ETV Bharat / sports

એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલીએ શરૂ કરી ટ્રેનિંગ, સોશિયલ મીડિયામાં કર્યો વીડિયો શેર

author img

By

Published : Aug 12, 2022, 2:21 PM IST

વિરાટ કોહલી former team india captain virat kohli તૈયારી સાથે એશિયા કપમાં Asia cup 2022 ઉતરશે. તેણે આ ટૂર્નામેન્ટની તૈયારી Virat Kohli begins training પણ શરૂ કરી દીધી છે. કોહલીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે દોડતો જોવા મળી રહ્યો છે.

એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલીએ કરી શરૂ ટ્રેનિંગ, સોશિયલ મીડિયામાં કર્યો વીડિયો શેર
એશિયા કપ 2022 પહેલા વિરાટ કોહલીએ કરી શરૂ ટ્રેનિંગ, સોશિયલ મીડિયામાં કર્યો વીડિયો શેર

નવી દિલ્હી ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી former team india captain virat kohli એ ગુરુવારે એશિયા કપ 2022 Asia cup 2022માટે ટ્રેનિંગ શરૂ કરી દીધી Virat Kohli begins training છે. કોહલીને ભારતના વેસ્ટ ઈન્ડિઝ West Indies પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો હતો, જ્યાં ટીમ જુલાઈ, ઓગસ્ટમાં 3 વનડે અને 5 ટી 20 રમી હતી. જોકે, તેની પસંદગી એશિયા કપ માટે કરવામાં આવી છે, જેમાં કટ્ટર હરીફ પાકિસ્તાન વચ્ચે India vs pakistan match in asia cup 2022) મેચ છે. એશિયા કપ 2022 યુએઈ United Arab Emirates માં 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે.

આ પણ વાંચો આઝાદી કા અમૃત મહોત્સવની ક્ષણોમાં ગુજરાતના ગૌરવવંતા ક્રિકેટર હાર્દિક પંડ્યાની સિદ્ધિઓની શાન

ટ્રેનિંગ વીડિયો શેર સ્ટાર બેટ્સમેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા સોશિયલ મીડિયા પર તેના ટ્રેનિંગ સેશનનો Virat Kohli begins training વીડિયો શેર કર્યો હતો, જે ટૂંક સમયમાં ઈન્ટરનેટ Internet પર વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં કોહલી ટ્રેનિંગ કરતો જોઈ શકાય છે. 33 વર્ષીય ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે જ સમયે, ક્રિકેટ જગતના કેટલાક ખેલાડીઓએ ભારતની T 20 ટીમમાં તેના સ્થાન પર પણ સવાલ ઉઠાવ્યા છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને આ વર્ષે 4 T 20 રમી છે, જેમાં તેણે એક અડધી સદી સાથે 20.25ની સરેરાશથી માત્ર 81 રન બનાવ્યા છે.

આ પણ વાંચો વેસ્ટ ઈન્ડિઝને 100 રનથી આઉટ કરીને ભારતે મેળવી જીત

ઑસ્ટ્રેલિયામાં રમાશે તેણે IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર Royal Challengers Bangalore માટે 16 ઇનિંગ્સમાં 22.73ની એવરેજથી 341 રન બનાવ્યા હતા. આ પહેલા કોહલીએ કહ્યું હતું કે તેનું સપનું ભારતને એશિયા કપ અને T 20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવાનું છે, જે ઑક્ટોબર, નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયા Australia માં રમાશે. કોહલીએ ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા સ્ટાર સ્પોર્ટ્સ Star Sports ને કહ્યું, મારો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને એશિયા કપ અને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવાનો છે અને તેના માટે હું ટીમ માટે કંઈ પણ કરવા તૈયાર છું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.