Rain in Banaskantha જિલ્લામાં થઇ સાર્વત્રિક મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોની હાલાકી વધી

author img

By

Published : Aug 16, 2022, 4:01 PM IST

Rain in Banaskantha જિલ્લામાં થઇ સાર્વત્રિક મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોની હાલાકી વધી
Rain in Banaskantha જિલ્લામાં થઇ સાર્વત્રિક મેઘમહેર, નીચાણવાળા વિસ્તારોની હાલાકી વધી ()

હવામાન વિભાગની આગાહી Weather Department Forecast પ્રમાણે આજે વહેલી સવારથી Weather Today બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ Rain in Banaskantha છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા water logging in low level area પરિસ્થિતિ બેકાબૂ બની હતી. એક ગામમાં વીજળી પડતા પશુઓના મોત Death of cattle due to lightning ના સમાચાર પણ સામે આવી રહ્યા છે.

ડીસા હવામાન વિભાગની આગાહી Weather Department Forecast પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવાર Weather Today થી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ Rain in Banaskantha શરૂ થયો હતો. ગત મોડી રાત્રેથી શરૂ થયેલા ભારે વરસાદના પગલે અનેક તાલુકાઓને વરસાદે ઘમરોળી નાખ્યા હતાં. સતત ચાર કલાક સુધી ભારે વરસાદના પગલે સાર્વત્રિક પાણી જ પાણી જોવા મળ્યું હતું ડીસા તાલુકામાં વહેલી સવારથી જ શરૂ થયેલા ભારે વરસાદના પગલે અનેક ઘરોમાં વરસાદી પાણી water logging in low level area ભરાયા હતાં.

શેરગઢ ગામે વીજળી પડતા ત્રણ ભેસોના મોત થયાં

મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતાં જેના કારણે લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તો આ તરફ ભારે વરસાદના Rain in Banaskantha કારણે રસ્તા પર પણ વરસાદી પાણી નદીની જેમ વહેતા થયા હતાં. જેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતોં પાલનપુર પંથકમાં ભારે વરસાદને લઈ અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાયા હતાં.

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં નદી તળાવોમાંં નવા નીરની આવક

અંડરબિજમાં વરસાદી પાણી ભરાયાં પાલનપુરના જગણા ખાતે આવેલ અંડરબિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં નવા બનાવેલા અંડરબિજમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે ભારે વરસાદના કારણે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા હતાં. ભારે વરસાદના Rain in Banaskantha પગલે પાલનપુરના બિહારી બાગ પાસે વરસાદી પાણી રોડ પર ભરાઈ જતા અનેક અકસ્માતો સર્જાયા હતાં. પાલનપુરના બિહારી બાગ પાસે જીરું ભરેલી ટ્રક પાણીમાં ગરકાવ થઈ હતી.

આ પણ વાંચો હજી 5 દિવસ વરસાદની આગાહી હોવાથી તંત્ર એલર્ટ પર તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

લાખો રૂપિયાનું જીરું પાણીમાં ગરકાવ ભારે વરસાદના Rain in Banaskantha પગલે હાઈવે પર ખાડા પડતા ટ્રક ખાડામાં ખાબકી હતી જેના કારણે રાજસ્થાનથી જીરુ ભરી ઊંઝા જઇ રહેલી ટ્રક ખાડામાં પડતા લાખો રૂપિયાનું જીરું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીથી હાઇવે પર ઠેર ઠેર ખાડા પડતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

વીજળી પડવાની ઘટના ભારે વરસાદના Rain in Banaskantha કારણે અનેક વિસ્તારોમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં લાખણી તાલુકાના શેરગઢ ગામે વીજળી પડતા ત્રણ ભેસોના મોત થયાં હતાં. શેરગઢ ગામે રહેતા ઠાકોર અજમલજી વનાજીના ખેતરમાં વીજળી પડતા ત્રણ ભેસોના મોત Death of cattle due to lightning થી ઠાકોર પરિવારને મોટું નુકસાન થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.