મંડળની મનાઈ

author img

By

Published : Jan 3, 2020, 7:47 PM IST

ગાંધીનગરઃ શહેરના સેક્ટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં પુસ્તકોની ચોરી થઈ હતી. જે અંગે 8 નવેમ્બરે સ્થાનિક પોલીસ મથકે  ફરિયાદ નોંધવામાં આવી હતી. છતાં આજદિન સુધી આ કેસનો ભેદ ઉકેલાયો નથી. પરીણામે નવા પુસ્તકોને ગોડાઉનમાં  મુકવાની પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે નવા પુસ્તકો લઈને આવેલા ટ્રક ડ્રાઈવરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધીનગર
ગાંધીનગર

નવું સત્ર શરૂ થાય તે પહેલા પુસ્તકોને પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગાંધીનગર શહેરના સેક્ટર 25 GIDC વિસ્તારના ગોડાઉનમાં રાખવામાં આવે છે. ત્યારે આ વખતે નવા પુસ્તકોને ગોડાઉનમાં મૂકવાની પરવાનગી આપવામાં આવી નથી. કારણ કે, ગોડાઉનમાં થયેલી ચોરીના કેસમાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.

પાઠ્યપુસ્તક મંડળે ચોરીની ઘટના બાદ નવા પુસ્તક ગોડાઉનમાં મુકવા કરી મનાઈ

ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સેક્ટર 25માં આવેવાં પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 42 લાખ પુસ્તકોની ચોરી થઈ હતી. જેની ફરિયાદ 8 નવેમ્બરે નોંધવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. એટલે ગોડાઉનમાં નવા પુસ્તકો મૂકવાની પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે ટ્રક ડ્રાઈવરોને કકડતી ઠંડીમાં ગોડાઉન બહાર ઉભું રહેવાનો વારો આવ્યો છે.

Intro:હેડલાઈન) પાઠ્યપુસ્તક ગોડાઉનમાં ચોરી બાદ નવા પુસ્તકો લઇને આવેલી ટ્રકની લાંબી લાઈનો લાગી

ગાંધીનગર,

ગાંધીનગર શહેરના સેક્ટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં ગોડાઉનમાં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં ગોડાઉનમાં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 42 લાખના પુસ્તકોની ચોરીને લઈ ગત 8 નવેમ્બરના રોજ સેક્ટર 21 પોલીસ મથકમાં ફરિયાદની અરજી આપવામાં આવી હતી. ત્યારબાદ etv ભારતે અહેવાલ પ્રકાશિત ભારતે અહેવાલ પ્રકાશિત કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી આવી નોંધાવવામાં આવી હતી આવી હતી. પરંતુ તે પછી ડિસેમ્બર મહિનાની ઓડિટ બાદ બાદ ઓડિટ બાદ બાદ નવા પુસ્તકો લઇને આવેલા ટ્રકની લાંબી લાઈનો લાગી ગઈ છે. હાલમાં પુસ્તકોને ગોડાઉનમાં મુકવા દેવામાં આવતા નથી.Body:રાજ્યની તમામ સરકારી શાળાઓમાં પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે છે. સત્ર શરૂ થાય તે પહેલા તમામ પુસ્તકો પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગાંધીનગર શહેરના સેક્ટર 25 જીઆઇડીસી વિસ્તારના ગોડાઉનમાં રાખવામાં આવે છે. દર વર્ષે ઓડિટ થઈ ગયા બાદ બાદ ગયા બાદ બાદ આ પુસ્તકો નવા ગોડાઉનમાં રાખવામાં આવે છે. પરંતુ. પરંતુ ગત 8 નવેમ્બરે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં સ્ટેશનમાં 42 લાખના પુસ્તકોની ચોરીની ફરિયાદ થયા બાદ હજુ સુધી પુસ્તકો ચોરનાર સુધી પોલીસ પહોંચી શકી નથી.
Conclusion:સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે પુસ્તકો લઇને જે પુસ્તકો લઇને ટ્રક આવી છે છે, એ તમામ પુસ્તકોને ગોડાઉનમાં રાખવા માટે પોલીસ દ્વારા મનાઇ ફરમાવવામાં આવી છે. જેને લઇને હાલમાં સેક્ટર 25માં આવેલા જીઆઇડીસીના ગોડાઉનના દરવાજાથી દરવાજાથી ગોડાઉનના દરવાજાથી આવેલા જીઆઇડીસીના ગોડાઉનના દરવાજાથી દરવાજાથી ગોડાઉનના દરવાજાથી ક રોડ ઉપર ટ્રકની લાંબી કતારો લાગી ગઇ છે. સુત્રોએ જણાવ્યું કે કે, દર વર્ષે ડિસેમ્બર મહિનાનું ઓડિટ રિપોર્ટ ઓડિટ રિપોર્ટ આવી ગયા બાદ નવા પુસ્તકો ગોડાઉનમાં લાવવામાં આવે છે. પરંતુ હાલમાં 42 લાખના પુસ્તકોની ચોરીનો ભેદ વણ ઉકેલ્યો ઉકેલ્યો છે. ત્યારે નવા પુસ્તકો ઉમેરીને સરભર કરવામાંના આવે તેવી આશંકાને લઈને ટ્રકને ખાલી કરવાની મનાઈ ખાલી કરવાની મનાઈ ફરમાવી છે. બીજી તરફ છેલ્લા 24 કલાકથી ટ્રક ડ્રાઈવરો કડકડતી ઠંડીમાં જ રાત પસાર કરી રહ્યા છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.