ETV Bharat / state

હવેથી 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ

author img

By

Published : Feb 24, 2021, 12:14 PM IST

Updated : Feb 24, 2021, 2:14 PM IST

મોટેરા સ્ટેડિયમ
મોટેરા સ્ટેડિયમ

13:48 February 24

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી રહ્યા છે સંબોધન

  • સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ભૂમિપૂજન કરવાનો મોકો મળ્યો
  • સ્ટેડિયમમાં તમામ પ્રકારની સુવિધાઓ
  • ક્રિકેટ સિવાયના તમામ ખેલાડીઓને પણ પુરી સુવિધાઓ મળે તે જરૂરી
  • સ્પોર્ટ્સ સંકુલ બનાવવા બદલ ગુજરાત સરકારનો આભાર
  • વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હવે ભારત પાસે છે

13:44 February 24

રાષ્ટ્રપતિનું સંબોધન શરૂ

  •  રાષ્ટ્રપતિએ ગુજરાતીમાં ભાષણની શરૂઆત કરી

13:36 February 24

અમદાવાદ હેરિટેજ સિટીની સાથે સાથે સ્માર્ટ સિટી પણ બનશે

  • 15 હજાર લોકો બેસી શકે તેવું હોકીનું ' ધ્યાનચંદ' સ્ટેડીયમનું આજે ભૂમિપૂજન કરાયું
  • 3 હજાર એપાર્ટમેન્ટ બનશે, 12,500 બાળકો રહશે
  • અમદાવાદ હેરિટેજ સિટીની સાથે સાથે સ્માર્ટ સિટી પણ બનશે

13:34 February 24

સ્ટેડિયમની બહાર સ્ટેડિયમનું નામ બદલવા બેનર બદલવાનું ચાલુ

  • સ્ટેડિયમની બહાર સ્ટેડિયમનું નામ બદલવા બેનર બદલવાનું ચાલુ
  • AMC સ્કૂલના બાળકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આવશે
  • આ સ્ટેડિયમ પર સુનિલ ગાવસકરે 10 હજાર રન પુરા કર્યા હતા
  • અનિલ કુંબલેએ રિચાર્ડ હેડલીનો રેકોર્ડ આ સ્ટેડિયમ પર તોડયો હતો
  • કુલ 93 લાખ સ્કવેર ફિટમાં સ્પોર્ટ્સ એનકલેવ બનશે

13:20 February 24

ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં કરી રહ્યા છે સંબોધન

  • અમદાવાદમાં નારણપુરામાં 18 એકરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
  • અમદાવાદ સ્પોર્ટ્સ સીટી બનશે 
  • PM ની દુરદર્શિતાનું આ પરીણામ છે
  • 233 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ બનશે
  • કોંગ્રેસના શાસનમાં સરદારને હંમેશા અન્યાય થયો છે
  • ભારતના ખેલ જગતનો આજે સવર્ણિમ દિવસ
  • હાઈટેક મીડિયા રૂમમાંથી સમગ્ર વિશ્વમાં પ્રસારણ થાય તેવી સુવિધા
  • સ્ટેડિયમના છેડે સુધી સાબરમતી રિવરફ્રન્ટ લવાશે

13:16 February 24

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ

13:07 February 24

મોટેરા સ્ટેડિયમનું નવું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

  • મોટેરા સ્ટેડિયમનું નવું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ

12:59 February 24

જાણો મોટેરા સ્ટેડિયમની ખાસિયતો...

  • ખેલાડીઓ માટે ખાસ 4 ડ્રેસિંગ રૂમની વ્યવસ્થા
  • અત્યાધુનિક ક્લબ હાઉસની સુવિધા
  • સ્ટેડિયમ કુલ 63 એકર જમીનમાં ફેલાયેલું
  • મોટેરા સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર લોકોની બેસવાની ક્ષમતા  
  • લાલ અને કાળી માટીની 11 પિચ
  • ખાસ પાણીના ડ્રેનેજની સુવિધાને લીધે, ભારે વરસાદની ઘટનામાં પિચને ફક્ત 30 મિનિટમાં સૂકવી શકાશે
  • કોર્પોરેટ બોક્સમાં 25 લોકો એક સાથે બેસી શકશે
  • ડ્રેસિંગ રૂમની સાથે સાથે અત્યાધુનિક જીમની પણ વ્યવસ્થા 

12:57 February 24

વડાપ્રધાન મોટા કાર્ય જ કરે છે, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ બનાવ્યું: નીતિન પટેલ

  • વડાપ્રધાન મોટા કાર્ય જ કરે છે, એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ પણ બનાવ્યું: નીતિન પટેલ

12:05 February 24

હવેથી 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' નામથી ઓળખાશે મોટેરા સ્ટેડિયમ

  • રામનાથ કોવિંદ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા
  • વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે ઉદ્ધાટન
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી પહોંચ્યા મોટેરા સ્ટેડિયમ
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજર
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા હાજર
  • વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું આજે થશે ઉદ્ધાટન
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યું ઉદ્ધાટન
  • 63 એકરમાં ફેલાયેલા આ મોટેરા સ્ટેડિયમમાં એક લાખ 10 હજાર લોકોની બેસવાની ક્ષમતા  
  • આધુનિક સુવિધાઓથી સજ્જ છે મોટેરા સ્ટેડિયમ
  • લાલ અને કાળી માટીની કુલ 11 પિચ
  • હજારો કાર અને ટુ વ્હિલ માટે પાર્કિંગની વ્યવસ્થા
  • ખેલાડીઓ માટે ટીમ અનુસાર ડ્રેસિંગ રૂમ અને આધુનિક જીમ બનાવવામાં આવ્યા 
Last Updated : Feb 24, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.