ETV Bharat / state

Gujarat Budget Update : PNG અને CNG સસ્તા થશે

author img

By

Published : Feb 24, 2023, 9:57 AM IST

Updated : Feb 24, 2023, 12:39 PM IST

Gujarat Budget Breaking
Gujarat Budget Breaking

12:31 February 24

સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર માટે ૫૬૫ કરોડની જોગવાઇ

સ્ટેચ્યુ ઓફ યુનિટી- એકતાનગર ખાતે વિવિધ કામગીરી માટે ૫૬૫ કરોડની જોગવાઇ

પ્રવાસીઓ માટે વિવિધ આકર્ષણો સાથે તેમની સગવડોમાં ઉત્તરોત્તર વધારો

રોજગારીની વિપુલ તકોનું સર્જન કરવા આ વિસ્તારનો સંકલિત વિકાસ કરવાનું આયોજન

એકતાનગર ખાતે વિશ્વકક્ષાની ડ્રાઇવ ઇન સફારી અને વિવિધ પ્રકારના મ્યુઝિયમ પણ સ્થાપવામાં આવશે.

12:29 February 24

પ્રવાસનના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા માટે ૨૦૭૭ કરોડની જોગવાઇ

• આઇકોનિક ટુરિસ્ટ સ્થળોના સંકલિત વિકાસ માટે ૭૦૬ કરોડની જોગવાઇ.

• ધાર્મિક, હેરીટેજ, એડવેન્‍ચર અને ઇકો ટુરિઝમ અંતર્ગત આવતા પ્રવાસન સ્થળોના વિકાસ માટે ૬૪૦ કરોડની જોગવાઇ.

• એરસ્ટ્રીપ/એરપોર્ટનો વિકાસ કરવા તેમજ એર કનેક્ટિવિટી વધારવા માટે ૨૧૫ કરોડની જોગવાઈ.

• અંબાજી-ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ વિકાસ માટે ૩૦૦ કરોડની જોગવાઇ.

• રાજ્યમાં આવેલ જુદા જુદા યાત્રાધામોના વિકાસ અને યાત્રિકોની સગવડો વધારવા માટે ૯૪ કરોડની જોગવાઇ.

• હેરિટેજ અને સિનેમેટિક પ્રવાસન નીતિ માટે ૩૩ કરોડની જોગવાઇ.

• કર્લી જળાશય વિસ્તારને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવા માટે ૨૫ કરોડની જોગવાઇ.

• ધોળાવીરા, ધરોઈ, નડાબેટ, કડાણા ડેમ, શિવરાજપુર વગેરે સ્થળોએ ટેન્ટ સિટી વિકસાવવા માટે ૨૦ કરોડની જોગવાઇ.

• સ્વામી વિવેકાનંદ સર્કિટના વિકાસ માટે ૧૨૦ કરોડના આયોજન સામે ૧૦ કરોડની જોગવાઇ.

12:21 February 24

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ૧૦,૭૪૩ કરોડની જોગવાઇ

ગૃહ વિભાગની મહત્વની જોગવાઈ

રાજ્યમાં મહિલા SRP બટાલિયન ઊભી થશે

પોલીસ તંત્રની કચેરીના નિર્માણ અને આધુનિકરણ માટે 257 કરોડ ની જોગવાઈ

15 જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માટે 14 કરોડ ની જોગવાઈ

બોમ્બ ડિટેક્ષન એન્ડ ડિસ્પોઝર કોડ ટીમોની કામગીરીના સાધનો ખરીદી માટે 9 કરોડની જોગવાઈ

એ ગુજકોકની કામગીરી ઝડપી બનાવવા ટેબલેટની ખરીદી માટે છ કરોડની જોગવાઈ

12:15 February 24

IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે ૧૮ કરોડની જોગવાઈ

ઇમર્જીંગ ટેકનોલોજીના ક્ષેત્રે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoEs)ની સ્થાપના માટે ૪૦ કરોડની જોગવાઈ

ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા ૩૦ કરોડની જોગવાઇ

IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે ૧૮ કરોડની જોગવાઈ

સર્વસમાવેશક શિક્ષણને ઉત્તેજન આપવાના હેતુસર દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ૫ કરોડની જોગવાઈ.

વ્યવસાયિક શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે SWAYAM સર્ટીફીકેટ સ્કોલરશીપ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન કોર્સિસમાં ભાગ લેવાના પ્રોત્સાહન હેતુ ૫ કરોડની જોગવાઈ

12:11 February 24

માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ

જળસંપત્તિ વિભાગ માટે 9705 કરોડની જોગવાઈ

બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3514 કરોડની જોગવાઈ

સૌની યોજના માટે 725 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ

12:09 February 24

ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના વિકાસ માટે 150 કરોડની જોગવાઈ

ગિફ્ટ સિટી પાસે સાબરમતી નદીના વિકાસ માટે 150 કરોડની જોગવાઈ

સાબરમતી નદી પર ટેરેસ બાંધવા માટે 150 કરોડની જોગવાઈ

ટુરિસ્ટ સર્કિટને જોડતા રસ્તાઓના વિકાસ માટે 605 કરોડની જોગવાઈ

અંદાજિત 1600 કરોડના ખર્ચે પરિક્રમા પથના બાંધકામ અન્વયે 500 કરોડની જોગવાઈ

અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને 950 કરોડના ખર્ચે હાઇબ્રીડ એન્ડ પદ્ધતિથી ફલાઈ વર્ષે છ માર્ગે કરવા માટે 160 કરોડની જોગવાઈ

12:06 February 24

સૌની યોજનાની ખૂટતી કડી માટે 725 કરોડની જોગવાઈ

2000 નવી બસ લોકોની સુવિધા માટે મૂકવામાં આવશે

બંદર અને માર્ગ વિકાસ માટે 3514 કરોડની જોગવાઈ

ભરૂચ દહેજ વચ્ચે એક્સેસ કંટ્રોલ વે માટે 160 કરોડ

રાજકોટ ભાવનગર હાઈસ્પીડ કોરીડોર 385 કરોડ ખર્ચાશે

પ્રવાસ સર્કિટને જોડતા રસ્તાઓને જોડવા 605 કરોડની જોગવાઈ

ઉચ્ચ શિક્ષણમાં સર્વગ્રાહી સમિક્ષા કેન્દ્રનો પ્રારંભ કરવા ૩૦ કરોડની જોગવાઇ

IITRAM-અમદાવાદની વિવિધ જરૂરિયાત અન્વયે સહાયક અનુદાન પેટે 218 કરોડની જોગવાઈ

12:03 February 24

બંદર અને ઔદ્યોગિક વિસ્તારને જોડતા રસ્તા 2800 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે

ગ્રામ સડક યોજના માટે 8 કરોડની જાહેરાત

બંદર અને ઔદ્યોગિક વિસ્તારને જોડતા રસ્તા 2800 કરોડના ખર્ચે રીડેવલપ કરાશે

3000 કિમીના રસ્તાને પહોળા કરવા માટે 600 કરોડની જોગવાઈ઼

ભૂજ ખાવડા ધર્મશાળા 352ના કરોડ ટુ લેન કરાશે

11:59 February 24

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1 લાખ લોકોને આવાસ આપવા 1066 કરોડની જોગવાઈ

મહાનગર પાલિકા નગરપાલિકા પાયાની સુવિધા માટે શહેરી વિકાસ યોજનાના 2024 સુધી લંબાવી દેવાઈ છે. આ માટે 8086 કરોડની જોગવાઈ

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1 લાખ લોકોને આવાસ આપવા 1066 કરોડની જોગવાઈ

18000 કરોડ ખર્ચે તૈયાર થનારા મેટ્રો પ્રોજેક્ટમાં સુરત મેટ્રો રેલ 60905 કરોડની જોગવાઈ

સાયન્સ સિટીને 250 કરોડના ખર્ચે આધુનિક બનાવાશે

વીજ વિતરણ માટે 1390 કરોડની જોગવાઈ

11:57 February 24

10 લાખ રૂપિયાની સુધીની વિમાની રકમ મળશે

બજેટમાં રાજ્યના નાણાં પ્રધાનની મહત્વની જાહેરાત

પ્રધાનમંત્રી જન આરોગ્ય અને મા યોજના કાર્ડ ધારકોની સારવાર ખર્ચમાં કર્યો વધારો

રાજ્ય સરકારે આ વખતે બજેટમાં પરિવારની વાર્ષિક મર્યાદામાં કર્યો વધારો

10 લાખ રૂપિયાની સુધીની વિમાની રકમ મળશે

આ યોજનામાં કુટુંબ દીઠ વિમાની રકમ વાર્ષિક મર્યાદા રૂપિયા 5 લાખ નક્કી કરી હતી

11:54 February 24

ઉજ્જવલા યોજના અંતર્ગત રીફિલિગ માટે 300 કરોડની જોગવાઈ

ઉજ્જવલા યોજના અંતર્ગત રીફિલિગ માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

સાબરમતી નદી પર બેરેજ બાંધવા 150 કરોડની જોગવાઈ

અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઈવે 6 લેન બનશે

1500 કરોડના ખર્ચે ભારે ટ્રાફિક ધરાવતા માર્ગોને હાઈ-સ્પીડ કોરિડોર બનાવાશે

11:52 February 24

શ્રમિકોને રૂપિયા 5ના દરે ભોજન મળી રહે તે માટે 85 કરોડની જોગવાઈ

પ્રવાસ સ્થળે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી થાય એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

રોજગાર વિભાગ માટે 638 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બાંધકામ શ્રમિકોને વધુ બસેરા મળી રહે એ માટે 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

શ્રમિકોને રૂપિયા 5ના દરે ભોજન મળી રહે છે. એ માટે 85 કરોડની જોગવાઈ કરવામાં આવી રહી છે.

11:50 February 24

શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું

શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવાયું

બીજા નંબર પર આરોગ્ય વિભાગને ફાળવવામાં આવ્યુ

કાયદા વિભાગ માટે 2014 કરોડની જોગવાઈ

દ્વારકા નગરીનુ પુન: નિર્માણ કરવામાં આવશે

11:47 February 24

માહિતી પ્રસારણ વિભાગ માટે 267 કરોડની જોગવાઈ

પ્રવાસન વિભાગ માટે 277 કરોડની જોગવાઈ

SOU અને એકતાનગર માટે 565 કરોડની જોગવાઈ

માહિતી પ્રસારણ વિભાગ માટે 267 કરોડની જોગવાઈ

ક્લાઈમેટ ચેન્જ માટે 937 કરોડની જોગવાઈ

11:46 February 24

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ

11:41 February 24

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ

કૃષિ અને ખેડૂતો માટે 21605 કરોડની જોગવાઈ

પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 203 કરોડ સહાય જોગવાઈ

સ્માર્ટ ફારમીગ યોજના માટે 50 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 500 કરોડની જોગવાઈ

રાજ્યમાં નવા વધુ 150 પશુ દવાખાના માટે 10 કરોડની જોગવાઈ

ઉદ્યોગ અને ખાણ વિભાગને 8589 કરોડની જોગવાઈ

એકલવ્ય મોડલ રેસિડેન્સીઅલ સ્કૂલ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ યુનિવર્સીટી શરૂ કરવામાં આવશે

500 નવી શાળાઓમાં ઇન સ્કૂલ યોજનાનો લાભ મળશે

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે 55 કરોડની જોગવાઈ

વડનગર પુરાતત્વ અનુભૂતિ સંગ્રહાલય બનાવવામાં આવશે

દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ જીવન ચરિત્ર આધારિત સંગ્રહાલય બનાવવામાં આવશે

11:36 February 24

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા ૧૫૧૮૨ કરોડની જોગવાઈ

પ્રથમ સ્તંભ

૧) સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂપિયા ૫૫૮૦ કરોડની જોગવાઈ

૨) આદિજાતી વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા ૩૪૧૦ કરોડની જોગવાઈ

૩) શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે રૂપિયા ૨૫૩૮ કરોડની જોગવાઈ

દ્વિતીય સ્તંભ

૧) શિક્ષણ વિભાગ માટે રૂપિયા ૪૩૬૫૧ કરોડની જોગવાઈ

૨) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા ૧૫૧૮૨ કરોડની જોગવાઈ

૩‌) મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે વિભાગ માટે રૂપિયા ૬૦૬૪ કરોડની જોગવાઈ

૪) અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે રૂપિયા ૨૧૬૫ કરોડની જોગવાઈ

૫) રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂપિયા ૫૬૮ કરોડની જોગવાઈ

11:35 February 24

દ્વારકામાં નવું એરપોર્ટ બનશે

દિવ્યાગોને ST બસમાં મફત સવારી

દ્વારકા નગરીનું પુન નિર્માણ થશે

દ્વારકામાં નવું એરપોર્ટ બનશે

11:33 February 24

પાંચ પાયા પર સરકાર કામ કરશે

- ગરીબ માટે ૨ લાખ કરોડ

- માનવ સંશાધાન માટે ૪ લાખ કરોડ

- વિશ્વ સ્તરની આમતરમાળખાકિય સવલતો ઊભી કરવા આગામી પાંચ વર્ષમાં રૂપિયા ૫ લાખ કરોડ

- કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે અંદાજે રૂપિયા ૨ લાખ કરોડ

- ગ્રીન ગ્રોથ માટે અંદાજે રૂપિયા ૨ લાખ કરોડનો ખર્ચ

11:30 February 24

દ્વારકા નગરીનું પુન નિર્માણ થશે

દિવ્યાગોને ST બસમાં મફત સવારી

દ્વારકા નગરીનું પુન નિર્માણ થશે

પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10743 કરોડની જોગવાઈ

શહેરી વિકાસ માટે 19685 કરોડની જોગવાઈ

સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી વિકાસ યોજના 2024 સુંધી લબાવાઈ

શહેરી માલખાના ડેવલપમેન્ટ માટે 8086 કરોડની જોગવાઈ

ઓક્ટ્રોય નાબુદી વળતર માટે 3041 કરોડની જોગવાઈ

ઉર્જા અને પેટ્રોકેલીકલ વિભાગ માટે 8738 કરોડની જોગવાઈ

માર્ગ અને મકાન વિભાગ માટે 20642 કરોડની જોગવાઈ

બદરો અને વાહનવ્યવહાર વિભાગ માટે 3514 કરોડની જોગવાઈ

જળસંપત્તિ વિભગ માટે 9705 કરોડની જોગવાઈ

સૌની યોજના માટે 725 કરોડની જોગવાઈ

નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડવા 1970 કરોડની જોગવાઈ

પાણી પુરવઠા વિભાગ માટે 6000 કરોડની જોગવાઈ

11:25 February 24

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

બજેટમાં માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડની કરાઈ જોગવાઈ

મુખ્યમંત્રી સડક યોજનામાં 2808 કરોડની કરાઈ જોગવાઈ

આદિજાતિ વિકાસ માટે કુલ 3410 કરોડ કરાઈ જોગવાઈ

શ્રમ કૌશલ્ય રોજગાર માટે 2538 કરોડની જોગવાઈ

શિક્ષણ વિભાગ માટે 43651 કરોડ કરાઈ જોગવાઈ

મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 3109 કરોડની જોગવાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 15182 કરોડની જોગવાઈ

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6064 કરોડ જોગવાઈ

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ

રમત ગમત વિભાગ 568 કરોડની જોગવાઈ

સામાજિક ન્યાય અધિકારીતા માટે 5580 કરોડની કરાઈ જોગવાઈ

વૃદ્ધ પેંશન યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીને માસિક પેંશન માટે 1340 કરોડ જોગવાઈ

11:22 February 24

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત

મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ

અન્ન પૂરવઠા વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ

પરિવાર કલ્યાણ વિભાગ માટે 15 હજાર 182 કરોડની જોગવાઈ

આદિવાસી ઉત્કર્સ યોજનાની જાહેરાત કરાઈ

સરકારે મૂડી ખર્ચ વધારીને 72 હજાર 509 કરોડની જોગવાઈ કરી

મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરાઈ

11:20 February 24

મુખ્યમંત્રી શ્રમિક યોજનાની જાહેરાત

સામાજિક ન્યાય વિભાગ : 5580 કરોડની જોગવાઈ

શ્રમ કૌશલ્ય વિકાસ રોજગાર : 2538 કરોડની જોગવાઈ

આગામી 3 વર્ષમાં તમામ લોકોને આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે

શ્રમિક યોજના હેઠળ અન્નપૂર્ણાના કેન્દ્રો વધારવામાં આવશે

11:17 February 24

ગુજરાતનું કુલ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડ

ગુજરાતનું કુલ બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ

મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ

ગત વર્ષે બજેટનું કદ રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડનું હતું

11:16 February 24

ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગના લોકોને રાહત

ગરીબ અને જરૂરિયાત મંદ વર્ગના લોકોને રાહતની સાથે વિશે પ્રોટીન અને વિટામીન યુક્ત પોષકાર ઉપલબ્ધ કરાવવામાં સામે વ્યવસ્થા કરેલ છે દરેકના લાભાર્થીઓને ખાસ કરીને સગર્ભા અને જાતિ માતા બાળકો કિશોરીઓ અને વિદ્યાર્થીઓને આરોગ્યની નિયમિત વિકાસથી કરવામાં આવે છે તે વ્યવસ્થાને વધારે કરવામાં આવશે

11:13 February 24

વિધવા સહાય, વૃદ્ધ પેશન્સમાં વધારો

વિધવા સહાય, વૃદ્ધ પેશન્સમાં વધારો કર્યો હતો. પ્રવાસન થકી રોજગારી સર્જન કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. અધ્યક્ષ શ્રી, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને બાકી રહેલા તમામ પ્રોજેક્ટને આવાસ ખાતેની સહાય આપવાનો ધ્યેય છે. શ્રમિકોને 5 રૂપિયામાં વજન આપતી નવા 150 કેન્દ્ર શરૂ કરવામાં આવશે. સામાજિક સુરક્ષાની આવી વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ મળી રહેશે.

11:11 February 24

ગુજરાતે વિકાસનો મજબુત પાયો નાંખ્યો

છેલ્લે બે દાયકામાં ગુજરાતે વિકાસનો મજબુત પાયો નાંખ્યો છે. આર્થિક અને સામાજિક વિકાસ ગુજરાતે કર્યો છે. આવનારી પેઢીના ઉજ્જવળ ભાવિ માટે કેટલીક જોગાવઈઓ પર સરકાર ધ્યાન આપે છે. આગામી પાંચ વર્ષમાં આ માટે 2 લાખ કરોડનો ખર્ચ કરશે

11:07 February 24

નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરી રહ્યા છે બજેટ 2023

નાણાપ્રધાન કનુ દેસાઈ રજૂ કરી રહ્યા છે બજેટ 2023.

ગુજરાતે 8.36 ટકાનો ફાળો દેશની જીડીપીમાં છે. વિકાસનો પહેલો સ્તંભ પાયાની સુવિધા પહોંચાડવાનો છે. તેઓ આ વિકાસમાં સહભાગી થાય એ અમારો પ્રયાસ છે. જનસુકાખાકારીને વધારે સમૃદ્ધ કરી આંતરમાંળખું વિકાસવવા એક માપદંડ છે. રોજગારી ચોથો સ્તંભ છે.

10:26 February 24

બજેટ પોથી થીમ 'ખાટલી ભરતથી ગુંથવામાં આવ્યું

ગયા વર્ષથી વારલી પેઈન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતાં વારલી પેઈન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ 'ખાટલી ભરતથી ગુંથવામાં આવ્યું.

09:56 February 24

નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા

નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ બજેટ લઈને વિધાનસભા પહોંચ્યા. બજેટ અંગે CM ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું. તેમણે જણાવ્યું કે બજેટ આત્મનિર્ભર ભારતનું હશે. લોકોનું હિતકારી અને લોક ઉપયોગી બજેટ હશે.અમૃતકાળનું બજેટ હશે.

09:01 February 24

Gujarat Budget Update : શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ 43651 કરોડની જોગવાઈ

આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ થશે. નાણાપ્રધાન કનુ દેસાઇ વિધાનસભામાં બીજી વખત બજેટ રજૂ કરશે. કનુ દેસાઇએ જણાવ્યું હતું કે આ બજેટ ખેડૂત, યુવાનો અને મહિલાઓ માટે સારૂં રહેશે. જેને લઈને લોકો મોટા ભાગના ક્ષેત્રમાં રાહતની ઝંખના રાખીને બેઠા છે. ચૂંટણીમા ભાજપની જીત થઈ છે જેને લઈને લોકોની પણ ખાસ આ બજેટમાં આશા વધી છે. મંદી, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાથી પરેશાન તમામ વર્ગના લોકો હાલ બજેટમા આશા જોઈ રહ્યા છે.

Last Updated :Feb 24, 2023, 12:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.