ETV Bharat / state

સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો પણ અમારા સરકારને છે ઘણા સવાલ, કોંગ્રેસના આલોક શર્મા

author img

By

Published : Nov 7, 2022, 9:01 PM IST

સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો પણ અમારા સરકારને છે ઘણા સવાલ, કોંગ્રેસના આલોક શર્મા
સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોંગ્રેસે આવકાર્યો પણ અમારા સરકારને છે ઘણા સવાલ, કોંગ્રેસના આલોક શર્મા

મોદી સરકાર દ્વારા કેન્દ્રમાં બંધારણમાં સુધારો કરીને સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા (Congress welcomes Supreme Court Verdict) લોકો માટે 10 ટકા અનામતની જોગવાઈ જે કરવામાં આવી હતી. એને સુપ્રીમ કોર્ટને પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે EWSને લઈને આજે મોટો નિર્ણય (Supreme Court Verdict) સંભળાવ્યો છે. પોતાનો નિર્ણય સંભળાવતા કહ્યું છે કે સામાન્ય વર્ગના લોકોને અનામત મળશે. આ સમગ્ર મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અલગ સમયે પોતાનું નિવેદન આપ્યું હતું.

અમદાવાદ મોદી સરકારે કેન્દ્રમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં સુધારો (Amendment of Constitution to provide reservation) કર્યો હતો. સર્વોચ્ચ અદાલતની સામે જોગવાઈ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે EWSને (Reservation for economically weaker sections) લઈને આજે મોટો નિર્ણય સંભળાવ્યો છે કે એ સુપ્રીમ કોર્ટે EWS (Reservation for economically weaker sections) અનામતને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 10 ટકા અનામતનો જ ચુકાદો આપવામાં આવ્યો છે.

આર્થિક રીતે જે લોકો નબળા હોય તેમને 10 ટકા આરક્ષણ મળે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે કોંગ્રેસ પાર્ટી એને આવકારે છે. પરંતુ સરકાર સામે અમારા ઘણા સવાલ છે.

સુપ્રીમ કોર્ટના નિર્ણયને કોંગ્રેસ પાર્ટી આવકારે છે તેને લઈને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા (Congress National Spokesperson)આલોક શર્માએ જણાવ્યું હતું કે, સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે. પાંચ જજની બેન્ચ હતી. એમના દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે. આર્થિક રીતે જે લોકો નબળા હોય તેમને 10 ટકા આરક્ષણ મળે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે. જેને કોંગ્રેસ પાર્ટી એને આવકારે (Congress welcomes Supreme Court Verdict ) છે. પરંતુ સરકાર સામે અમારા ઘણા સવાલ છે.

આરક્ષણનો જે ફાયદો છે એ જનતાને કેવી રીતે મળશે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવે છે એનો ફાયદો જનતાને કેવી રીતે થશે? જ્યાં 17 લાખ જેટલી નોકરીઓ કેન્દ્રમાં જગ્યા ખાલી પડી છે. એ જગ્યાઓ જ્યારે ભરવામાં આવશે તો જ 10 ટકા આરક્ષણની લાભ લોકોને મળશે. આ મામલે મોદી સરકાર જવાબ આપે. આરક્ષણનો જે ફાયદો છે એ જનતાને કેવી રીતે મળશે તમે લોકો દરેક વિભાગને ખાનગીકરણ કરી રહ્યા છો.

સુપ્રીમ કોર્ટ દ્વારા આવકારદાયક નિર્ણય સરકાર દ્વારા બધા જ વિભાગોને અને સહકારી સંસ્થાનોને વેચી દેવામાં આવશે તો આરક્ષણનો લાભ લોકોને ક્યાંથી મળશે?. સુપ્રીમ કોર્ટ દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો પરંતુ ભાજપ સરકાર આ નિર્ણય પર ક્યારે ચિંતન કરશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.