ETV Bharat / state

Gold Silver Price સતત બીજા દિવસે સોના ચાંદીમાં ભાવ વધારો

author img

By

Published : Dec 8, 2022, 7:11 AM IST

Gold Silver Price સતત બીજા દિવસે સોના ચાંદીમાં ભાવ વધારો
Gold Silver Price સતત બીજા દિવસે સોના ચાંદીમાં ભાવ વધારો

રાજ્યમાં આજે 08 ડિસેમ્બરના સોના અને ચાંદીના (Gold Silver Price in Gujarat) ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માંગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 08 december)

અમદાવાદ : ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 08 december) અહીં થાય છે.

સોના ચાંદીનો ભાવ
સોના ચાંદીનો ભાવ

સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)

શહેરનો ભાવઆજનો ભાવગઈકાલનો ભાવવધારો ઘટાડો
અમદાવાદ54,06053,780+280
સુરત54,06053,780+280
વડોદરા54,06053,780+280

ચાંદીનો આજનો ભાવ (1 કિલો)

શહેરનો ભાવઆજનો ભાવગઈકાલનો ભાવવધારો ઘટાડો
અમદાવાદ66,16065,270+890
સુરત66,16065,270+890
વડોદરા66,16065,270+890
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.