ETV Bharat / state

અમદાવાદમાં ખેલ મહાકુંભ 2019 અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ થશે

author img

By

Published : Sep 6, 2019, 11:04 PM IST

ગાંધીનગરઃ ખેલ મહાકુંભ 2019 સાથે ફીટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત ગુજરાત મોમેન્ટ યોજાવવાનો છે, જેનું ઉદ્ઘાટન 8 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય રમત-ગમત રાજ્યપ્રધાન હસ્તે કરવામાં આવશે.

ETV BHARAT

ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ 2019 સાથે ફીટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત ગુજરાત મોમેન્ટ કરવામાં આવશે. જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવશે. આ સમારોહનું ઉદ્ઘાટન કેન્દ્રીય રમત-ગમત રાજ્યપ્રધાન કિરણ રિજ્જુના હસ્તે 8મી સપ્ટેમ્બરેના રોજ અમદાવાદમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના યુવા વર્ગમાં રમતગમત ક્ષેત્રે અભિરૂચી વધે તે હેતુથી રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે વર્ષ-2010માં તાત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરાઈ હતી.

આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રમતગમત પ્રધાન ઇશ્વરસિંહ પટેલ અને સંસ્કાર ધામના ચેરમેન ડૉ. આર. કે. શાહ હાજર રહેશે. તેમજ રમતગમત ક્ષેત્રના આમંત્રિત મહેમાનોમાં ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદજી, ઓલમ્પિક બોકસર એમ. સી. મેરીકોમ અને ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉપસ્થિત રહેશે.

Intro:Approved by panchal sir

કેન્દ્ર સરકાર દ્વારા ફીટ ઇન્ડિયા મોમેન્ટ શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખેલ મહાકુંભ 2019 સાથે ફીટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત ગુજરાત મોમેન્ટ કરવામાં આવશે જેમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવશે. આ સમારોહનું ઉદઘાટન કેન્દ્રીય રમત-ગમત રાજ્યપ્રધાન કિરણ રિજ્જુજીના હસ્તે ૮મી સપ્ટેમ્બરે ફૂટબોલ ગ્રાઉન્ડ,બોપલ અમદાવાદ ખાતેથી કરાશેBody:રાજ્યના યુવા વર્ગમાં રમતગમત ક્ષેત્રે અભિરૂચી વધે તે હેતુથી અને રમશે ગુજરાત, જીતશે ગુજરાતના મંત્ર સાથે વર્ષ-૨૦૧૦માં તત્કાલિન મુખ્યપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી હતી. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે રમતગમતપ્રધાન ઇશ્વરસિંહ પટેલ અને સંસ્કાર ધામના ચેરમેન ડૉ. આર. કે. શાહ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત રમતગમત ક્ષેત્રના આમંત્રીત મહેમાનોમાં ચીફ નેશનલ બેડમિન્ટન કોચ ગોપીચંદજી, ઓલમ્પિક બોકસર એમ. સી. મેરીકોમ અને ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ઉપસ્થિત રહેશે,Conclusion:...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.