ETV Bharat / science-and-technology

ભારતની QRSAM મિસાઈલથી દુશ્મનનું વિમાન બચશે નહીં, સફળ પરીક્ષણ

author img

By

Published : Sep 8, 2022, 2:13 PM IST

Updated : Sep 8, 2022, 5:03 PM IST

ડીઆરડીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂલ્યાંકન ટ્રાયલના ભાગરૂપે ભારતીય સેના દ્વારા ફ્લાઇટ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આજે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (Quick Reaction Surface to Air Missile)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. DRDO, Integrated Test Range, quick response system, surface to air.

ભારતની ક્યુઆરએસએએમ મિસાઈલથી દુશ્મનનું વિમાન બચશે નહીં, સફળ પરીક્ષણ
ભારતની ક્યુઆરએસએએમ મિસાઈલથી દુશ્મનનું વિમાન બચશે નહીં, સફળ પરીક્ષણ

નવી દિલ્હી DRDO અને ભારતીય સેનાએ ઓડિશાના દરિયાકાંઠે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) ચાંદીપુરથી ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (surface to air) (QRSAM) સિસ્ટમના 6 ફ્લાઇટ પરીક્ષણો સફળતાપૂર્વક (quick response system) પૂર્ણ (quick response system) કર્યા છે. ડીઆરડીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, મૂલ્યાંકન ટ્રાયલના ભાગરૂપે ભારતીય સેના દ્વારા ફ્લાઇટ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આજે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

  • #WATCH | DRDO & Indian Army have successfully completed 6 flight tests of Quick Reaction Surface to Air Missile (QRSAM) system from Integrated Test Range (ITR) Chandipur, off the Odisha Coast. The flight tests have been conducted as part of evaluation trials by Indian Army: DRDO pic.twitter.com/IB5eF23jkC

    — ANI (@ANI) September 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સફળતાપૂર્વક પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જમાંથી છ મિસાઈલ છોડવામાં આવી હતી. મિસાઇલોને ફાયરિંગ કરતી વખતે, તે જોવામાં આવ્યું હતું કે, તે ઝડપથી નજીક આવતા લક્ષ્યો પર ચોકસાઈ સાથે હુમલો કરવામાં સક્ષમ છે કે નહીં. ટેસ્ટ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં દુશ્મનના હવાઈ ટારગેટ તેજ ઝડપે આવે છે. તેનો નાશ કરવા માટે QRSAM શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય સેના અને ભારતીય સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠને આજે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ સમીક્ષા દરમિયાન લોન્ગ રેન્જ મીડિયમ એલ્ટિટ્યુડ, શોર્ટ રેન્જ, હાઈ એલ્ટિટ્યુડ મેન્યુવરિંગ ટાર્ગેટ, લો રડાર સિગ્નેચર, ક્રોસિંગ ટાર્ગેટ અને સર્વાઈવલ અને એક પછી એક બે મિસાઈલ ફાયર કરીને લક્ષ્યોને નાબૂદ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દિવસ અને રાત્રિ એમ બંને સ્થિતિમાં હાથ ધરવામાં આવ્યો હતો.

Last Updated :Sep 8, 2022, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.