ETV Bharat / sitara

'શકુંતલા દેવીથી સાન્યા મલ્હોત્રા' ફિલ્મનું લુક આઉટ

author img

By

Published : Oct 4, 2019, 4:20 PM IST

શકુંતલા દેવીથી સાન્યા મલ્હોત્રાનો લુક આઉટ

મુંબઇ: અભિનેત્રી આમિર ખાનની ફિલ્મ દંગલથી પોતાની શરૂઆત કરનાર સાન્યા મલ્હોત્રા વિદ્યા બાલનની સાથે કામ કરતી જોવા મળશે. સાન્યા વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીમાં તેમની પુત્રી અનુપમા બેનર્જીનો પાત્ર ભજવશે. મેકર્સએ સાન્યા મલ્હોત્રાનો પહેલો લુક રિલીઝ કર્યો છે. ‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે જાણીતા શકુંતલા દેવી પર ફિલ્મ બની રહી છે. ‘શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર’ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીના રોલમાં છે અને સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. સાન્યા મલ્હોત્રાનો અનુપમા બેનર્જી તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ આવતા વર્ષે ઉનાળામાં થિયેટરમાં આવશે. સાન્યાએ ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા લખ્યું કે, ‘શકુંતલા દેવીમાં અનુપમા બેનર્જીનો રોલ પ્લે કરવા માટે ઘણી ઉત્સુક છું. ફિલ્મના મારા લુક સાથે પ્રેમમાં છું.’

વિદ્યા બાલન અભિનીત હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવા પર આધારિત ફિલ્મથી સાન્યા મલ્હોત્રાનો લુક સામે આવ્યો છે.ફિલ્મમાં અભિનેત્રી શકુંતલા દેવીની પુત્રી અનુપમા બેનર્જીના પાત્રમાં જોવા મળશે.આ ફિલ્મ 2020માં રિલીઝ થશે. આ બાયોપિકને અનુ મેનન ડિરેક્ટ કરી રહી છે જેને ‘એમેઝોન પ્રાઈમ’ પરની ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબ સિરીઝ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ‘એરલિફ્ટ’, ‘બેબી’, ‘ટોઇલેટ- એક પ્રેમ કથા’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચૂકેલા વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યૂસ કરશે. વિદ્યા બાલનનો શકુંતલા દેવી તરીકે ફર્સ્ટ લુક અગાઉ રિલીઝ થઇ ચૂક્યો હતો.

Intro:Body:

મુંબઇ: અભિનેત્રી આમિર ખાનની ફિલ્મ દંગલથી પોતાની શરૂઆત કરનાર સાન્યા મલ્હોત્રા વિદ્યા બાલનની સાથે સ્ક્રીન શેર કરશે.સાન્યા વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીમાં તેમની પુત્રી અનુપમા બેનર્જીનો પાત્ર ભજવશે.મેકર્સએ સાન્યા મલ્હોત્રાનો પહેલો લુક રિલીઝ કર્યો છે.‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે જાણીતા શકુંતલા દેવી પર ફિલ્મ બની રહી છે. ‘શકુંતલા દેવી હ્યુમન કમ્પ્યુટર’ ફિલ્મમાં વિદ્યા બાલન શકુંતલા દેવીના રોલમાં છે અને સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. સાન્યા મલ્હોત્રાનો અનુપમા બેનર્જી તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ આવતા વર્ષે ઉનાળામાં થિયેટરમાં આવશે. સાન્યાએ ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા લખ્યું કે, ‘શકુંતલા દેવીમાં અનુપમા બેનર્જીનો રોલ પ્લે કરવા માટે ઘણી ઉત્સુક છું. ફિલ્મના મારા લુક સાથે પ્રેમમાં છું.’





વિદ્યા બાલન અભિનીત હ્યુમન કમ્પ્યુટર શકુંતલા દેવા પર આધારિત ફિલ્મથી સાન્યા મલ્હોત્રાનો લુક સામે આવ્યો છે.ફિલ્મમાં અભિનેત્રી શકુંતલા દેવીની પુત્રી અનુપમા બેનર્જીના પાત્રમાં જોવા મળશે.આ ફિલમ 2020માં રિલીઝ થશે.આ બાયોપિકને અનુ મેનન ડિરેક્ટ કરી રહી છે જેને ‘એમેઝોન પ્રાઈમ’ પરની ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબ સિરીઝ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મને ‘એરલિફ્ટ’, ‘બેબી’, ‘ટોઇલેટ- એક પ્રેમ કથા’ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી ચૂકેલા વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યૂસ કરશે. વિદ્યા બાલનનો શકુંતલા દેવી તરીકે ફર્સ્ટ લુક અગાઉ રિલીઝ થઇ ચૂક્યો હતો.




Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.