ETV Bharat / sports

India v South Africa Test match: ભારતે પ્રથમ દાવમાં 10 વિકેટ ગુમાવીને 327 રન ખડક્યાં

author img

By

Published : Dec 28, 2021, 5:10 PM IST

India v South Africa Test match ભારતે પ્રથમ દાવમાં 10 વિકેટ ગુમાવીને 327 રન ખડક્યાં
India v South Africa Test match ભારતે પ્રથમ દાવમાં 10 વિકેટ ગુમાવીને 327 રન ખડક્યાં

કેએલ રાહુલે સદી ફટકારી (KL Rahul scored a century in this innings) રાહુલે 260 બોલરોમાં 123 રણ બનાવ્યા( India v South Africa Test match )તે ઉપરાંત મયંક અગ્રવાલ ને 60 રણ બનાવ્યા તો કોહલી ને 35 રણ બનાવ્યા.

સેન્ચુરિયનઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીના(India and South Africa 3 match Test series) બીજા દિવસે વરસાદમાં ધોવાઈ ગયા બાદ ભારતે ત્રીજા દિવસે 327 રન બનાવ્યા છે. હવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો( India v South Africa Test match ) આ સ્કોરનો પીછો કરવા માટે ક્રિઝ પર આવશે અને આના કરતા મોટો લક્ષ્યાંક નક્કી કરશે.

કેએલ રાહુલે આ ઇનિંગમાં સદી ફટકારી

ભારત તરફથી કેએલ રાહુલે આ ઇનિંગમાં સદી ફટકારી(KL Rahul scored a century in this innings) હતી. રાહુલે 260 બોલમાં 123 રન બનાવ્યા હતા.આ પછી મયંક અગ્રવાલે 60 રન બનાવ્યા જ્યારે કોહલીએ 35 રન ઉમેર્યા. રહાણેએ 48 રન બનાવ્યા પરંતુ તે 2 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો. અંતમાં બુમરાહે 2 ચોગ્ગા ફટકાર્યા જેની મદદથી તેણે 14 રન બનાવ્યા.

દક્ષિણ આફ્રિકાના બે ખેલાડીએ વિકેય ઝડપી

અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો.દક્ષિણ આફ્રિકા (South Africa Test cricket team)તરફથી એનગિડીએ 6 અને રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. આ બે સિવાય અન્ય કોઈ બોલર વિકેટ લેવામાં સફળ થઈ શક્યો નહોતો.

આ પણ વાંચોઃ Saurav Ganguly Corona Positive: દાદા ગાંગુલી કોરોના પોઝિટિવ મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચોઃ U-19 Asia Cup: અફઘાનને હરાવીને ભારત સેમિફાઇનલમાં, 'પાક' સામે ટકરાશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.