ETV Bharat / sitara

SARA ALI KHAN DANCE WITH MADHURI DIXIT: સારા અલી ખાને માધુરી સાથે ચકાચક મચાવી ધુમ

author img

By

Published : Dec 4, 2021, 11:00 PM IST

સારા અલી ખાને સોશ્યિલ મીડિયા પર એક વીડિયો શેર (Sara Ali Khan shares video on social media) કરયો છે. આ વીડિયોમાં તે માધુરી દીક્ષિત સાથે "ચને કે ખેત મેં ગીત" પર જુમી રહી છે. વાત એમ છે કે, સારા અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ "અતરંગી રે" (Sara Ali Khan Upcoming Film Altarage Re) ના પ્રમોશન માટે ડાંસના રિય્લ્ટી શો "ડાંસ દિવાને"(Dance Dwaine) પર પહોંચી હતી. આ શોની જ્જ અને બોલીવુડની જાન "ધક-ધક" માધુરી દીક્ષિતનું પ્રચલિત ગીત ચને કે ખેત પર સીગ્નેચર ડાંસ પર કર્યો હતો.

SARA ALI KHAN DANCE WITH MADHURI DIXIT: સારા અલી ખાને માધુરી સાથે ચકાચક મચાવી ધુમ
SARA ALI KHAN DANCE WITH MADHURI DIXIT: સારા અલી ખાને માધુરી સાથે ચકાચક મચાવી ધુમ

  • સારા અલી ખાન અતરંગી રે"ના પ્રમોશન માટે ડાંસ દિવાને પર
  • સારાએ ડાંસ દિવાનેના પ્લેડફોમ પર ધમાલ મચાવી
  • સારાએ માધુરી સંગ મચાવી ધૂમ

હૈદરાબાદ: સારા અલી ખાનની ફિલ્મ "અતરંગી રે" (Sara Ali Khan Upcoming Film Altarage Re) આજકાલ ઘણી હેડલાઇન્સ પર ચમકી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીત 'ચકા-ચકા' પહેલા જ લોકોની વાહ-વાહી સાથે ધમાકો મચાવી ચુક્યું છે. હાલ સારા અલી ખાને "ચને કે ખેત મેં" માધુરી દીક્ષિત સાથે 'ચકાચક' ગીત ઉપર ધમાલ મચાવી રહી છે. સારા અલી ખાને આ જ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કર્યો છે. તેના આ વીડીયોને સારાના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

સારા અલી ખાન ડાંસ દિવાને" પર પહોંચી

વાત એમ છે કે, સારા અલી ખાન તેની અપકમિંગ ફિલ્મ "અતરંગી રે"(Sara Ali Khan Upcoming Film Altarage Re) ના પ્રમોશન માટે ડાંસના રિય્લ્ટી શો "ડાંસ દિવાને" (Dance Dwaine) પર પહોંચી હતી. આ શોની જ્જ અને બોલીવુડની જાન "ધક-ધક" માધુરી દીક્ષિતનું પ્રચલિત ગીત ચને કે ખેત પર સીગ્નેચર ડાંસ પર કર્યો હતો.

આ પણ વાંચો: Actress Madhuri Dixit એ ફરી એકવાર પોતાના ડાન્સથી ફેન્સના દિલ જીત્યાં, વીડિયો થયો વાઈરલ

સારાએ માન્યો આભાર

આ વીડિયોને શેર કરી સારા અલી ખાને લ્ખયું છે કે, ચને કે ખેતમાં ચકાચકા કર્યુો, પૂરી ઉંમર માધુરી મેમે મને પ્રેરિત કરી છે. જ્યારે તેમની સાથે ડાંસ કરી દિલ બાગબાગ થઇ ગયું હતું, આટલા નમ્ર હોવા બદલ તમારો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરું છું. જણાવીએ કે, સારાના પિતા સૈફ અલી ખાને ફિલ્મ 'આરજૂ' 1999માં માધુરી સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો: ફિલ્મનું નામ 'ઘિ સ્કાઈ ઈઝ પિન્ક' કેમ?: પ્રિયંકા ચોપરાએ જ આપ્યો જવાબ

સારાએ અકટ્રેસ અનન્યા પાંડે સાથે ચકા ચક ગીત પર ડાંસ કર્યો

આ પહેલાં સારાએ હમ ઉમ્ર અકટ્રેસ અનન્યા પાંડે સાથે ચકા ચક ગીત પર ડાંસ કર્યો હતો. આ વીડિયોને શેર કરી સારા અલી ખાને લ્ખયું હતું. ચકા ચક ગર્લ્સ, ઠુમકા, પ્યારી અનન્યાએ આ સ્ટેપસ ઝડપથી શીખી ગઈ, તને ઘણો પ્રેમ.'

ચકા ચક' ગીત પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે ગાયું

તમને જણાવી દઈએ કે, 'ચકા ચક' ગીત પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલે ગાયું (Chaka Chak 'song sung by playback singer Shreya Ghoshal) છે અને સંગીત એઆર રહેમાને આપ્યું છે. સારાનું આ ગીત ખૂબ જ વાયરલ અને હિટ થઈ રહ્યું છે. અક્ષય કુમાર અને સાઉથ એક્ટર ધનુષ સ્ટારર આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અતરંગી રે' 24 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.