ETV Bharat / state

Petrol Diesel Price આજના દિવસે જાણો પેટ્રોલ ડીઝલના ભાવ

author img

By

Published : Oct 31, 2022, 9:10 AM IST

Petrol Diesel Price આજના દિવસે જાણો પેટ્રોલ ડીઝલના ભાવ
Petrol Diesel Price આજના દિવસે જાણો પેટ્રોલ ડીઝલના ભાવ

રાજ્યમાં આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ અને વડોદરા જેવા (Petrol Diesel Price in Gujarat) મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયા છે. તેના પર એક નજર કરીએ. (Petrol Diesel Price on 31 october)

ન્યુઝ ડેસ્ક : રાજ્યમાં ઈંધણ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (Hindustan Petroleum Corporation Limited) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Ltd) પાસેથી લેવામાં આવે છે જે શહેરની અંદર અને અન્ય કંપનીઓના આઉટલેટ્સ પર બદલાઈ શકે છે. તમે કાર્ડ પેમેન્ટ દ્વારા વિવિધ કેશબેક ઓફરનો લાભ લઈ શકો છો અથવા રોકડનો (Petrol Diesel Price on 31 october) ઉપયોગ કરીને ચૂકવણી કરી શકો છો. રાજ્યમાં ઇંધણના વર્તમાન ભાવમાં (What is Rate Diesel in Gujarat) તમામ રાજ્ય અને કેન્દ્રીય કરનો સમાવેશ થાય છે.

અમદાવામાં શું થયો ફેરફાર અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.42 અને ડીઝલ પ્રતિલિટર 92.17 રૂપિયા છે.

સુરતમાં શું થયો ફેરફાર સુરતમાં આજની ઈંધણની કિંમતમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.31 અને ડીઝલ પ્રતિલિટર 92.07 રૂપિયા છે.

ગાંધીનગરમાં શું થયો ફેરફાર અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.63 અને ડીઝલ પ્રતિલિટર 92.38 રૂપિયા છે.

રાજકોટમાં શું થયો ફેરફાર પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.19, ડીઝલ પ્રતિલિટર 91.95 રૂપિયા છે.

વડોદરામાં શું થયો ફેરફાર અહીં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 96.04 અને ડીઝલ પ્રતિલિટર 91.78 રૂપિયા છે.Petrol Diesel Price in Gujarat

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.