આ ફિલ્મ 'સાંડ કી આંખ'ના બે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. પહેલા પોસ્ટરમાં તાપસી પન્નુ અને ભૂમિ પેડનેકર ઘાઘરા અને કુર્તામાં જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં ટેગલાઇન આપવામાં આવી છે કે, "તન બુઢા હોતા હૈ, મન બુઢા નહીં હોતા" તો બીજા પોસ્ટરમાં લખ્યું છે કે, "60 વર્ષમાં 700 મેડલ જીતે"
-
Make way for the dadis 👊🏻
— bhumi pednekar (@bhumipednekar) 16 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Bringing to you one of my most challenging roles in one of the most inspiring stories...#SaandKiAankh #SaandKiAankhThisDiwali @taapsee @prakashjha27 @ItsVineetSingh @tushar1307 @anuragkashyap72 @RelianceEnt @realshooterdadi @shooterdadi @nidhiparmar pic.twitter.com/wC5NYpQwRq
">Make way for the dadis 👊🏻
— bhumi pednekar (@bhumipednekar) 16 April 2019
Bringing to you one of my most challenging roles in one of the most inspiring stories...#SaandKiAankh #SaandKiAankhThisDiwali @taapsee @prakashjha27 @ItsVineetSingh @tushar1307 @anuragkashyap72 @RelianceEnt @realshooterdadi @shooterdadi @nidhiparmar pic.twitter.com/wC5NYpQwRqMake way for the dadis 👊🏻
— bhumi pednekar (@bhumipednekar) 16 April 2019
Bringing to you one of my most challenging roles in one of the most inspiring stories...#SaandKiAankh #SaandKiAankhThisDiwali @taapsee @prakashjha27 @ItsVineetSingh @tushar1307 @anuragkashyap72 @RelianceEnt @realshooterdadi @shooterdadi @nidhiparmar pic.twitter.com/wC5NYpQwRq
વધુમાં જણાવીએ તો તાપસીએ પોતાની ફિલ્મ 'સાંડ કી આંખ'નું પહેલું પોસ્ટર લુક શેર કરીને લખ્યું કે, આ દિવાળી ફટાકડા નહીં ગોલીઓ ચાલશે! ભૂમિ પેડનેકરે આ લુક શેર કરતાં લખ્યું કે, આ રોલ અત્યાર સુધીનો સૌથી મુશ્કેલ અને પ્રેરણા આપનારી ભુમિકામાંની એક છે.
-
इस दिवाली पटाके नहीं गोलियाँ चलेंगी!
— taapsee pannu (@taapsee) 16 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's the first look poster. #SaandKiAankhThisDiwali pic.twitter.com/95m2Yecski
">इस दिवाली पटाके नहीं गोलियाँ चलेंगी!
— taapsee pannu (@taapsee) 16 April 2019
Here's the first look poster. #SaandKiAankhThisDiwali pic.twitter.com/95m2Yecskiइस दिवाली पटाके नहीं गोलियाँ चलेंगी!
— taapsee pannu (@taapsee) 16 April 2019
Here's the first look poster. #SaandKiAankhThisDiwali pic.twitter.com/95m2Yecski
આ ફિલ્મ 'સાંડ કી આંખ'માં ભૂમિ અને તાપસી સિવાય પ્રકાશ ઝા અને વિનીત સિંહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને નિધી પરમાર અને અનુરાગ કશ્યપ પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર હીરાનંદની કરી રહ્યા છે તો આ ફિલ્મની રિલીસ્ ડેટનો ખુલાસો થયો નથી.
-
Here it is bullseye “साँड़ की आँख” pic.twitter.com/VIFGaywjQx
— Anurag Kashyap (@anuragkashyap72) 16 April 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here it is bullseye “साँड़ की आँख” pic.twitter.com/VIFGaywjQx
— Anurag Kashyap (@anuragkashyap72) 16 April 2019Here it is bullseye “साँड़ की आँख” pic.twitter.com/VIFGaywjQx
— Anurag Kashyap (@anuragkashyap72) 16 April 2019