ETV Bharat / state

# ProKabaddi Season 7 : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચ કરાઈ

author img

By

Published : Jul 16, 2019, 2:22 PM IST

અમદાવાદ : પ્રો કબડ્ડી લીગ સીઝન 7ને હવે ગતણરીના દિવસો બાકી છે. તેમજ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સીઝાનમાં ફાઈનલલીસ્ટ રહી હતી. પ્રો કબડ્ડી લીગનો 20 જુલાઈથી પ્રારંભ થઇ રહેલી લીગની 7મી સીઝનમાં ગર્જના કરશે. ગુજરાતની ફોરચ્યુન જાયન્ટસની ટીમે પોતાની જર્સીને અમદાવાદ ખાતે લોન્ચ કરી હતી.આ કાર્યક્રમમાં ટીમ કોચ, કેપ્ટન, પ્લેયર અને ગુજરાતી ફિલ્મના કલાકાર મલ્હાર ઠક્કર અને આરોહી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચ કરાઈ

ટીમની નવી પ્રચાર ઝુંબેશ "ઈસ બાર છોડના નહિ" છેલ્લી બે સીઝનમાં ફાઇનલમાં પહોંચનારી ટીમ આ વર્ષે કપ પોતાના નામે કરવા ઉત્સુક છે. ટીમના કોચ મનપ્રિત સિંઘે જણાવ્યું હતું કે, આ વર્ષે અમારો ગોલ ટ્રોફી જીતવા પાર છે. બધા જ પ્લેયર ફિટ છે. અમારી ટીમ સૌથી યંગ ટીમ અને ઉત્સાહથી ભરપૂર છે. 19 સભ્યોની અમારી ટીમમાં જીતવાનો જુસ્સો છે. અને અમે જીતીશું.

ProKabaddi Season 7
ProKabaddi Season 7

ટીમના કેપ્ટન સુનિલ કુમારે જણાવ્યું હતું કે, અમે ખુબ મહેનત કરી છે. સારી પ્રેક્ટિસ અને સારું ફૂડ સાથે અમે ફિટ છીએ. અમારી પાસે યંગ અને અનુભવી પ્લેયર છે. અમે આ વર્ષે જરૂર જીતીશું.

# ProKabaddi Season 7 : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ટીમની જર્સી લોન્ચ કરાઈ

પ્રો-કબડ્ડી લીગ સીઝન 7માં 10, 11, 14, 16 ઓગષ્ટ દરમિયાન ગુજરાતમાં મુકાબલો યોજાશે. આ સિઝન જીતવા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સની ટીમ સજ્જ છે.

Intro:પ્રો કબડ્ડી લીગની છેલ્લી બે સીક્સઝામ ફાયનલીસ્ટ રહેલ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ૨૦ જુલાઈથી પ્રારંભ થઇ રહેલ લીગની સાતમી સીઝનમાં ગર્જના કરશે ત્યારે આજે અમદાવાદમાં ટીમની જર્સી લોન્ચ કરવામાં આવી હતી જેમાં ટિમ કોચ, કેપ્ટન, પ્લેયર અને ગુજરાતી ફિલ્મના કલાકાર મલ્હાર ઠક્કર અને આરોહી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. Body:ટીમની નવી પ્રચાર ઝુંબેશ "ઈસ બાર છોડના નહિ" છેલ્લી બે સીઝનમાં ફાઇનલમાં પહોંચનારા ટિમ આ વર્ષે કપ પોતાના નામે કરવા ઉત્સુક છે ત્યારે તેમના કોચ મનપ્રિત સિંઘે જણાવ્યું હતું કે આ વર્ષે અમારો ગોળ ટ્રોફી જીતવા પાર છે, બધા પ્લેયર ફિટ છે, અમારી ટિમ સૌથી યંગ ટિમ છે અને ઉત્સાહથી ભરપૂર છે ૧૯ સભ્યોની અમારી ટીમમાં જીતવાનો જુસ્સો છે અને અમે જીતીશું.

ટિમ કેપ્ટન સુનિલ કુમારે જણાવ્યું હતું કે અમે ખુબ મહેનત કરી છે, સારી પ્રેક્ટિસ અને સારું ફૂડ સાથે અમે ફિટ છીએ, અમારી પાસે યંગ અને અનુભવી પ્લેયર છે અને અમે આ વર્ષે જરૂર જીતીશું.

પ્રો-કબડ્ડી લીગ સીઝન ૭ની ૧૫ જુલાઈથી શરૂઆત થશે ત્યારે ૧૦, ૧૧, ૧૪ અને ૧૬ ઓગષ્ટ દરમિયાન ગુજરાતમાં મુકાબલો યોજાશે. આ ઝિઝન જીતવા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ ની ટિમ સજ્જ છે જીતનો હુંકાર ભરી ચુકી છે. Conclusion:BYTE 1: મનપ્રિત સિંઘ, કોચ, ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ

BYTE 2: સુનિલ કુમાર, કેપ્ટ્ન, ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ

નોંધ: વિઝ્યુઅલ FTP કરેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.