ETV Bharat / state

બોલો! ફૂલ પણ રંગ બદલે, 14 દિવસમાં રંગ બદલતો છોડ

author img

By

Published : Jan 4, 2023, 3:50 PM IST

Updated : Jan 4, 2023, 7:38 PM IST

પાનસેટિયા એક એવો વિશિષ્ટ (Poinsettia flower plant center of attraction) ફૂલ છોડ જેમાં ફૂલ આવતાની સાથે જ કલર પોતાની રીતે મેળવે છે. આ ફૂલ છોડ ફ્લાવર શોનું આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. રંગ બદલવા(special flower plant Ahmedabad Flower Show ) માટે તેને છ થી આઠ અઠવાડિયા (plant changes color) એટલે કે 14 દિવસ લાગે છે.

હજારો ફૂલોની વચ્ચે રંગ બદલતો પાનસેટિયા ફૂલ છોડ, ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર
હજારો ફૂલોની વચ્ચે રંગ બદલતો પાનસેટિયા ફૂલ છોડ, ફ્લાવર શોમાં આકર્ષણનું કેન્દ્ર

હજારો ફૂલોની વચ્ચે રંગ બદલતો પાનસેટિયા ફૂલ છોડ આકર્ષણનું કેન્દ્ર

અમદાવાદ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે કોઇ પણ તહેવાર કે કોઇ પણ ઉજવણી કરવામાં આવી ન હતી. પરંતુ આ વખતે કોરોનાના કેસો ઓછા હોવાના કારણે સરકારે તમામ કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી આપી છે. ત્યારે સાબરમતી ખાતે ફ્લાવર શો નું (flower show ahmedabad) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લઇ રહ્યા છે. પરંતુ આ ફ્લાવર શોમાં પાનસેટીયા ફૂલ છોડ(Poinsettia flower plant center of attraction ) અનોખો જોવા મળી રહ્યો છે.

એકદમ અલગ પ્રકારનું ફૂલ પાનસેટિયા એક ખાસ કરીને એમાં કોઈ વિશેષ (special flower plant Ahmedabad Flower Show ) પ્રકારના ફૂલ નથી જોવા મળતા પરંતુ તેનો કલર તેને બીજા બધા ફૂલ છોડ કરતા અલગ બનાવે છે. પાનસીટીયામાં જ્યારે કોઈ પણ નવી કુપન ફૂટે છે તો તેમાં તે પહેલા લીલો કલર અને ત્યારબાદ લાલ કલરમાં પરાવર્તિત (plant changes color) થઈને એક અનોખું ગ્રીન રેડ અને યલોનું કોમ્બિનેશન બનાવે છે.

પાનસેટિયા એ ખાસ કરીને લાલ લીલા અને પીળા પર્ણ સમૂહ માટે જાણીતું છે. તેમ જ ક્રિસ્મસ ડિસ્પ્લેમાં પણ તેનો વ્યાપક પણે ઉપયોગ થાય છે. ખાસ કરીને શિયાળામાં અને ઉનાળામાં પણ આ ફૂલ છોડનો વિકાસ સારી રીતે થઈ શકે છે. આમ તો આ સામાન્ય રીતે ભારતની જ એક ફૂલ છોડની પ્રજાતિ છે. પરંતુ થાઈલેન્ડ અને મધ્ય અમેરિકામાંથી અને મેક્સિકોમાંથી આની ખેતી વધારે થાય છે.--પ્રવિણ ચૌધરી

આ પણ વાંચો પોરબંદરમાં જોવા મળશે દેશભરના તરવૈયાઓનો જમાવડો, 7 અને 8મીએ થશે રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા

14 દિવસ લાગે છે પાનસેટિયા એ ધીમે ધીમે કરીને પોતાનું રંગ (Poinsettia flower plant center of attraction ) બદલતા હોય છે. જેમાં ખાસ કરીને રંગ બદલવા માટે તેને છ થી આઠ અઠવાડિયા એટલે કે 14 દિવસ લાગે છે. જ્યારે વધારે ઘાટા રંગ માટે તેમને પુષ્કળ પર પ્રકાશની પણ જરૂર પડે છે. આમ આ ફૂલનો ઉપયોગ ઘરના ગાર્ડનમાં ઘરમાં સોંપીસ તરીકે તેમજ નાતાલ અને ક્રિસ્મસના ડિસ્પ્લેમાં પણ આનું સૌથી વધારે ઉપયોગ થાય છે.

Last Updated : Jan 4, 2023, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.