ETV Bharat / sitara

જન્મદિવસ વિશેષઃ...જ્યારે મલ્હારે પરિણીતી ચોપરાને પ્રપોઝ કર્યું...

author img

By

Published : Jun 28, 2019, 1:42 PM IST

ન્યૂઝ ડેસ્કઃ મલ્હાર ઠાકર આમ તો હાલ ફિલ્મો પર જ ફોકસ કરી રહ્યો છે અને એક બાદ એક હિટ ગુજરાતી ફિલ્મો આપી રહ્યો છે. આજે મલ્હારનો જન્મદિવસ છે, ત્યારે મલ્હાર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હિટ સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. મલ્હારના નામે કોઈ ગુજરાતી ફિલ્મ થિયેટરમાં જાય તે હિટ થઈ જાય છે. મલ્હારનું ફૅન ફોલોઈંગ પણ ગજબનું છે, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક હોય કે પછી રિયલ મલ્હારના ફૅન્સ પણ લાખોની સંખ્યામાં છે. ગુજરાતી છોકરીઓના દિલમાં વસનારા વીકીડોને મલ્હાર રૂપેને જોવામાં લાઈનો લાલે છે.

સૌઃ ઇન્સ્ટાગ્રામ

આજે આપણે લોકોના દિલામાં વસનાર મલ્હારના દિલની વાત કરીશું. સમગ્ર ઘટના કંઈક એવી છે કે, નમસ્તે ઈંગ્લેન્ડના પ્રમોશન માટે બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ગુજરાતની મુલાકાતે આવી હતી ત્યારે મલ્હાર અને પરિણીતીની મુલાકાત થઈ હતી. જે બાદ મલ્હારે પરિણીતી પર ક્રશ હોવાની વાત સ્વીકારી હતી.

Etv Bharat, Malhar Thakar
સૌઃ ફેસબુક- મલ્હાર ઠાકર

જો કે, અભિનેત્રી પરિણીતીએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મલ્હારને ક્યુટ કહ્યો હતો. પરિણીતીએ એક સવાલનો જવાબ આપતા પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું અમદાવાદમાં મલ્હારને મળી હતી. તે ખૂબ જ ક્યુટ છે.' આ બાબાતે મલ્હારે પણ પરિણીતીનો જવાબ પોતાની ઈન્સ્ટાસ્ટોરી પર રિપોસ્ટ કરતા લખ્યું કે, 'પરિણીતી તું મારા કરતા પણ વધુ ક્યુટ છે.'

મલ્હાર ઠાકર વિશે રસપ્રદ વાતો:

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવૂડમાં મલ્હાર ઠાકર એક ઉભરતો કલાકાર છે. જેને છેલ્લો દિવસ, પાસપોર્ટ, થઈ જશે, શું થયું, શરતો લાગુ અને લવની ભવાઈ જેવી જોરદાર ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને અર્બન ગુજરાતીઓને મનોરંજન પૂરું પાડનાર મલ્હારનો જન્મ 28 જૂન, 1990ના રોજ સિદ્ધપુરમાં થયો હતો અને ઉછેર અમદાવાદમાં થયો.

  • અમદાવાદની નવરંગ સ્કૂલમાં ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો
  • શેઠ સી એન વિદ્યાલયમાં ધોરણ-11/12માં આર્ટ્સનો અભ્યાસ કર્યો
  • મલ્હારે કોલેજનું શિક્ષણ મુંબઈથી મેળવ્યું.
  • મુંબઈમાં અનેક ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કરી
  • મલ્હાર બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો
  • મલ્હાર સાહિત્યના વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ માર્ક્સ લાવતો
    Etv Bharat, Malhar Thakar
    સૌઃ ફેસબુક- મલ્હાર ઠાકર
  • મલ્હારને ખૂબ સારો વોલીબોલ અને હેન્ડબોલ રમતા આવડે છે
  • એકિટંગ સિવાય કવિતા વાંચવા-લખવાના શોખીન મલ્હારે મુંબઈમાં કપરો સંઘર્ષ કર્યો
  • ગુજ્જુ ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી મલ્હાર લોકપ્રિય થયો
  • વર્ષ 2012માં ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી હતી
  • લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હાર કામ કર્યું
  • વર્ષ 2013માં એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર ભજવ્યું
  • આજે મલ્હારે પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવ્યું,
  • છેલ્લે દિવસ ફિલ્મ બાદ સાહેબ નામની ફિલ્મમાં મલ્હારે જોરદાર એક્ટિંગ કરી
Intro:Body:

જન્મદિવસ વિશેષઃ...જ્યારે મલ્હારે પરિણીતી ચોપરાને પ્રપોઝ કર્યું...

ન્યૂઝ ડેસ્કઃ મલ્હાર ઠાકર આમ તો હાલ ફિલ્મો પર જ ફોકસ કરી રહ્યો છે અને એક બાદ એક હિટ ગુજરાતી ફિલ્મો આપી રહ્યો છે. આજે મલ્હારનો જન્મદિવસ છે, ત્યારે મલ્હાર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હિટ સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. મલ્હારના નામે કોઈ ગુજરાતી ફિલ્મ થિયેટરમાં જાય તે હિટ થઈ જાય છે. મલ્હારનું ફૅન ફોલોઈંગ પણ ગજબનું છે, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક હોય કે પછી રિયલ મલ્હારના ફૅન્સ પણ લાખોની સંખ્યામાં છે. ગુજરાતી છોકરીઓના દિલમાં વસનારા વીકીડોને મલ્હાર રૂપેને જોવામાં લાઈનો લાલે છે.

આજે આપણે લોકોના દિલામાં વસનાર મલ્હારના દિલની વાત કરીશું. સમગ્ર ઘટના કંઈક એવી છે કે, નમસ્તે ઈંગ્લેન્ડના પ્રમોશન માટે બોલીવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા ગુજરાતની મુલાકાતે આવી હતી ત્યારે મલ્હાર અને પરિણીતીની મુલાકાત થઈ હતી. જે બાદ મલ્હારે પરિણીતી પર ક્રશ હોવાની વાત સ્વીકારી હતી.

જો કે, અભિનેત્રી પરિણીતીએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં મલ્હારને ક્યુટ કહ્યો હતો. પરિણીતીએ એક સવાલનો જવાબ આપતા પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, 'હું અમદાવાદમાં મલ્હારને મળી હતી. તે ખૂબ જ ક્યુટ છે.' આ બાબાતે મલ્હારે પણ પરિણીતીનો જવાબ પોતાની ઈન્સ્ટાસ્ટોરી પર રિપોસ્ટ કરતા લખ્યું કે, 'પરિણીતી તું મારા કરતા પણ વધુ ક્યુટ છે.' 

https://www.instagram.com/p/Bo4gc1eBs-9/?utm_source=ig_web_copy_link

મલ્હાર ઠાકર વિશે રસપ્રદ વાતો

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી એટલે કે ઢોલીવૂડમાં મલ્હાર ઠાકર એક ઉભરતો કલાકાર છે. જેને છેલ્લો દિવસ, પાસપોર્ટ, થઈ જશે, શું થયું, શરતો લાગુ અને લવની ભવાઈ જેવી જોરદાર ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ખાસ કરીને અર્બન ગુજરાતીઓને મનોરંજન પૂરું પાડનાર મલ્હારનો જન્મ 28 જૂન, 1990ના રોજ સિદ્ધપુરમાં થયો હતો અને ઉછેર અમદાવાદમાં થયો.

અમદાવાદની નવરંગ સ્કૂલમાં ધોરણ-10 સુધી અભ્યાસ કર્યો 

શેઠ સી એન વિદ્યાલયમાં ધોરણ-11/12માં આર્ટ્સનો અભ્યાસ કર્યો 

મલ્હારે કોલેજનું શિક્ષણ મુંબઈથી મેળવ્યું. 

મુંબઈમાં અનેક ગુજરાતી નાટકોમાં એક્ટિંગ કરી 

મલ્હાર બાળપણથી જ એક્ટર બનવા માગતો હતો

મલ્હાર સાહિત્યના વિષયો જેવા કે અંગ્રેજી અને ગુજરાતીમાં ક્લાસમાં સૌથી વધુ માર્ક્સ લાવતો 

મલ્હારને ખૂબ સારો વોલીબોલ અને હેન્ડબોલ રમતા આવડે છે

એકિટંગ સિવાય કવિતા વાંચવા-લખવાના શોખીન મલ્હારે મુંબઈમાં કપરો સંઘર્ષ કર્યો

ગુજ્જુ ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી મલ્હાર લોકપ્રિય થયો 

વર્ષ 2012માં ફિલ્મ ‘કેવી રીતે જઈશ’માં નાની ભૂમિકા ભજવી હતી 

લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ મલ્હાર કામ કર્યું 

વર્ષ 2013માં એક એપિસોડમાં જેઠાલાલના મિત્ર પરાગનું પાત્ર ભજવ્યું

આજે મલ્હારે પોતાનું પ્રોડક્શન હાઉસ બનાવ્યું, 

છેલ્લે દિવસ ફિલ્મ બાદ સાહેબ નામની ફિલ્મમાં મલ્હારે જોરદાર એક્ટિંગ કરી 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.