ETV Bharat / state

વર્લ્ડ નો ટોબેકો ડેઃ સ્વસ્થ જીવનશૈલીના ઉદેશ્ય સાથે બાઇક રેલીનું આયોજન

author img

By

Published : May 31, 2019, 7:06 PM IST

અમદાવાદ:

અમદાવાદ:'નો ટોબેકો ડે' પ્રસંગે તમાકુના વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરવાનો એક અનોખો અને રચનાત્મક માર્ગ પસંદ કરીને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને નોવોટેલહોટેલ એન્ડ રિસોર્ટ્સેમોટરબાઈક રેલીને લીલી ઝંડી આપી હતી. આ રેલીનો ઉદ્દેશ લોકોને તમાકુ વેચતા અને ખરીદતા અટકાવવાનો તથા તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

દુનિયામાં તમાકુને કારણે થતાં મોતને ધ્યાનમાં લઈએ તો ભારત સમગ્ર દુનિયામાં તમાકુના વપરાશમાં બીજા નંબરે આવે છે. વિશ્વમાં તમાકુથી થતા મોતમાં છઠ્ઠા ભાગના મોત ભારતમાં થાય છે. આ કુટેવ પાછળ થતાં અતિશય ખર્ચ ઉપરાંત તે ઝડપથી રોગ અને ગરીબી તરફ દોરી જાય છે તથા તેની સારવાર માટેનો ખર્ચ પણ વધતો જાય છે.

આ ઉપરાંત સામાન્યરીતે તમાકુ માટે જે ખર્ચ કરવામાં આવે છે તે આહાર અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને ભોગે કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ મુજબ તમાકુ સાથે સંકળાયેલા રોગોને કારણે થતાં મોતમાં 2020 સુધીમાં 13.3 ટકા સુધીનો વધારો થશે અને 2020 સુધીમાં ભારતમાં અંદાજે 15 લાખ લોકોના આવા રોગોને કારણે મોતનો ભોગ બનશે.

અમદાવાદમાં વર્લ્ડ નો ટોબેકો ડે નિમીતે લોકોને તમાકુ ના ખાવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવાના ઉદેશ્ય સાથે યોજવાય બાઈક રેલી
R_GJ_AHD_06_31_MAY_2019_TOBBACO_ ISHANI_PARIKH


વર્લ્ડ નો ટોબેકો ડે: લોકોને તમાકુ ના ખાવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવાના ઉદેશ્ય સાથે બાઈક રેલી યોજવામાં આવી.

અમદાવાદ:

'નો ટોબેકો ડે' પ્રસંગે તમાકુના વપરાશ અંગે ચિંતા વ્યક્ત કરવાનો એક અનોખો અને રચનાત્મક માર્ગ પસંદ કરીને કેડિલા ફાર્માસ્યુટિકલ્સ  લિમિટેડ અને નોવોટેલહોટેલ એન્ડ રિસોર્ટ્સેમોટરબાઈક રેલીને લીલી ઝંડી આપી હતી.નોવોટેલ  હોટલ ખાતે થી શરૂ થયેલી આ રેલી એસ.જી. હાઈવે થઈનેસાઉથ બોપલની આસપાસ ફરીને  નોવોટેલ હોટલે પાછી ફરી હતી.  આ રેલીનો ઉદ્દેશ લોકોને તમાકુ વેચતા અને ખરીદતા અટકાવવાનો તથા તંદુરસ્ત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા  માટે પ્રોત્સાહિત કરવાનો હતો.

દુનિયામાં તમાકુને કારણે થતાં મોતને ધ્યાનમાં લઈએ તો ભારત સમગ્ર દુનિયામાં તમાકુના વપરાશમાં બીજા નંબરે આવે છેવિશ્વમાંતમાકુથીથતામોતમાંછઠ્ઠાભાગનામોતભારતમાંથાયછે. આ કુટેવ પાછળ થતા અતિશય ખર્ચ ઉપરાંત તે ઝડપથી રોગ અને ગરીબી તરફ દોરી જાય છે તથા તેની સારવાર માટેનો ખર્ચ પણવધતો જાય છે.  આ ઉપરાંત સામાન્યરીતે તમાકુ માટે જે ખર્ચ કરવામાં આવે છે તે આહાર અને  શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતોને ભોગે કરવામાં આવે છે.  

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના અંદાજ મુજબ તમાકુ સાથે સંકળાયેલા રોગોને કારણે થતાં મોતમાં 2020 સુધીમાં 13.3 ટકા સુધીનોવધારોથશે અને 2020 સુધીમાં ભારતમાં  અંદાજે 15 લાખ લોકોના આવા રોગોને કારણે મોતનો ભોગ બનશે. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.