ETV Bharat / sports

India and Sri Lanka વચ્ચેની ત્રીજી વન-ડેમાં વરસાદ પડતા ઈંગ્લેન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી

author img

By

Published : Jul 5, 2021, 8:55 AM IST

ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વન-ડે મેચ (England and Sri Lanka ODIs) રમાઈ રહી હતી. તે દરમિયાન વરસાદ પડ્યો હતો. જોકે, આ વરસાદ ઈંગ્લેન્ડની ટીમ (ઈંગ્લેન્ડની ટીમ) માટે ખૂબ જ આશિર્વાદરૂપ સાબિત થયો હતો. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે સિરીઝ (England and Sri Lanka ODIs)ની ત્રીજી વન-ડે મેચ (The third one-day match) વરસાદના કારણે રદ થઈ ગઈ છે. ટોમ કરેન (Tom Karen)ના કારણે ઈંગ્લેન્ડે શ્રીલંકાની ઈનિંગ 41.1 ઓવરમાં માત્ર 166 રન પર સમેટી લીધી હતી, પરંતુ ઈંગ્લેન્ડ પોતાની ઈનિંગની શરૂઆત ન કરી શક્યું. ઈંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝ 2-0થી પોતાના નામે કરી હતી.

India and Sri Lanka વચ્ચેની ત્રીજી વન-ડેમાં વરસાદ પડતા ઈંગ્લેન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી
India and Sri Lanka વચ્ચેની ત્રીજી વન-ડેમાં વરસાદ પડતા ઈંગ્લેન્ડે સિરીઝ 2-0થી જીતી લીધી

  • ઈંગ્લેન્ડ અને શ્રીલંકા (England and Sri Lanka ODIs) વચ્ચેની ત્રીજી વન-ડે મેચ (The third one-day match)માં ઈંગ્લેન્ડનો વિજય
  • ત્રીજી વન-ડે (The third one-day) દરમિયાન સતત વરસાદ પડતા મેચને કરવામાં આવી હતી રદ
  • ઈંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝ (A three-match series) 2-0થી પોતાના નામે કરી હતી

ન્યૂઝ ડેસ્કઃ બંને ટીમની ત્રીજી વન-ડે મેચ (The third one-day) ઝડપી બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં શ્રીલંકાને 166 રન પર સમેટી લીધું હતું, પરંતુ સતત વરસાદના કારણે મેચ રદ કરવી પડી હતી. ઈંગ્લેન્ડે આ સાથે જ ત્રણ મેચની સિરીઝ (A three-match series) 2-0થી પોતાના નામે કરી લીધી છે. આ પહેલા યજમાન ટીમે ત્રણ મેચની ટી-20 સિરીઝમાં શ્રીલંકાને 3-0થી હરાવી હતી. વરસાદના કારણે ઈંગ્લેન્ડે ટી-20 સિરીઝ પછી વન-ડેમાં પણ શ્રીલંકાના સૂપડા સાફ કરવાની તક ગુમાવી દીદી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઓયન મોર્ગને (To England captain Owen Morgan) ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોમ કરેને 35 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. ત્યારે શ્રીલંકાની બેટિંગ પણ જોરદાર રહી હતી. આ ઉપરાંત ક્રિસ વોક્સ અને ડેવિડ વિલિ (Chris Vokes and David Wiley)એ 2-20 વિકેટ પોતાના નામે કરી હતી, જેના કારણે શ્રીલંકાની પૂરી ટીમ (Sri Lankan team) 41.1 ઓવરમાં 166 રન પર સમેટાઈ ગઈ હતી.

આ પણ વાંચો- Retirement: જર્મનીના દિગ્ગજ ફૂટબોલર ટોની ક્રૂઝની રાષ્ટ્રીય ટીમમાંથી નિવૃત્તિ

શ્રીલંકાનો પાંચમો બેટ્સમેન તો 10 રન પણ ન કરી શક્યો

શ્રીલંકા તરફથી ફક્ત દાસુન શનાકા જ જોરદાર બેટિંગ કરી શક્યા હતા. તેણે 65 બોલમાં 2 છગ્ગા અને તેટલા જ ચોગ્ગાની મદદથી નોટઆઉટ 48 રન બનાવ્યા હતા. ટીમના પાંચમા બેટ્સમેન તો 10 રન પણ ન કરી શક્યો. શ્રીલંકાની ઈનિંગ પછી વરસાદ શરૂ થયો હતો, જે સતત ચાલુ જ રહ્યો હતો. આ જ કારણે મેચને રદ કરવાનો નિર્ણય કરાયો હતો.

આ પણ વાંચો- Jaipur: પિંક સિટીમાં બનશે દુનિયાનું ત્રીજુ સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, જાણો સ્ટેડિયમની ખાસિયતો

13 જુલાઈથી ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચે મેચ શરૂ થશે

શ્રીલંકાની ટીમ (Sri Lankan team) હવે પોતાની યજમાનીમાં ભારત સામે મર્યાદિત ઓવરોની સિરીઝ રમશે, જેની શરૂઆત 13 જુલાઈથી થશે. ભારત અને શ્રીલંકા (India and Sri Lanka) વચ્ચે ત્રણ-ત્રણ મેચની વન-ડે અને ટી-20 સિરીઝ (Three-match ODI and T20 series) રમાશે. આ પ્રવાસની શરૂઆત 13 જુલાઈથી થશે. જ્યારે 25 જુલાઈએ મેચની પૂર્ણાહુતિ થશે. ભારતીય ટીમના કેપ્ટન શિખર ધવન (Indian team captain Shikhar Dhawan) હશે, જ્યારે કોચ જવાબદારી રાહુલ દ્રવિડ (Rahul Dravid) હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.