ETV Bharat / state

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ભાવ વધારો, 80 ગ્રામના પેકેટમાં 50 ટકા વધારો

author img

By

Published : Dec 4, 2019, 11:50 PM IST

બનાસકાંઠા: અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જેથી નાના 80 ગ્રામના પેકેટ ઉપર રૂપિયા 5નો એટલે કે, 50 ટકાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.

Mohanthala Prasad in Ambaji Temple increased in price
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ભાવ વધારો થયો

યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજીના પ્રસાદ સ્વરૂપે મહોનથાળના પેકેટ સાથે લઈ જતા હોય છે. આ પ્રસાદમાં ખાંડ, ઘી, ચણાનો લોટ મિક્ષ કરીને મોહનથાળનો પ્રસાદ બનાવાતો હોય છે. વર્ષોથી આ પ્રસાદનો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે. આ પ્રસાદના વિતરણની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે રૂપીયા 4 કરોડ જેટલી ખોટ ખાઈને કરતું હતું. પરંતુ હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદના ભાવમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે. જેથી 80 ગ્રામનું પેકેટ 10 રૂપિયામાં અપાતું હતું. તેના હવે રૂપિયા 15 કરી દેવાયા છે. પ્રસાદની કાચી સામગ્રીના ભાવમાં વધારો થતાં ટ્રસ્ટને પણ પ્રસાદના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે.

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદમાં ભાવ વધારો થયો

ભાવવધારાને લઈ શ્રદ્ધાળુઓમાં કોઈ વિપરીત અસર જોવા નથી મળી રહી નથી. શ્રદ્ધાળુઓ માને છે કે, પ્રસાદના બદલે જે નાણાંનો ખર્ચ કરવો પડે છે તે મંદિરમાં જ જાય છે અને તેની સરખામણીએ શુદ્ધ પ્રસાદ મળી રહ્યો છે.

અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદમાં દરવર્ષે અંદાજે રૂપિયા 4 કરોડની નુકસાની કરતુ હતું. જયારે મોહનથાળનો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયાનો ભાવ મંજૂર કરાયો છે. જેમાં એજન્સી 7 પૈસાનું પેકેટ દીઠ નુકસાન વેઠીને મંદિર ટ્રસ્ટ પાસેથી રૂપિયા 15 જ લેશે. જેનાથી અંબાજી મંદિર ટ્રસ્ટને વાર્ષિક રૂપિયા 6 કરોડનો ફાયદો થશે.

Intro:



Gj_ abj_01_ PRASAD BHAV VADHARO _PKG_7201256
LOKESAN---AMBAJI









Body:

અંબાજી મંદિર માં મોહનથાળ ના પ્રસાદ માં ટ્રસ્ટ દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે જે નાના 80 ગ્રામ ના પેકેટ ઉપર રુપીયા પાંચ નો એટલે કે 50 ટકા નો ભાવ વધારો કરવામાં આવ્યો છે
વીઓ -1 યાત્રાધામ અંબાજી માં અંબાજી મંદિરે દર્શન કરવા આવતા યાત્રિક અચૂક માતાજી ના પ્રસાદ સ્વરૂપે મહોનથાળ ના પેકેટ સાથે લઈ જતા હોય છે આ પ્રસાદ માં ખાંડ,ઘી.ચણા નો લોટ મિશ્રીત કરીને મોહનથાળ નો પ્રસાદ બનાવાતો હોય છે ને વર્ષો થી આ પ્રસાદ નો સ્વાદ પણ એક સરખો જ જોવા મળતો હોય છે આ પ્રસાદ ના વિતરણ ની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ વર્ષે રૂપીયા 4 કરોડ જેયલી ખોટ ખાઈને કરતુ હતું પણ હવે મંદિરે ટ્રસ્ટે પ્રસાદ ના ભાવમાં 50 ટકા જેટલો વધારો કર્યો છે જે 80 ગ્રામ નું પેકેટ 10 રૂપિયા માં અપાતું હતું તેના હવે રૂપિયા 15 કરી દેવાયા છે ને આ ભાવવધારો પણ લાગુ કરી દેવાયો છે જોકે હાલ માં પ્રસાદ ની કાચી સામગ્રી ના ભાવો વધતા પણ ટ્રસ્ટે આ ભાવ વધારો કરવાની ફરજ પડી હોય તેમ 50 ટકા નો ભાવ વધારો કરાયો છે જેના થી ટ્રસ્ટ હવે નુકશાની નહિ કરે
બાઈટ-1સવજીભાઈ પ્રજાપતી (હિસાબી અધિકારી મંદિર ટ્રસ્ટ)અંબાજી
વીઓ -2 જોકે આ ભાવવધારા ને લઈ શ્રદ્ધાળુઓ માં કોઈ વિપરીત અસર જોવા નથી મળી રહી ને જે પણ પ્રસાદ ના બદલે નાણાં જાય છે તે મંદિર માંજ જાય છે અને બજાર કરતા શુધ્ધ પ્રસાદ મલી રહે છે તેવું માની સંતુષ્ટ અનુભવી રહ્યા છે
બાઈટ-2 જયેશ દોસી (શ્રદ્ધાળુ)અમદાવાદ
વીઓ -3 એટલુંજ નહીં અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ માં દરવર્ષે અંદાજે રૂપિયા 4 કરોડ ઉપરાંત ની નુકસાની કરતુ હતું જયારે મોહનથાળ નો પ્રસાદ બનાવનાર એજન્સી જી.એસ.ટી સાથે 15.07 રૂપિયા નો ભાવ મંજુર કરાયો છે જેમાં એજન્સી 7 પૈસા નું પેકેટ દીઠ નુકસાન વેઠી ને મંદિર ટ્રસ્ટ પાસે થી રૂપિયા 15 જ લેશે. જે નાથી અંબાજી મંદિર ટ્રસ્ટ ને વાર્ષિક રૂપિયા 6 કરોડ નો ફાયદો થશે

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી.ભારત
અંબાજી, બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.