ETV Bharat / state

નારોલમાં પતિ દ્વારા પત્નીની હત્યા, વહેલી સવારે મકાન માલિકે પોલીસને જાણ કરી

author img

By

Published : Dec 24, 2022, 7:39 PM IST

અમદાવાદમાં પતિ દ્વારા પત્નીની હત્યાનો મામલો (Husband Kills Wife in Ahmedabad ) બહાર આવ્યો છે. નારોલના આકૃતિ ટાઉનશિપમાં (Murder in Akriti township Narol ) ભાડે મકાન રાખી રહેતાં મૂળ યુપીના રહેવાસી પતિપત્નીના ઘરકંકાસનો કરુણ અંજામ (Ahmedabad Crime News )આવ્યો છે. નારોલ પોલીસે ફરાર પતિની શોધખોળ (Ahmedabad Police Search for absconding husband )હાથ ધરી છે.

નારોલમાં પતિ દ્વારા પત્નીની હત્યા, વહેલી સવારે મકાન માલિકે પોલીસને જાણ કરી
નારોલમાં પતિ દ્વારા પત્નીની હત્યા, વહેલી સવારે મકાન માલિકે પોલીસને જાણ કરી

અમદાવાદ અમદાવાદના નારોલમાં આકૃતિ ટાઉનશિપમાં (Murder in Akriti township Narol ) હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આકૃતિ ટાઉનશિપમાં આવેલા મકાન નંબર એચ 502 માં પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 28 વર્ષીય રીંકુ ઉર્ફે રિયા નામની યુવતીની તેના પતિ અજય દેવેન્દ્ર ભારદ્વાજે ગળે ટૂંપો આપીને હત્યા (Husband Kills Wife in Ahmedabad ) કરી છે. પતિપત્ની બંને મૂળ ઉત્તરપ્રદેશના વતની હતા અને નારોલમાં ભાડે રહેતા હતાં.

આ પણ વાંચો બસ કંડકટર પત્નીની પોલીસ કર્મચારીએ બસમાં કરી હત્યા

આ રીતે થઇ જાણ ઘરનો દરવાજો બંધ હોવાથી વહેલી સવારે મકાન માલિકે પોલીસને જાણ કરી હતી. જેથી નારોલ પોલીસે ત્યાં જઈને ઘરનો દરવાજો ખોલીને જોતા અંદર યુવતીની લાશ (Husband Kills Wife in Ahmedabad ) મળી આવી હતી. આ અંગે નારોલ પોલીસે તપાસ કરતા યુવતીની ઓળખ થઈ હતી જે બાદ નારોલ પોલીસે હત્યારા પતિને પકડવા ટીમો કામે (Ahmedabad Police Search for absconding husband )લગાડી છે.

આ પણ વાંચો પત્નીની કાતરથી 25 ઘા મારી હત્યા બાદ આટલા બધા શહેરોમાં નાસતો ફરતો આરોપી પતિ રહ્યો

પતિપત્ની વચ્ચે અણબનાવ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે પતિપત્ની વચ્ચે અવારનવાર નાની મોટી બાબતોમાં ઝઘડા થતા હતા. જેથી પોલીસે આ મામલે હત્યા (Ahmedabad Crime News )કરનાર પતિને પકડવા માટે ટીમો કામે લગાડી છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ ઝાલા એ ETV સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ માટે ટીમો કામે લગાડવામાં (Ahmedabad Police Search for absconding husband ) આવી છે. આરોપી પકડ્યા બાદ હત્યા (Husband Kills Wife in Ahmedabad ) પાછળનું ખરું કારણ જાણી શકાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.