ETV Bharat / sitara

Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

author img

By

Published : Mar 1, 2022, 4:37 PM IST

આજે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પર્વની (Mahashivratri 2022) ઉજવણી ધામધૂમથી થઇ છે, ત્યારે આ બોલિવૂડ સેલેબ્સ (Bollywood Celebrity) પણ ફેન્સને સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી શુભેરછા પાઠવી રહ્યાં છે.

Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના
Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

ન્યૂઝ ડેસ્ક: આજે મંગળવારે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પર્વની (Mahashivratri 2022) લોકો ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે. બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને સંજય દત્ત બોલિવૂડના બે એવા અભિનેતા છે, જે મહાદેવના પરમ ભક્ત છે. આ મંગળલ પર્વ પર અજય દેવગણથી લઈને કંગના રનૌતે ફેન્સને સોશિયલ મીડિયાના (Social Media) માધ્યમથી મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.

આ પણ વાંચો: Russsia Ukarin War: પૂર્વ મિસ યૂક્રેનનો જોવા મળ્યો જોશ, ઉતરી મેદાનમાં

અજય દેવગણે તેના ઈન્સ્ટાગ્રામ પર ભોલેનાથની તસવીર શેર કરીને મંત્ર લખી ચાહકોને શિવરાત્રીની શુભકામના પાઠવી છે.

Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના
Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

મૌની રોયે પણ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક તસવીર શેર કરી ફેન્સને શિવરાત્રિની શુભેરછા પાઠવી છે.

Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના
Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

આ સાથે અભિનેતા કુણાલ ખેમુએ પણ ચાહકોને મહાશિવરાત્રીની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, "હેરથ મુબારક, તમને બધાને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તમને શાંતિ, સુખ, પ્રેમ અને રૌશનીની શુભેચ્છાઓ, ઓમ નમ શિવાય'.

Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના
Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ મહાશિવરાત્રી પર ચાહકોને શુભેચ્છાઓ આપી છે. તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી છે.

Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના
Mahashivratri 2022: અજય દેવગણથી લઇ આ હસ્તીઓએ પાઠવી ફેન્સને મહાશિવરાત્રીની શુભકામના

આ પણ વાંચો: કચ્ચા બદામ ફેમ ભુબન બડ્યાકરનું ગંભીર માર્ગ અકસ્માત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.