ETV Bharat / state

અમદાવાદમાં મલેરિયાના મચ્છર બ્રિડિંગ મળી આવતા મોટાભાગના કોમર્શિયલને કરાયા સીલ

author img

By

Published : Nov 21, 2019, 3:07 AM IST

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લીધે રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારે રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવાના અભિયાનને લઇ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમે અલગ-અલગ જગ્યાએ મચ્છરોની ઉત્પતિને લઇને ચેકિંગ હાથ ધર્યું હતું. મંગળવારે મેલેરિયા વિભાગની ટીમે શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ અને કોમર્શિયલ એકમોમાં તપાસ ચલાવી હતી.

અમદાવાદમાં મલેરિયાના મચ્છર બ્રિડિંગ મળી આવતા મોટાભાગના કોમર્શિયલને કરાયા સીલ

મલેરિયા વિભાગની ટીમે શહેરમાં કુલ 277 એકમોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 12 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમિન ઓફિસને સીલ કરી હતી. જેમાં અમદાવાદના પ્રાઇમ લોકેશન જેવા કે, સરખેજ નવરંગપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. 81 એકમોને નોટિસ આપીને કુલ રુપિયા 2,81,400 લાખનો દંડ વસુલ્યો હતો.

મલેરિયાના મચ્છર બ્રિડિંગ મળી આવતા મોટાભાગના કોમર્શિયલને કરાયા સીલ
Etv Bharat, Gujarati News, Ahmedabad News
મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમે ચેકિંગ હાથ ધર્યું
Etv Bharat, Gujarati News, Ahmedabad News
મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમે ચેકિંગ હાથ ધર્યું

આ ઉપરાંત શહેરના કાર્ગો મોટર્સ સરખેજ, શિવાલિક હ્યુન્ડાઇ જોધપુર, શિલ્પ સ્કેવર બી બોડકદેવ, સુરદર્શન સરસ સાઇટ ગોતા જેવા 12 એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને ભારે દંડ વસુલવામાં આવ્યો છે.

Intro:

અમદાવાદ:

રાજ્યને મેલેરિયા મુક્ત બનાવવાના અભિયાનને લઈ મ્યુનિસિપલ હેલ્થ વિભાગની મેલેરિયા ટીમ અલગ અલગ જગ્યાએ મચ્છરોના ઉત્પત્તિને લઈ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આજે મેલેરિયા વિભાગની ટીમે શહેરમાં કન્સ્ટ્રકશન સાઇટ અને કમર્શિયલ એકમોમાં ચેકીંગ કર્યું હતું.

Body:272 એકમોમાં ચેકિંગ કરી. જેમાં 12 જગ્યાએ હેવી બ્રિડિંગ મળી આવતા એડમીન ઓફિસને સીલ કરી છે, જેમાં અમદાવાદના પ્રાઈમ લોકેશન જેવા કે સરખેજ નવરંગપુરા જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. 81એકમોને નોટિસ આપી કુલ રૂ. 2,81,,400 લાખનો દંડ વસૂલ કર્યો હતો.

કાર્ગો મોટર્સ સરખેજ, શિવાલિક હ્યુન્ડાઇ whatsapp જોધપુર , શિલ્પ સ્કેવર બી બોડકદેવ, સુદર્શન સરસ સાઈટ ગોતા જેવા 1૨ આ એકમોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે અને ભારે દંડ વસૂલવામાં આવ્યો છે.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.