ETV Bharat / sitara

કરીના કપૂર ઉર્ફે દીપ્તિ બત્રાના મેડિકલ રિપોર્ટંમાં શું આવ્યુ?

author img

By

Published : Nov 24, 2019, 2:13 PM IST

Updated : Nov 26, 2019, 9:24 AM IST

etv bharat

મુંબઈ : બૉલિવુડ અભિનેત્રી કરીના કપૂરની અપકમિંગ ફિલ્મ 'ગુડ ન્યુઝ'ના મેકર્સ ફિલ્મની લીડિંગ લેડી કરીના કપૂરનો ફિલ્મનો કેરેક્ટર દીપ્તિ બત્રાનો મેડિકલ રિપોર્ટ શેર કર્યો છે.

કરીના કપુરની અપકમિંગ ફિલ્મ 'ગુડ ન્યુઝ'માં કરીના કપુરનું કેરેક્ટર દીપ્તિ બત્રા 21મી સદીમાં સૌથી પરફેક્ટ મોર્ડન વુમન છે. તેમનો રોલ જોવામાં સ્વતંત્ર અને આત્મનિર્ભર લાગે છે. પરંતુ તેમની સાથે તે જિંદગીમાં નાના બાળકોની ખુશી સાથે માં બનવાની પણ ખુશી પણ જીવવા માંગે છે.

અપકમિંગ ફિલ્મના મેકર્સ કરીનાનો રોલ પોસ્ટર મેડિકલ રિપોર્ટનો ફોર્મેટ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ધર્મા પ્રોડક્શનના ઓફિશયલ ટ્વિટર હૈંડલ પર કરીના કપુરનો મેડિકલ રિપોટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, મળો દીપ્તિ બત્રાને,

રિપોર્ટની સાથે દીપ્તિ બત્રાની રિફ્રેશિંગ ફોટો પણ છે. જેમાં અભિનેત્રીનો ફોટો ખુબ સુંદર છે. આ પહેલા ફિલ્મના લીડ અભિનેતા અક્ષય કુમારે તેમનો રોલ વરુણ બત્રાનો પણ મેડિકલ રિપોર્ટ શેર કર્યો છે.

ફિલ્મની વાર્તા બે પરિણીત યુગલો અને તેમના પ્રેમની સફરની આસપાસ ફરે છે. ફિલ્મમાં અક્ષય અને કરીનાને એક પરિણીત યુગલ તરીકે દેખાડવામાં આવ્યા છે. જે સંતાનનો પ્રયત્ન કરી રહ્યા છે.

ફિલ્મનું શૂંટિંગ ગત્ત નવેમ્બરમાં શરૂ થયું હતું. અક્ષય અને કરીના ઉપરાંત દિલજીત દોસાંજા અને કિયારા અડવાણી પણ આ ફિલ્મમાં લીડ રોલમાં છે. દિલજીત પહેલા 'ઉડતા પંજાબ' અને 'અર્જુન પટિયાલા' જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

રાજ મહેતા દિગ્દર્શિત 'ગુડ ન્યુઝ' આ વર્ષે 27મી ડિસેમ્બરે નાતાલ પર રિલીઝ થશે.

Intro:Body:

A major accident took place in Hyderabad’s Gachibowli area on Saturday after a car travelling on the newly-opened Biodiversity flyover lost control and fell off the bridge, damaging two cars underneath the flyover. A woman was killed, while several others were severely injured in the incident.



The Biodiversity junction is an arterial road in the city’s IT sector and several lakh vehicles pass through it everyday. The incident took place at around 1 pm. Soon after the accident, many took to social media to complain about the design of the flyover, with its steep ascent and sharp curve, along with a lack of signages.


Conclusion:
Last Updated :Nov 26, 2019, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.