ETV Bharat / state

શું છે સાયબર આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટ...જુઓ Etv ભારતનો ખાસ અહેવાલ

author img

By

Published : Jan 12, 2020, 5:51 PM IST

amit shah
amit shah

ગાંધીનગર: દેશના ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ ગુજરાત પોલીસના સાયબર સુરક્ષા અને વિશ્વાસ નામના પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. મહત્વની વાત છે કે, ગાંધીનગર ખાતે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે. તેમજ રાજ્યના ગૃહપ્રધાન દ્વારા જે પ્રોજેક્ટનો પ્રારંભ થવા જઇ રહ્યો છે તેનાથી સાયબર સિક્યુરીટીને નિયંત્રિત કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ સુચારું રૂપે ગુજરાત સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવી છે. આ પ્રોજેક્ટના સંચાલન માટે ટેકનોક્રેટ DGP શિવાનંદ ઝાએ, 7 પોલીસ સબ ઇન્સપેક્ટર, 50 SRPના જવાનો કે જેઓ ટેક્નિકલ અભ્યાસનું બેક ગ્રાઉન્ડ ધરાવતા હતા. તેઓને સોફ્ટ સ્કીલ, બેન્કીગ, નેટિકીંગ, સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર તજજ્ઞો દ્વારા ત્રણ માસની સઘન ટેકનીકલ તાલીમ આપવામાં આવી છે. હાલમાં સમગ્ર પ્રોજેક્ટનું સાંચાલન અમદાવાદ સાયબર સેલ ખાતે ઉતમ રીતે કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે વિશ્વાસ અને સાયબર આશ્વસ્તનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને અટકાવવું તેમજ શોધવામાં મદદરૂપ બનશે, વિશ્વાસ અને સાયબર આશ્વસ્ત કરવામાં આવશે. જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઉપરાંત વીડિયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે.

શું છે સાયબર આશ્વત અને વિશ્વાસ પ્રોજેક્ટ...જુઓ Etv ભારતનો ખાસ અહેવાલ

પ્રથમ તબબકામાં 41 શહેરમાં 7000 CCTV કેમેરાથી આવરી લેવામાં આવશે. જેમાં 34 જિલ્લાઓ સાથે સંકલન કરીને રાજ્ય કક્ષાનું કંટ્રોલ રૂમ તૈયાર કરાશે. સાથે જ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના કેમેરાઓને એક સંકલિત કરવામાં આવશે. જ્યારે ટોલ પ્લાઝા, RTO, બોર્ડર તથા ચેકપોસ્ટના તમામ કેમેરાઓને એકજુથ કરાશે.

રાજ્ય સરકાર થકી ખાનગી સ્થળો જેવા કે, મોલ, ગાર્ડન દુકાનો અને જાહેર સ્થળોના CCTV કેમેરાને એક સંકલિત કરાશે. ઉપરાંત 120 મેટ્રો શહેરોને સંકલિત કરી દેવામાં આવશે. તમામ CCTVને સંકલિત કરવાની ભૂમિકાને વિશ્વાસ પ્રોજેક્ટ થકી સંકલિત કરવામાં આવશે.

આમ, સાયબર ક્રાઇમ ઇન્સિડન્ટ રિસ્પોન્સ યુનિટ# તવરીત કોઇપણ નાગરીક જ્યારે સાયબર ક્રાઇમના ગુનાઓનો ભોગ બનેલા અને સમયસર પોલીસને ફોન કરીને તુરંત સાયબર ક્રાઇમનાં નિષ્ણાત કર્મચારીઓ દ્વારા ભોગ બનનાર નાગરીકોનો સામેથી ટેલીફોનીક કરીને તેમની પાસેથી જરૂરી બેન્કીંગ વિગત મેળવીને અને તેના પર તુરંત કાર્યવાહી કરીને તેમના પૈસા આરોપીના હાથમાં જતા રોકી ભોગ બનનારના ખાતામાં પરત જમા કરાવવાના તમામ સંભવીત પ્રયત્નો કરવામાં આવે છે.

એન્ટી સાયબર બુલીંગ યુનીટ #પ્રવતરોધ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્તિને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપવી, ડરાવવું, અપમાન કરવું કે માનસીક ત્રાસ આપવો, મજાક ઉડાડવી, તેવા હેતુથી જે મેસેજ ફોટા, વીડિયો સોશિયલ મીડિયામાં મોકલે છે તેને સાયબર બુબલિંગ કહેવામાં આવે છે.

Intro:Approved by panchal sir


નોંધ : વોક થ્રુ મોજો થી અગાઉ મોકલેલ છે.

ગાંધીનગર : દેશના ગૃહપ્રધાન અમિત શાહે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ગુજરાત પોલીસના સાયબર સુરક્ષા અને વિશ્વાસ નામના પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે મહત્વની વાત છે કે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા છે મહત્વની વાત છે કે રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા જે પ્રોજેક્ટ નો પ્રારંભ થવા જઇ રહ્યો છે તે સાયબર સિક્યુરીટી ને લઈને અને આવનારા દિવસોમાં જે ઓનલાઇન થાય છે તેને નિયંત્રિત કરવામાં આવશે...Body:આ પ્રોજેક્ટ સુચારુ રૂપે ચલાિિા ગુજરાત સરકાર દ્વારા જરૂરી ગ્રાન્ટ ફાળવી છે. આ પ્રોજેક્ટના સાંચાલન માટે ટેકનોક્રેટ ડીજીપી શિવાનંદ ઝાએ , ૭ પોલીસ સબ ઇ ન્સપેક્ટર તેમિ ૫૦ એસ.આર.પી. ના જવાનો કે જેઓ ટેકનીકલ અભ્યાસનુ બેક ગ્રાઉન્ડ ધરાવતા હતા તેઓને સોફ્ટ સ્કીલ,બેન્કીગ, નેટિકીંગ, સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર તજજ્ઞો દ્વારા ત્રણ માસની સઘન ટેકનીકલ તાલીમ આપવામાં આવી છે. હાલમાં સમગ્ર પ્રોજેક્ટનુ સાંચાલન અમદાવાદ સાયબર સેલ ખાતે ઉતમ રીતે કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાત્મા મંદિર કન્વેનશન હોલ ખાતે વિશ્વાસ અને સાયબર આશ્વસ્તનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં સાયબર ક્રાઇમના વધતા ગુનાઓને અટકાવવું તેમજ શોધવામાં મદદરૂપ બનશે, વિશ્વાસ અને સાયબર આશ્વસ્ત કરવામાં આવશે. જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે, ઉપરાંત વિડીયો એનાલિસિસ થકી ગુનાનો ભેદ ઉકેલી શકશે, પ્રથમ તબબકામાં 41 શહેરમાં 7000 સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવશે, જેમાં 34 જિલ્લાની સાથે સંકલન કરીને રાજ્ય કક્ષાનું કંટ્રોલ રૂમ તૈયાર કરાશે સાથે જ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનના કેમેરાઓને એક સંકલિત કરવામાં આવશે. જ્યારે ટોલ પ્લાઝા,આરટીઓ, બોર્ડર તથા ચેકપોસ્ટના તમામ કેમેરાઓને એકજુથ કરાશે. રાજ્ય સરકાર થકી ખાનગી સ્થળો, જેવાકે મોલ, ગાર્ડન દુકાનો અને જાહેર સ્થળોના સીસીટીવી કેમેરાને એક સંકલિત કરાશે. ઉપરાંત 120 મેટ્રો શહેરોને સંકલિત કરી દેવામાં આવશે, તમામ સીસીટીવીને સંકલિત કરવાની ભૂમિકાને વિશ્વાસ પ્રોજેક્ટ થકી સંકલિત કરવામાં આવશે.Conclusion:આમ, સાયબર ક્રાઇમ ઇન્સીડન્ટ રરસ્પોન્સ યુવનટ # તવરીત કોઇપણ નાગરીક જ્યારે સાયબર ક્રાઇમના ગુન્હાઓનો ભોગ બનિે અને સમયસર પોલીસને ૧૦૦ અને નિવનવમિત સાત જીલ્લાનાાં નાગરરકો ૧૧૨ - નંબર પર ફોન કરીને તુરાંત સાયબર ક્રાઇમના નિષ્ણાત કર્મચારીઓ દ્વારા ભોગ બનનાર નાગરીકોનો સામેથી ટેલીફોનીક કરીને તેમની પાસેથી જરુરી બેન્કીંગ વિગત મેળવીને અને તેના પર તુરાંત કાર્યવાહી કરીને તેમના પૈસા આરોપીના હાથમાાં જતા રોકી ભોગ બનાનારના ખાતામાાં પરત જમા કરાવવાના તમામ સાંભવીત પ્રયત્નો કરવામાં આવે છે.


એન્ટી સાયબર બુલીંગ યુનીટ # પ્રવતરોધ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્ક્તને સોસિયલ મીડિયાના માધ્યમથી ધમકી, આપવી, ડરાવવું, અપમાન કારવું, કે માનસીક ત્રાસ આપવો, મજાક ઉડાડવી, તેવા હેતુથી જે મેસેજ ફોટા, વિડીયો સોસિયલ મીડિયામાં મોકલે છે તેને સાયબર બુબલિંગ કહેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.