ETV Bharat / sports

સુલ્તાન જોહોર કપઃ ભારતીય હોકી ટીમને મળી ટૂર્નામેન્ટની પહેલી હાર, જાપાને 4-3થી હરાવ્યું

author img

By

Published : Oct 16, 2019, 10:42 AM IST

મલેશીયા: ભારતના જૂનિયર પુરૂષ હોકી ટીમને સુલ્તાન જોહોર કપમાં ભારતની ત્રીજી મેચમાં મંગળવારના રોજ જાપાનના હાથે હારનો સામનો કરવા પડ્યો હતો.

ભારતીય હોકી ટીમને મળી ટૂર્નામેંટની પહેલી હાર

સુલ્તાન જોહોર કપના પોતાની ત્રીજી મેચમાં જાપાને ભારતને 4-3થી હારાવ્યું છે, ભારતીય ટીમમાં ગુરસાહિબજીત સિંહ, શારદાનંદ તિવારી અને પ્રતાપ લાકડાએ એક-એક ગોલ કરવામાં સફળ રહ્યા હતાં.

ભારતીય હોકી ટીમને મળી ટૂર્નામેંટની પહેલી હાર
ભારતીય હોકી ટીમને મળી ટૂર્નામેંટની પહેલી હાર

ભારતીય ટીમની ટૂર્નામેંટની આ પહેલી હાર છે, ટીમે પોતાના પહેલા મેચમાં મેજબાન મલેશિયાને 4-2 અને બીજી મેચમાં ન્યૂજીલેન્ડને 8-2થી હરાવ્યું હતું.

ભારતીય હોકી ટીમને મળી ટૂર્નામેંટની પહેલી હાર
ભારતીય હોકી ટીમને મળી ટૂર્નામેંટની પહેલી હાર

ત્રીજી મેચમાં જાપાન તરફથી વતારૂ મત્સુમોતોએ પહેલો, કોસેઇ કવાબેને 22મી, 37મી જ્યારે કીતા વતાનાબેએ 38મી મિનીટે ગોલ કર્યો હતો, ભારત તરફથી ગુરસાહિબજીત સિંહ 31મી, શારદાનંદએ 38મી મીનીટમાં અને પ્રતાપે 53મી મીનીટે ગોલ કર્યો હતો.

ગત વર્ષે ફાઇનલમાં પહોચનાર ભારતીય ટીમને હવે ચોથી મેચ ઓસ્ટ્રેલીયા સાથે રમવાનો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/uttar-pradesh/sports/hockey/indian-hockey-team-lost-to-japan-by-3-4-in-sultan-of-johor-cup/na20191015203040458



सुल्तान जोहोर कप: भारतीय हॉकी टीम को मिली टूर्नामेंट की पहली हार, जापान 4-3 से हराया


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.