ETV Bharat / state

અમદાવાદમાં 'બેટી બચાવો બેટી પઢાવો' સ્લોગન વાળી રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવ્યું

author img

By

Published : Sep 13, 2019, 3:53 PM IST

અમદાવાદ: શહેરમાં બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે કલેક્ટર ડો. વિક્રાંત પાંડે તેમજ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ સાથે રાખીને 200 જેટલી સ્લોગન વાળી રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું

અમદાવાદ ખાતે બેટી બચાવો બેટી પઢાવો સ્લોગન રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવ્યું

આ માટે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઓટો રીક્ષા પેમેન્ટ લોકલ ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન તથા ગ્રામ્યનો ઓછા સેક્સ રેશિયો ધરાવતા વિસ્તારોમાં 300 જેટલી રિક્ષા પાંચ જેટલા લોકો ચેનલના માધ્યમથી લોકજાગૃતિ માટે ખાસ ipc કરવામાં આવી હતી.

Intro:બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ધરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે બંને કલેક્ટર શ્રી ડોક્ટર વિક્રાંત પાંડે તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ તેમજ નોડલ ઓફિસર નરેન્દ્રસિંહ રાઠોડ સાથે રાખીને ૨૦૦ જેટલી slogan વાળી રિક્ષાઓને ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું


Body:આ માટે કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઓટો રીક્ષા પેમેન્ટ local ચેનલના માધ્યમથી કરવામાં આવ્યું હતું કોર્પોરેશન તથા ગ્રામ્યના ઓછા સેક્સ રેશિયો ધરાવતા વિસ્તારોમાં ૩૦૦ જેટલી રિક્ષા પાંચ જેટલા લોકો ચેનલના માધ્યમથી લોકજાગૃતિ માટે ખાસ ipc કરવામાં આવી હતી


Conclusion:બાઈટ એક કલેકટર વિક્રાંત પાંડે બાઈટ 2 જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.