ETV Bharat / state

વિશ્વ શાંતિના સંદેશા સાથે 2020માં સાબરમતી આશ્રમથી સિંગાપુર સુધીની રેલી યોજાશે

author img

By

Published : Oct 21, 2019, 10:16 PM IST

Updated : Oct 22, 2019, 4:30 PM IST

અમદાવાદ: સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ શાંતિનો મેસેજ આપવા માટે જાણીતું છે આ ટ્રસ્ટ લોકોને શાંતિ તરફ દોરવા માટે ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રયત્ન કરી રહ્યું છે. જે હેતુથી ફરી એક વાર એપ્રિલ 2020માં વર્લ્ડ પીસ રેલી યોજવાનું છે. આ રેલી ફક્ત ભારત સહિતના ચાર દેશોમાં યોજાશે. આ રેલી અમદાવાદથી સિંગાપુર સુધીની રહેશે શાંતિનો મેસેજ સાથેની આ રેલી રોડ મારફતે ભારતથી કારમાં નીકળશે ત્યાંથી મ્યાનમાર થાઈલેન્ડ મલેશિયા થઈ સિંગાપુર પહોંચશે.

એપ્રિલ 2020માં વિશ્વ શાંતિનો સંદેશા માટે અમદાવાદના ગાંધી આશ્રમથી સિંગાપુર સુધીની રોડ રેલી યોજાશે

આ દેશોની જાણીતી 20 સિટીમાં છે. જે લગભગ 26 દિવસમાં ફરી સિંગાપુર પહોંચશે. આ દરમિયાન રૂટ પ્રમાણે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આખા વિશ્વને અને શાંતિની રાહ બતાવી છે તેમાં મહાત્મા ગાંધીએ જેની સ્થાપના કરી છે તેવા સાબરમતી આશ્રમથી આ રેલી નીકળશે. જે સિંગાપુરના કલીફફોર્ડ પાયર સુધીની રહેશે.

એપ્રિલ 2020માં વિશ્વ શાંતિનો સંદેશા માટે અમદાવાદના ગાંધી આશ્રમથી સિંગાપુર સુધીની રોડ રેલી યોજાશે

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આર્મીમાં ઘાયલ થયેલા સૈનિકો તરફ સમાજના ઓરમાયા વર્તન સામે જાગૃતિ લાવવા કરેલ છે તેમ જ રેલીમાં ભાગ લેનારા આર્મીના દિવ્યાંગ સૈનિકોને વિશ્વનો પ્રવાસ કરવા બદલ ગર્વ અનુભવવાની તક આપવા આવે છે.

પહેલી રેલી આ વર્ષે એટલે કે 2019માં યોજવામાં આવી હતી. જેમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને અમદાવાદથી લંડન સુધીની રહી હતી. જેમાં 30 લોકોએ ભાગ લીધો હતો. આ રેલી 17 હજાર કિલોમીટર અંતર રોડ મારફતે આપવામાં આવ્યું હતું. આ રેલી 1 જુલાઈ 2019થી 12 ઓગસ્ટ 2019 સુધી ચાલી હતી. જેમાં 15 દેશોને આવરી લેવાયા હતા.

Intro:અમદાવાદ:

બાઈટ: બી એમ સુદ (મેનેજિંગ ટ્રસ્ટી, સાઈ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલ્ફેર ટ્રસ્ટ)

સાઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ શાંતિનો મેસેજ આપવા માટે જાણીતું છે આ ટ્રસ્ટ લોકોને શાંતિ તરફ દોરવા માટે ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રયત્ન કરી રહ્યું છે જે હેતુથી ફરી એક વાર એપ્રિલ 2020 માં વર્લ્ડ પીસ રેલી યોજવાનું છે. આ રેલીના ફક્ત ભારતમાં નહીં પરંતુ ભારત સહિતના બીજા ચાર દેશોમાં યોજાશે. આ રેલી અમદાવાદ થી સિંગાપુર સુધીની રહેશે શાંતિ નો મેસેજ સાથેની આ રેલી રોડ મારફતે ભારતથી બાઈ કાર નીકળશે ત્યાંથી મ્યાનમાર થાઈલેન્ડ મલેશિયા થઈ સિંગાપુર પહોંચશે.


Body:આ દેશોની જાણીતી 20 સિટીમાં છે જે લગભગ ૨૬ દિવસમાં ફરી સિંગાપુર પહોંચશે આ દરમિયાન રૂટ પ્રમાણે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે આખા વિશ્વને અને શાંતિની રાહ બતાવી છે તેમાં મહાત્મા ગાંધીએ જેની સ્થાપના કરી છે તેવા સાબરમતી આશ્રમથી આ રેલી નીકળશે જે સિંગાપુરના કલીફફોર્ડ પાયર સુધીની રહેશે.

આ રેલી નો મુખ્ય ઉદ્દેશ આર્મીમાં ઘાયલ થયેલા સૈનિકો તરફ સમાજના ઓરમાયા વર્તન સામે જાગૃતિ લાવવા કરેલ છે તેમ જ રેલીમાં ભાગ લેનારા આર્મીના દિવ્યાંગ સૈનિકોને વિશ્વની શેર કરવા બદલ ગર્વ અનુભવવા ની તક આપવા માંગે છે.

પહેલી રેલી આ વર્ષે એટલે કે 2019માં યોજવામાં આવી હતી જેમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને અમદાવાદ થી લંડન સુધીની રહી હતી. જેમાં 30 લોકોએ ભાગ લીધો હતો આ રેલી ૧૭ હજાર કિલોમીટર અંતર રોડ મારફતે આપવામાં આવ્યું હતું. આ રેલી 1 જુલાઈ 2019 થી 12 ઓગસ્ટ 2019 સુધી ચાલી હતી જેમાં ૧૫ દેશોને આવરી લેવાયા હતા.


Conclusion:
Last Updated : Oct 22, 2019, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.