ETV Bharat / city

Summer Vacation in Vadodara : વેકેશનનો સમય અને સાથે શીખવા મળે સંસ્કૃતિની સમજણ, જાણો કોણે કર્યું આયોજન

author img

By

Published : May 30, 2022, 2:42 PM IST

Summer Vacation in Vadodara : વેકેશનનો સમય અને સાથે શીખવા મળે સંસ્કૃતિની સમજણ, જાણો કોણે કર્યું આયોજન
Summer Vacation in Vadodara : વેકેશનનો સમય અને સાથે શીખવા મળે સંસ્કૃતિની સમજણ, જાણો કોણે કર્યું આયોજન

વેકેશનનો સમય હોય એટલે બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. વડોદરામાં બાળકોને આનંદ પણ મળે અને સંસ્કૃતિથી અવગત (Activity for Children aims indian culture awareness ) પણ થાય એ પ્રકારના કેમ્પનું આયોજન (Summer Vacation in Vadodara ) કરાયું છે.

વડોદરા-બાળકો માટે વેકેશનનો સદુપયોગ થાય એવા આયોજન (Summer Vacation in Vadodara ) કરવામાં આવે છે. શહેરના માંજલપુરમાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિની બાળકો(Activity for Children aims indian culture awareness ) કિંમત કરે અને અનુસરે તેવા ઉદ્દેશ સાથે યોજાયેલા સમર કેમ્પમાં વિવિધ એક્ટિવિટી અને કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવે છે.વડોદરા શહેરની એક વિદ્યાર્થિની દ્વારા આવો સરાહનીય પ્રયાસ કરાયો છે.

માંજલપુરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ભૂલકાઓ માટે ખાતે સમર કેમ્પનું આયોજન

સીએ વિદ્યાર્થિની દ્વારા કેમ્પ- ડોદરા શહેરની ઈન્ટર સી.એ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા માંજલપુરમાં લક્ષ્મીનારાયણ મંદિરમાં ભૂલકાઓ માટે ખાતે સમર કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા (Activity for Children aims indian culture awareness )અનુસરે અને ભારતીય સંસ્કૃતિનો આદર (Activity for Children aims indian culture awareness ) કરે તે ઉદ્દેશથી સમર કેમ્પનું આયોજન કરાયુ છે. 3 થી 12 વર્ષના બાળકો આ સમર કેમ્પમાં (Summer Vacation in Vadodara ) જોડાય છે.

આ પણ વાંચોઃ Vacation 2022 : સાયન્સ સિટીની મુલાકાત પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો

3 થી 12 વર્ષના બાળકો માટે આયોજન - આ કેમ્પની માહિતી આપતા સમર કેમ્પના આયોજક ધ્રુવી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં આ સમર કેમ્પની શરૂઆત કરાઈ હતી. સમર કેમ્પ 3 થી 12 વર્ષના બાળકો માટે આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આ વર્ષે 100 જેટલા બાળકો આ સમર કેમ્પમાં (Summer Vacation in Vadodara ) જોડાયા છે. ભારતીય સંસ્કૃતિ (Activity for Children aims indian culture awareness )અનુસાર વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.

બાળકોને આનંદ પણ મળે અને સંસ્કૃતિથી અવગત પણ થાય
બાળકોને આનંદ પણ મળે અને સંસ્કૃતિથી અવગત પણ થાય

આ પણ વાંચોઃ Bhagavad Gita Teaching : સુરતની શાળાના આચાર્યનો ભગવદ્ ગીતાનો ક્લાસ ફુલ, શા માટે થઇ રહ્યું છે શિક્ષણ જૂઓ

વિવિધ કોમ્પિટીશનનું આયોજન - તમામ બાળકો નાનપણથી જ ભારતીય પરંપરા અનુસરે અને ભારતીય સંસ્કૃતિની રિસ્પેક્ટ અને સંસ્કારનું પાલન કરે તે આ સમર (Summer Vacation in Vadodara ) કેમ્પનો મુખ્ય ઉદ્દેશ (Activity for Children aims indian culture awareness )છે. સમર કેમ્પમાં બાળકોને પ્રાર્થના, ભગવત ગીતાના શ્લોક, ડાન્સ, સ્પોર્ટ્સ એક્ટિવીટી તથા વિવિધ કોમ્પિટીશનનું આયોજન કરાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.