ETV Bharat / sports

બાંગ્લાદેશની સામે ટેસ્ટ અને T-20 માટે ભારતીય ટીમ જાહેર

author img

By

Published : Oct 24, 2019, 7:22 PM IST

Updated : Oct 24, 2019, 8:00 PM IST

team

મુંબઈ: BCCIએ બાંગ્લાદેશની સામે ટેસ્ટ અને T-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત બાંગ્લાદેશ સામે 3 T-20 અને 2 ટેસ્ટ મેચની સીરીઝ રમશે.

T-20 સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માને T-20માં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વોશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુર પર કમિટિએ વિશ્વાસ મુક્યો છે. સંજૂ સેમસન અને શિવમ દુબેને પ્રથમવાર તક આપવામાં આવી છે.

ટેસ્ટ ટીમમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. દક્ષિણ આફ્રિકાને હરાવનારી ટેસ્ટ ટીમને રીટેન કરવામાં આવે છે. ટેસ્ટ સીરિઝ માટે વિરાટ કોહલી કેપ્ટન તરીકે યથાવત રહેશે. સહાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બાંગ્લાદેશ ક્રિકટે બોર્ડ (BCB)એ ખેલાડીઓની બધી માગ માની લીધી છે. જે બાદ ખેલાડીઓએ હડતાળ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

મેચ શિડ્યુઅલ

3 નવેમ્બર- પ્રથમ T20 મેચ
7 નવેમ્બર- બીજી T20 મેચ
10 નવેમ્બર- ત્રીજી T20 મેચ
14 નવેમ્બર પ્રથમ ટેસ્ટ મેચ
22 નવેમ્બર બીજી ટેસ્ટ મેચ

ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, શાહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.

T 20 સીરિઝ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનિષ પાન્ડે, રિષભ પંત (વિકેટકિપર), વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દૂબે અને શાર્દુલ ઠાકુર.

Intro:Body:

बांग्लादेश के खिलाफ टेस्ट और टी20 सीरीज के लिए हुआ टीम इंडिया का ऐलान





मुंबई: बीसीसीआई ने बांग्लादेश के खिलाफ होने वाली टेस्ट और टी 20 सीरीज के लिए भारतीय टीम का ऐलान कर दिया है. टीम इंडिया बांग्लादेश के खिलाफ 3 टी20 मैच और 2 टेस्ट मैचों की सीरीज खेलेगी.

મુંબઈ: BCCIએ બાંગ્લાદેશની સામે ટેસ્ટ અને T-20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત બાંગ્લાદેશ સામે 3 T 20 અને 2 ટેસ્ટ મેચની સીરીઝ રમશે.





टी 20 सीरीज के लिए विराट कोहली को आराम दिया गया है और रोहित शर्मा पर टीम की कमान सौपी गई है. इसी के साथ वाशिंगटन सुंदर और शार्दुल ठाकुर पर कमिटी ने भरोसा जताया है. चुनी गई टीम में संजू सैमसन और शिवम दुबे को भी पहली बार टीम में शामिल किया गया है.



T 20 સીરિઝ માટે વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. રોહિત શર્માને T 20માં કેપ્ટન બનાવવામાં આવ્યો છે. વાશિંગટન સુંદર અને શાર્દુલ ઠાકુર પર કમિટિએ વિશ્વાસ મુક્યો છે. સંજૂ સેમસન અને શિવમ દુબેને પ્રથમવાર તક આપવામાં આવી છે. 



टेस्ट टीम में कोई बदलाव नहीं किया गया है. उसी टीम को रीटेन किया गया है, जिसने दक्षिण अफ्रीका को टेस्ट सीरीज में हराया था. हालांकि टेस्ट टीम में शाहबाज नदीम का नाम नहीं है. नदीम रांची टेस्ट मैच में कुलदीप यादव के स्थान पर खेले थे, जिन्हें कंधे में चोट थी.

ટેસ્ટ ટીમમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. દક્ષિઁણ આફ્રિકાને હરાવનારી ટેસ્ટ ટીમને રીટેન કરવામાં આવે છે. 





टेस्ट सीरीज में टीम के कैप्टन विराट कोहली ही हैं. विकेटकीपर बल्लेबाज ऋषभ पंत को भी टीम में जगह दी गई है लेकिन साहा को पहले विकेटकीपर के तौर पर 15 सदस्य टीम में चुना गया है.



ટેસ્ટ સીરિઝ માટે વિરાટ કોહલી કેપ્ટન તરીકે યથાવત રહેશે. સહાને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 



वहीं, बांग्लादेश क्रिकेट बोर्ड (बीसीबी) ने खिलाड़ियों की लगभग सभी मांगे मान ली है, जिसके बाद खिलाड़ियों ने अपनी हड़ताल बंद करने का फैसला किया. खिलाड़ियों ने सोमवार को ये कहते हुए हड़ताल शुरू की थी कि जब तक उनकी मांगे पूरी नहीं हो जाती, तब वो किसी भी तरह की क्रिकेट गतिविधि में हिस्सा नहीं लेंगे.

બાંગ્લાદેશ ક્રિકટે બોર્ડ (BCB)એ ખિલાડીઓની બધી માગ માની લીધી છે. જે બાદ ખેલાડીઓએ હડતાળ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 





टेस्ट सीरीज के लिए भारत की टीम: विराट कोहली (कैप्टन), रोहित शर्मा, मयंक अग्रवाल, चेतेश्वर पुजारा, अजिंक्य रहाणे, हनुमा विहारी, साहा (विकेटकीपर), आर जडेजा, आर अश्विन, कुलदीप यादव, मोहम्मद शमी, उमेश यादव, इशांत शर्मा, शुभमन गिल, ऋषभ पंत.



ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ



વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, રહાણે, હનુમા વિહારી, શાહા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, શુભમ ગીલ અને રિષભ પંત.



टी 20 सीरीज के लिए भारत की टीम: रोहित शर्मा (कैप्टन), शिखर धवन, केएल राहुल, संजू सैमसन, श्रेयस अय्यर, मनीष पांडे, ऋषभ पंत (विकेटकीपर), वाशिंगटन सुंदर, क्रुनाल पंड्या, युजवेंद्र चहल, राहुल चाहर, दीपक चाहर, खलील अहमद, शिवम दूबे, शार्दुल ठाकुर.



T 20 સીરિઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, સંજુ સેમસન, શ્રેયસ અય્યર, મનિષ પાન્ડે, રિષભ પંત (વિકેટકિપર), વોશિંગટન સુંદર, કૃણાલ પંડ્યા, ચહલ, રાહુલ ચહર, દીપક ચહર, ખલીલ અહેમદ, શિવમ દૂબે અને શાર્દુલ ઠાકુર.

 


Conclusion:
Last Updated :Oct 24, 2019, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.