ETV Bharat / state

ભરૂચ જિલ્લા કલેકટરએ પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત લીધી

author img

By

Published : Nov 30, 2022, 8:37 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે કલાકો બાકી છે, ત્યારે ભરૂચ ચૂંટણી પંચ(Bharuch Election Commission) દ્વારા પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની(Shipping Container Booth) મુલાકાત જિલ્લા કલેકટર દ્રારા લેવામાં આવી હતી. શીપીંગ કન્ટેનર શાળામાં 51 વાગરા વિધાનસભાના ( vagra Assembly) 69/249 બુથ ઉભું કરવામાં આવ્યું છે

ભરૂચ જિલ્લા કલેકટરએ  પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત લીધી
ભરૂચ જિલ્લા કલેકટરએ પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત લીધી

ભરૂચ ચૂંટણી પંચ(Bharuch Election Commission) દ્વારા પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની(Shipping Container Booth) મુલાકાત જિલ્લા કલેકટરએ લીધી હતી. ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત જિલ્લા કલેકટર દ્રારા લેવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કલેકટરએ પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત લીધી

શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત ચૂંટણી પંચ(Gujarat Assembly Election 2022) દ્વારા પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત જિલ્લા કલેકટરએ લીધી આલિયા બેટના 212 મતદારો પ્રથમ વખત ઘર આગણે મતદાન કરશે. 151 વાગરા વિધાનસભા ના 69/249 બુથ નર્મદા નદી સંગમ સ્થાનના આલિયા બેટ પર ઉભો કરાયો છે. આઝાદી ના 75 વર્ષ માં પહેલી વાર વિધાનસભામાં અહીં મતદાન બુથ ઉભું કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા પ્રથમ વખત ઉભા કરેલા અલાયદા શિપિંગ કન્ટેનર બુથની મુલાકાત જિલ્લા કલેકટરએ લીધી હતી. આલિયા બેટના 212 મતદારો પ્રથમ વખત ઘર આગણે મતદાન કરશે. 151 વાગરા વિધાનસભાના 69/249 બુથ નર્મદા નદી સંગમ સ્થાનના આલિયા બેટ પર ઉભો કરાયો છે. આઝાદીના 75 વર્ષમાં પહેલી વાર વિધાનસભામાં અહીં મતદાન બુથ ઉભું કરાયું છે.

છેવાડે દરિયા કિનારે ભરૂચ જિલ્લાના છેવાડે દરિયા કિનારે નર્મદા સંગમ સ્થાન (Narmada confluence location) પર આવેલ આલિયાબેટ ખાતે આઝાદીના 75 વર્ષ બાદ મતદાન બુથ બન્યું છે. જ્યા ચૂંટણી પંચ દ્વારા અહીં અભ્યાસ કરતા બાળકો માટે ઉભા કરવામાં આવેલ હંગામી શીપીંગ કન્ટેનર શાળામાં 51 વાગરા વિધાનસભાના 69/249 બુથ ઉભું કરવામાં આવ્યું છે. પ્રથમ વખત આલિયાબેટ ખાતે સ્થાનિક રહીશો માટે મતદાન બુથ ઉભું કરવામાં આવ્યું છે. જે બુથ માટે ભરૂચ જિલ્લા ચૂંટણી કમિશ્નર અને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાન બુથની મુલાકાત લીધી હતી. મતદાન બુથમાં પોલીગ બુથમાં મતદાન કેન્દ્ર સહીતના આયોજન અંગે જાત માહિતી મેળવી હતી. તેમજ જરૂરી સૂચના પણ આપી હતી.

પ્રથમ વખત મતદાન બુથ આ અંગે ભરૂચ જિલ્લા ચૂંટણી કમિશનર ડૉ તુષાર સુમેરાએ જણાવ્યું હતું. કે આ અલિયાબેટ જેવા ટાપુ પર પ્રથમ વખત મતદાન બુથ ઉભું કરાયું છે અને અહીં 212 જેટલા મતદારો મતદાન કરી શકે ત્યારે મને ગર્વ છે કે છેવાડાના મતદાર સુધી અમે પહોંચી શક્યા છે. અને તેમના માટે જરૂરી વ્યવસ્થા કરી શક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.