ETV Bharat / state

અમદાવાદમાં હવે AMTS ચાલશે કંડકટર વગર

author img

By

Published : Dec 13, 2019, 11:34 PM IST

અમદાવાદ : AMTS હવે કંડક્ટર વિના જ બસો દોડાવશે. ખોટમાં ચાલતી AMTS બસોને લઇ કોર્પોરેશન દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં 300 બસો કંડકટર વગર દોડાવામાં આવશે.

amts
અમદાવાદ

શહેરના રોડ પર હવે કંડકટર વગરની બસો જોવા મળશે. આ નિર્ણય AMTS કમિટીની મળેલી બેઠકમાં બે મહિના પહેલા લેવામાં આવ્યો હતો. હવે આ ખોટમા ચાલતી બસોને કારણે કોર્પોરેશનને નુકશાન જતું હતું. જેના કારણે આ પ્રયોગ ટ્રાયલ બેઝ પર કરાયો છે. આગામી દિવસોમા 300 બસો કંડકટર વગર જ દોડાવામાં આવશે. જેમાં એક મશીન મુકવામાં આવશે. આ બસોમા માત્ર જનમિત્ર કાર્ડ ધારકો જ મુસાફરી કરી શકશે.


જેમાં 500 અને 501 નંબરની બસમાં ટ્રાયલ બેઝ શરૂ કરાયા છે. ત્યારે સરખેજથી વૈષ્ણોદેવી સર્કલની બસમાં ટ્રાયલ બેઝ કરાયા. તેમજ આગામી દિવસોમાં અન્ય બસમાં પણ સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

Intro: અમદાવાદઃ
Amts નો ફોટો લેવો

ખોટમાં ચાલતી લાલબસ એટલે કે AMTS હવે કંડક્ટર વિના જ બસો દોડાવશે. ફળચામા ચાલતી amts બસોને લઇ કોર્પોરેશન દ્વારા વધુ એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. શહેરના રોડ પર હવે કંડકટર વગરની બસો જોવા મળશે. amts કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય બે મહિના પહેલા લેવામાં આવ્યો હતો અને હવે આ ખોટમા ચાલતી બસોને કારણે કોર્પોરેશનને નુકશાન જતું હતું જેના કારણે આ પ્રયોગ ટ્રાયલ બેઝ પર કરાયો છે. આગામી દિવસોમા 300 બસો કંડકટર વગર જ દોડવામાં આવશે. જેમાં એક મશીન મુકવામાં આવશે. આ બસોમા માત્ર જનમિત્ર કાર્ડ ધારકો જ મુસાફરી કરી શકશે.




Body:જેમાં 500 અને 501 નંબરની બસમાં ટ્રાયલ બેઝ શરૂ કરાયા છે. ત્યારે સરખેજથી વૈષ્ણોદેવી સર્કલની બસમાં ટ્રાયલ બેઝ કરાયા તેમજ આગામી દિવસોમાં અન્ય બસમાં પણ સિસ્ટમ શરૂ કરાશે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.