ETV Bharat / state

ભાવનગર: 11 કરોડના બસ સ્ટેન્ડ માટે 70 લાખનો ધુમાડો

author img

By

Published : Dec 7, 2019, 6:44 AM IST

ભાવનગર: શહેરનું બસ સ્ટેન્ડ ખખડધજ થયા બાદ સરકારે 11 કરોડ ફાળવ્યા હતા. ત્યારે હંગામી બસ સ્ટેન્ડ માટે ST વિભાગે 70 લાખનો ધુમાડો કરી નાખ્યો છે. મુસાફરોનું માનવું છે કે, પ્રજાને સારી ST બસ પણ મળતી નથી. ત્યારે આવા ખોટા ખર્ચ શા માટે ?

bhavnagar
ભાવનગર

ભાવનગર ST બસ સ્ટેન્ડ ખખડધજ થયા બાદ રાજ્ય સરકારે 11 કરોડ મંજુર કર્યા છે. પણ સ્થાનિક ST વિભાગે 11 કરોડના ખર્ચ પહેલા 70 લાખનો ધુમાડો કર્યો છે. ત્યારે હંગામી બસ સ્ટેન્ડ માટે પોણો કરોડ રૂપિયા એસટી ખર્ચવા જઈ રહી છે. હંગામી બસ સ્ટેન્ડ માટે 70 લાખમાં ઇન્કવાયરી, બસના મુસાફરો માટે બાંકડાવાળું અને કર્મચારીની સુવિધા માટે પતરાવાળા બસ સ્ટેન્ડ માટે 70 લાખ ખર્ચાઈ રહ્યા છે.

ભાવનગર: 11 કરોડના બસ સ્ટેન્ડ માટે 70 લાખનો ધુમાડો

જેને લઇને મુસાફરોમાં રોષ છે કે, ST બસો ખખડધજ છે. તેમાં સુવિધા આપવામાં આવતી નથી. ત્યારે આવા નકામા ખર્ચ કરીને પ્રજાના પૈસા બગાડવામાં આવી રહ્યા છે. ત્યારે ST વિભાગના નિયામક જૂની ચીજોનો ઉપયોગ અન્ય બસ સ્ટેન્ડમાં કરવામાં આવતો હોવાનું અને હંગામી બસ સ્ટેન્ડમાં લોકોને સુવિધા આપવાનું નામ આપીને બચાવ કરી રહ્યા છે.

Intro:ભાવનગર બસ સ્ટેન્ડ બનાવતા પહેલા 70 લાખનો ધુમાડો કરતું એસટી વિભાગ


Body:ભાવનગર બસ સ્ટેન્ડ ખખડધજ થયા બાદ સરકારે 11 કરોડ ફાળવ્યા અને હંગામી બસ સ્ટેન્ડ માટે એસટી વિભાગે 70 લાખનો ધુમાડો કરી નાખ્યો છે. મુસાફરોનું માનવું છે કે પ્રજાને સારી એસટી બસ પણ મળતી નથી અને આવા ખોટા ખર્ચ શા માટે ?


Conclusion:
એન્કર - ભાવનગર એસટી બસ સ્ટેન્ડ માટે 11 કરોડના ખર્ચ માટે 70 લાખનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે. છે તો નવાઈની વાત પણ હંગામી બસ સ્ટેન્ડ માટે 70 લાખ ખર્ચવામાં આવ્યા છે પ્રજાના પૈસાના ધુમાડાની ચારે તરફ ચર્ચા જાગી છે.

વિઓ -1- ભાવનગર એસટી બસ સ્ટેન્ડ ખખડધજ થયા બાદ રાજ્ય સરકારે 11 કરોડ મંજુર કર્યા છે પણ સ્થાનિક એસટી વિભાગે 11 કરોડના ખર્ચ પહેલા 70 લાખનો ધુમાડો કર્યો છે. હંગામી બસ સ્ટેન્ડ માટે પોણો કરોડ રૂપિયા એસટી ખર્ચવા જઈ રહી છે. હંગામી બસ સ્ટેન્ડ માટે 70 લાખમાં ઇન્કવાયરી, બસ ના મુસાફરો માટે બાંકડા વાળું અને કર્મચારીની સુવિધા માટે પતરા વાળા બસ સ્ટેન્ડ માટે 70 લાખ ખર્ચાઈ રહ્યા છે છે.

મુસાફરોમાં રોષ છે કે એસટી બસો ખખડધજ છે તેમાં સુવિધા આપવામાં આવતી નથી અને આવા નકામા ખર્ચ કરીને પ્રજાના પૈસા બગડવામાં આવી રહ્યા છે. એસટી બિભગના નિયામક તો જૂની ચિઝોનો પણ ઉપયોગ અન્ય સ્થળે બસ સ્ટેન્ડમાં કરવામાં આવતો હોવાનું અને હંગામી બસ સ્ટેન્ડમાં લોકોને સુવિધા આપવાનું નામ આપીને બચાવ કરી રહ્યા છે

બાઈટ - પી એમ પટેલ ( વિભાગીય નિયામક, એસટી વિભાગ, ભાવનગર ) R GJ BVN 02 ST STAND PKG CHIRAG 7208680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.