ETV Bharat / state

ફરી ભંગાણ! નીતિન પટેલ ભાજપમાં જોડાતા કૉંગ્રેસને કરી ઉઘાડી

author img

By

Published : Oct 27, 2022, 11:24 AM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભાંગણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની નારણપુરા વિધાનસભાના બેઠક પર પૂર્વ મહેસૂલ પ્રધાન (Naranpura assembly seat) કૌશિક પટેલ મોટા અંતર હરાવીને જીત મેળવનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. (MLA Nitin Patel joined BJP)

ફરી ભંગાણ! નીતિન પટેલ ભાજપમાં જોડાતા કૉંગ્રેસને કરી ઉઘાડી
ફરી ભંગાણ! નીતિન પટેલ ભાજપમાં જોડાતા કૉંગ્રેસને કરી ઉઘાડી

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દરેક રાજકીય પાર્ટી દ્વારા તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તો બીજીબાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત કફોડી (Naranpura assembly seat) બનતી જઈ રહી હશે. કોંગ્રેસના નેતા અને કાર્યકર્તા નારાજ પક્ષથી થઈને કોંગ્રેસ છોડી રહ્યા છે. ત્યારે વધુ એક દિગગજ નેતા નીતિન પટેલ પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. (MLA Nitin Patel joined BJP)

નીતિન પટેલ ભાજપમાં જોડાતા કૉંગ્રેસને કરી ઉઘાડી

રામમંદિર ફાળા માટે નિરસતા દાખવી નીતિન પટેલે ભાજપમાં જોડાતા જણાવ્યું હતું કે, જો તમારે તમારા વિસ્તારનું કામ કરવું હોય તો બીજેપી સિવાય ઉત્તર નથી અને હું ભાજપમાં મન મૂકી તનતોડ મહેનત કરીને કામ કરીશ. પરંતુ આ કામ હું કોંગ્રેસમાં રહીને કરી શકતો નથી. રામ મંદિરના ચુકાદા દરમિયાન ફાળો ઉઘરાવાને મેં કોંગ્રેસ પક્ષમાં માંગ કરી હતી, પરંતુ તે લોકો આડો અવળો જવાબ આપતા હતા, ત્યારે મને ખબર પડી કે આ પક્ષ હિન્દુને બાબતમાં કોઈપણ રીતે તૈયાર થવાના નથી.(Former MLA Nitin Patel in BJP)

ભાજપમાં રહી કામ કરવું ગૌરવની વાત ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ભુપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદી દ્વારા જે 24 કલાક કામ કરી રહ્યા છે. તે કામમાં હું આજ શોભાજી બની રહ્યો છું તે મારા માટે ગૌરવની વાત કહેવાય છે. ભારતીય જનતા પાર્ટીની અંદર ટેસ્ટ પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય કે નાનો કાર્યકર્તાઓ તેની પાસે કામ માંગવામાં આવે છે. જ્યારે કોંગ્રેસમાં આવું કાંઈ જ જોવા મળતું નથી.(Congress MLA Nitin Patel joined BJP)

PM મોદિના નેંતૃત્વમાં વિકાસમાં અગ્રેસર પ્રદિપસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, વડાપ્રધાનની આજ વૈશ્વિક લોકપ્રિયતા જોવા મળી રહે છે. જે એક આપણા ગુજરાતી માટે ગૌરવની વાત કહી શકાય છે. આજ વિશ્વની સૌથી મોટી ભારતીય જનતા પાર્ટી બની છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, ત્યાં વિકાસના કામો થઈ રહ્યા છે. રામનિર્માણ, કાશી વિશ્વનાથ, કોરિડોર ઉજ્જૈન મહાકાલ મંદિરનો ડેવલપમેન્ટ, સોમનાથ, અંબાજી, પાવાગઢ, હિન્દુધર્મના સ્થાનોમાં ડેવલપ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી દ્વારા અમદાવાદનો રિવરફ્રન્ટ એ દેશનો પહેલો નદી પર બ્રિજ હોય કે પછી ફૂટવેબ્રીજ હોય તે ગુજરાતી જનતાને મળી રહ્યો છે.(Nitin Patel joined BJP)

કોણ છે નીતિન પટેલ નીતિન પટેલને નારણપુરા વિધાનસભા બેઠક 2017 વિધાનસભાની (Congress leader joined BJP) ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધવાઈ હતી. જ્યારે ભાજપમાંથી પૂર્વ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને ટિકિટ આપવામાં આવી હતી, ત્યારે નીતિન પટેલે કૌશિક પટેલને મોટા અંતરથી હાર આપી અને નારણપુરા વિધાનસભા ઉપર પોતે વિજેતા જાહેર થયા હતા. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.