ETV Bharat / state

Government official drunk: પૂર્વ નાયબ મામલતદાર નશાની હાલતમાં ઝડપાયો

author img

By

Published : Mar 1, 2022, 5:18 PM IST

આણંદ જિલ્લામાં નાયબ મામલતદાર (Vidyanagar Deputy Mamlatdar)અને ઇચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા જે. કે. વાળા વિદ્યાનગર વડતાલ રોડ પર નશાની હાલતમાં બેઠા હતા. જ્યાં વિદ્યાનગર પોલીસના ડી સ્ટાફના જવાનોને હાથમાં (Anand vidyanagar Police)આવી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Government official drunk: પૂર્વ નાયબ મામલતદાર નશાની હાલતમાં ઝડપાયો
Government official drunk: પૂર્વ નાયબ મામલતદાર નશાની હાલતમાં ઝડપાયો

આણંદઃ ગુજરાતમાં દારૂબંધી છે અને તેના અમલ માટે સરકારે(Government official drunk )અધિકારીઓની નિમણુંક કરેલી હોય છે. વિવિધ અધિકારીઓને તેમની સત્તા પ્રમાણે નિયમોનું પાલન કરાવવાની સત્તા (Vidyanagar Deputy Mamlatdar) આપીલી હોય છે. પરંતુ ઘણા કિસ્સામાં આ જવાબદાર અધિકારીઓ જ પોતાની ફરજ ચુકીને એવા કામ કરી બેસતા હોય છે. જે ઈમાનદાર અધિકારીઓની કામગીરી પર સવાલ ઉભા કરી દેતા હોય છે. આવીજ એક ઘટના વિદ્યાનગરમાં સામે આવી છે જ્યાં એક નિવૃત્ત સરકારી અધિકારીએ જાહેરમાં નશા બંધીના કાયદાના લીરેલીરા ઉડાવ્યા છે.

મામલતદાર નશાની હાલતમાં

મામલતદાર નશાની હાલતમાં ઝડપાયો

આણંદ જિલ્લામાં નાયબ મામલતદાર અને ઇચાર્જ મામલતદાર (Government official drunk )તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા જે. કે. વાળા વિદ્યાનગર વડતાલ રોડ પર ભર બપોરે નશાની હાલતમાં ચકચુંર બની જાહેરમાં દારૂનું સેવન( Former Deputy Mamlatdar caught intoxicated)કરવા બેઠા હતા. જ્યાં વિદ્યાનગર પોલીસના ડી સ્ટાફના જવાનોને હાથમાં(Anand vidyanagar Police) આવી જતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ General Meeting of Amul Dairy: અમૂલ ડેરીની સામાન્ય સભા રહી સ્થગિત, ચેરમેને આપ્યું ચોંકાવનારું નિવેદન

નિવૃત્ત સરકારી અધિકારી

વિદ્યાનગર પોલીસે આપેલી માહિતિ મુજબ વાળા એટલા નશામાં હતા કે તેમને ચાલવા અને બોલવાનું પણ ભાન નહોતું નાયબ મામલતદાર જે. કે.વાળા નશામાં એટલા તો ચકચુંર બન્યા હતા કે વિદ્યાનગર પોલિસ મથકના દાદર પર પણ ગબડી પડ્યા હતા. સમગ્ર મામલે વિદ્યાનગર પોલીસે પકડાયેલા પૂર્વ સરકારી અધિકારી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Tampering Minor Girl in Vidyanagar : વિદ્યાનગરમાં ટ્યુશન શિક્ષકે સગીરાને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી અડપલા ચાલુ કર્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.