ETV Bharat / state

ચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત

author img

By

Published : Oct 24, 2022, 4:52 PM IST

Updated : Oct 24, 2022, 6:20 PM IST

વિધાસભાની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચાંપી દીધો છે. જેમાં કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી(17 IPS officers transferred before election) છે. ખાસ કરીને આઈપીએસ લોબીમાં જાણીતા કહેવાતા ચહેરાઓની બદલી થતા આને ચૂંટણીલક્ષી ગણિત મનાય રહ્યું છે.

Etv Bharatચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત
Etv Bharatચૂંટણી પહેલા 17 IPS અધિકારીઓની બદલી, હવે થશે ચૂંટણીની જાહેરાત

ગાંધીનગર: વિધાસભાની ચૂંટણી (gujarat assembly election 2022) પહેલા રાજ્ય સરકારે બદલીનો ગંજીપો ચાંપી દીધો છે. જેમાં કુલ 17 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી (17 IPS officers transferred before election)છે. ખાસ કરીને આઈપીએસ લોબીમાં જાણીતા કહેવાતા ચહેરાઓની બદલી થતા આને ચૂંટણીલક્ષી ગણિત મનાય રહ્યું છે. રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરા શહેરમાંથી આઈપીએસ અધિકારીઓની બદલી થતા પોલીસબેડામાં અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છેે. જોઈએ કયા અધિકારી ક્યાં હતા અને કોની બદલી ક્યાં થઈ

અધિકારીહાલની જગ્યાબદલીની જગ્યા
રાજકુમાર પાંડિયનADGP સુરતઅમદાવાદ રેલવેના ADGP
ખુરશીદ અહેમદસ્પે CP, ટ્રાફિક ક્રાઈમ રાજકોટપ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG
પિયૂષ પટેલIG, આર્મ્ડ યુનિટ ગાંધીનગરસુરતના રેન્જ IG
અજય ચૌધરીJCP, અમદાવાદઅમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP
મયંકસિંહ ચાવડાJCP, ટ્રાફિક, અમદાવાદજૂનાગઢના IG
અશોક યાદવIG, ભાવનગરરાજકોટના રેન્જ IG
સંદિપસિંઘIG રાજકોટવડોદરાના રેન્જ IG
ગૌતમ પરમારJCP સેક્ટર-2 અમદાવાદભાવનગર રેન્જ IG
ડી.એચ. પરમારIG, ગાંધીનગરસુરતના નવા JCP
એમ.એસ. ભરાડાIG પંચમહાલ ગોધરાઅમદાવાદ સેક્ટર-2 એડિશનલ CP
ચિરાગ કારડિયાACP, ક્રાઈમ અને ટ્રાફિક વડોદરાપંચમહાલ રેન્જ DIG
મનોજ નિનામાફરજ માટે રાહમાંવડોદરા ક્રાઈમ અને ટ્રાફિકના એડિશનલ CP
એ.જી. ચૌહાણIG રેલવે અમદાવાદઅમદાવાદ ટ્રાફિકમાં એડિશનલ CP
આર.વી અસારીACP, સેક્ટર-1 અમદાવાદઈન્ટેલિજન્સમાં DIG
કે.એન. ડામોરIG CID ક્રાઈમ ગાંધીનગરસુરત સેક્ટર-2માં એડિશનલ CP
સૌરભ તોલમ્બિયાIG CID ક્રાઈમ ગાંધીનગરરાજકોટમાં ટ્રાફિક એડિશનલ CP
નિરજ બડગુજરACP, સેક્ટર-1 અમદાવાદDIG તરીકે બઢતી અપાઈ








Last Updated : Oct 24, 2022, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.