ETV Bharat / state

જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરવા બદલ હાઇકોર્ટે ખેતલાઆપા ટી સ્ટોલને 1 લાખનો દંડ કર્યો

author img

By

Published : Aug 2, 2019, 9:33 AM IST

અમદાવાદ: રાજકોટના જાણીત ટી સ્ટોલ ખેતલાઆપા દરેક શહેરમાં જોવા મળે છે. 'ચા'ના રસિકોને ધેલું લગાડનાર ખેતલાઆપા ટી સ્ટોલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. એસ.જી.હાઈવે ઈસ્કોન પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકને હાઈકોર્ટે સરકારી જમીન ખોટી રીતે ઉપયોગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જમીન સરકારી હોવાની વિગતો સામે આવી છે.

ahmedabad etv Bharat

હાઈકોર્ટે સરકારી જમીન ખોટી રીતે પચાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકને દોષિત માની અને ના હકની ખોટી અરજી કરી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કર્યો હતો. કોર્ટનો સમય વ્યર્થ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં હાઈકોર્ટે ઔડાને જમીનનું પઝેશન તાત્કાલિક ધોરણે પાછું લઈ લેવાનો હુકમ કર્યો હતો.

Intro:અમદાવાદ એસ.જી.હાઈવે ઈસ્કોન પર આવેલા ખેતલાઆપા ટી સ્ટોલના સંચાલકને હાઈકોર્ટે સરકારી જમીન ખોટી રીતે ઉપયોગ કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ સરકારી હોવાની વિગતો સામે આવી છે..


Body:હાઈકોર્ટે સરકારી જમીન ખોટી રીતે પચાવવા અને તેનો ઉપયોગ કરવા બદલ ખેતલાઆપા ટી સ્ટોલ ના સંચાલકને દોષિત માની અને નાહકની ખોટી અરજી કરી કાયદા ની પ્રક્રિયા નો દુરુપયોગ કરી કોર્ટનો સમય વ્યર્થ કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં હાઈકોર્ટે ઔડાને જમીનનું પઝેશન તાત્કાલિક ધોરણે પાછું લઈ લેવાનો હુકમ કર્યો હતો


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.