ETV Bharat / state

ડાંગ: જિલ્લામાં 24 ઓગસ્ટે યોજાનારી "ગુજકેટ"ની પરીક્ષા સંદર્ભે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

author img

By

Published : Aug 21, 2020, 5:19 PM IST

ડાંગ જિલ્લામાં 24 ઓગસ્ટે યોજાનારી ગુજકેટની પરીક્ષા સંદર્ભે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

etv bharat
ડાંગ : જિલ્લામાં 24 ઓગસ્ટે યોજાનારી "ગુજકેટ"ની પરીક્ષા સંદર્ભે કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું

ડાંગ: જિલ્લામાં 24 ઓગસ્ટે યોજાનારી ગુજકેટની પરીક્ષા સંદર્ભે કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જિલ્લાના આહવાના બે પરીક્ષા કેન્દ્રોમાં ગુજરાતી માધ્યમના 322 તથા અંગ્રેજી માધ્યમના 17 મળી કુલ 339 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

જાહેરનામામાં પરીક્ષા કેન્દ્રોની આસપાસના ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા સુચના આપવામાં આવી છે. જો આ જોહરનામાનું કોઈ પણ ઉલ્લંધન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.