ETV Bharat / state

સાવરકુંડલામાં પોલીસના દરોડા, રહેણાક મકાનમાંથી પ્રાણઘાતક હથિયારો કર્યા ઝપ્ત

author img

By

Published : Oct 3, 2019, 3:10 AM IST

અમરેલી: સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે કોમ્‍બીંગ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં પોલીસને પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતાં જેના પગલે પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાવરકુંડલામાં પોલીસના દરોડા, રહેણાક મકાનમાંથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા

સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામેથી પોલીસના દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી પીસ્‍ટલ, જીવતા કાર્ટીસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા હતાં. તે દરોડા દરમિયાન ત્યાંથી નાસી જનારા મકાન માલિક બાપ-દિકરા સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી નાસી ગયેલા બંને ઇસમોને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાવરકુંડલામાં પોલીસના દરોડા, રહેણાક મકાનમાંથી પ્રાણઘાતક હથિયારો મળી આવ્યા
Intro:એંકર.....

સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામે કોમ્‍બીંગ ઓપરેશન હાથ ધરી, પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણઘાતક હથિયારો પકડી કાર્યવાહી હાથ ધરી

Body:વિઓ.....

સાવરકુંડલ તાલુકાના સેંજળ ગામેથી રહેણાંક મકાનમાંથી પીસ્‍ટલ, જીવતા કાર્ટીસ, બંદુક, ખંજર, તલવાર જેવા પ્રાણઘાતક હથિયારો શોધી કાઢેલ છે. અને આ રેઇડ દરમ્‍યાન નાસી જનાર મકાન માલિક બાપ-દિકરા સામે ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ હથિયારધારા તળે ગુન્‍હો નોંધી, કાયદેસર કાર્યવાહી હાથ ધરી, નાસી ગયેલ બંને ઇસમોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

નાસી ગયેલ આરોપીઓઃ-
1. નરેન્‍દ્રભાઇ ઉર્ફે નટુભાઇ સુરગભાઇ ખુમાણ તથા
2. ગૌતમ નરેન્‍દ્રભાઇ ખુમાણ, રહે.બંને. સેંજળ, તા.સાવરકુંડલા, જી.અમરેલી.

કોમ્‍બીંગ ઓપરેશન દરમ્‍યાન મળી આવેલ હથિયારોઃ-
(૧) એક લોખંડની પીસ્‍ટલ, મેગેજીન વાળી, MADE IN USA લખેલ, કિં.રૂ.૨૫,૦૦૦/-
(૨) એક લોખંડની પીસ્‍ટલ, મેગેજીન વાળી, MADE IN ENGLAND લખેલ, કિં.રૂ.૨૫,૦૦૦/-
(૩) એક સફેદ ધાતુની રીવોલ્‍વર જેવા દેખાવ વાળી નાની બંદુક, કિં.રૂ.૧૦૦૦/-
(૪) એક જીવતો કાર્ટીસ, પીસ્‍ટલમાં ઉપયોગમાં લઇ શકાય તેવો, પીળી ધાતુનો, કિં.રૂ.૫૦/-
(૫) એક બાર બોરની બંદુક, ડબલ નાળચા વાળી, કિં.રૂ.૧૦,૦૦૦/-
(૬) બાર બોરની બંદુકના છ જીવતા કાર્ટીસ, કિં.રૂ.૩૦૦/-
(૭) એક દેશી બનાવટની બંદુક, લોખંડનાં બેરલ વાળી, કિં.રૂ.૧૦૦૦/-
(૮) એક ગુપ્‍તી જેવી સીધી તલવાર, જે સફેદ ધાતુનાં મ્‍યાનમાં ફીટ કરેલ છે, કિં.રૂ.૨૦૦/-
(૯) એક તલવાર, વાદળી કલરનાં વેલ્‍વેટનાં મ્‍યાનમાં છે તે, કિં.રૂ.૨૦૦/-
(૧૦) એક કાળા કલરનાં રેક્ઝીનનાં કવરમાં ફીટ કરેલ, એક સ્‍ટીલનું ખંજર, કિં.રૂ.૧૦૦/-
(૧૧) એક કાળા કલરનાં પ્‍લાસ્‍ટીકનાં હાથમાં ફીટ કરેલ સ્‍ટીલની છરી, કિં.રૂ.૨૦/-
(૧૨) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૩) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૪) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૫) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડનો કુહાડો, કિં.રૂ.૧૦/-
(૧૬) એક લાકડાનાં હાથામાં ફીટ કરેલ લોખંડની કુહાડી, કિં.રૂ.૧૦/-
(૧૭) એક લાકડી, બન્‍ને બાજુ લોખંડની કુંડલી ફીટ કરેલ છે, તે કિં.રૂ.૧૦/- મળી કુલ કિં.રૂ.૬૨,૯૩૦ /- નો મુદ્દામાલ

બાઈટ 1.પ્રેમસુખ ડેલું (એ.એસ.પી.અમરેલી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.