ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, કોંગ્રેસે મતગણતરી તારીખમાં ફેરફાર થયાનો વિરોધ દર્શાવ્યો

author img

By

Published : Jan 24, 2021, 7:07 AM IST

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખના અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજીવ સાતવ આજે કોર્પોરેશનના ઇચ્છુક ઉમેદવારો શહેર કોંગ્રેસ શહેર સમિતિ અને કાર્યકર્તાઓ ચૂંટણીના માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ હતી. ત્યારે તેમને મતદાન તારીખો થી કોંગ્રેસની વાંધો નથી મત ગણતરી તારીખોમાં ફેરફાર થયા હતા તેને પણ વિરોધ દર્શાવ્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહે

  • પ્રદેશ કોંગ્રેસ સમિતિના શહેરમાં કાર્યકર્તા ચૂંટણીનું માર્ગદર્શન
  • શહેરમાં નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ શાસનમાં ભાજપે આપી નથી
  • અનેક મહાનુભાવો માસ્કો વગર સ્ટેજ પર દેખાયા

વડોદરા : સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે વડોદરા શહેરમાં ખાનગી પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ દેશના પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રબારી રાજીવ સાતમ વડોદરા આગામી કોર્પોરેશનની ચૂંટણીને લઈને ઇચ્છુક ઉમેદવારો વોર્ડ પ્રમુખ,આગેવાન સિનિયર નેતાઓ મતદાન મથક સંયોજક થી બુથ જનમિત્ર, શહેર સમિતિ અને કાર્યકર્તાની ચૂંટણીમાં માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહે

ભાજપ પાસે 25 વર્ષના શાસનના જવાબની પણ માંગ

ત્યારે કોંગ્રેસના નેતાઓએ આગામી ચૂંટણીમાં ભાજપ પાસે 25 વર્ષના શાસનના જવાબની પણ માંગ કરી હતી અને વડોદરાની કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસ નહીં પણ શહેર નાગરિકો કોંગ્રેસને જીતાડશે, કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ પણ કર્યો હતો કે, ચૂંટણી આવતા ખરીદ વેચાણ અને અમારા કોંગ્રેસના નેતાઓને પોતાના પક્ષમાં લેવા માટે લાલચ આપે છે. અમારા કોંગ્રેસના નેતાઓ એક પણ ભાજપમાં નહિ જોડાઈ તેમ પણ તેમણે જણાવ્યું હતું. શહેરમાં નાગરિકોને પ્રાથમિક સુવિધા પણ શાસનમાં ભાજપે આપી નથી અને આવનારી ચૂંટણીમાં કોંગ્રેસને શહેરના નાગરિકો બહુમતીથી જીતાડો તેવી હું પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ રાજીવ સાતમ આગામી ચૂંટણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણીપંચના આ નિર્ણયને અમે આવકારીએ છીએ મતદાનની તારીખથી કોંગ્રેસને કોઇ પણ વાંધો નથી. મતગણતરીની તારીખો થી વિરોધ છે. એક જ તારીખે ચૂંટણી પંચ મતગણતરી કરે અને મતગણતરીમાં તારીખમાં ફેરફાર નહીં થાય તો કોંગ્રેસ કોર્ટમાં જશે. તેવું પણ પ્રદેશ પ્રમુખ અને રાજી સાતમે જણાવ્યું હતું.રાજીવ સાતવ જણાવ્યું હતું કે, ભાજપના અનેક નેતાઓ કોંગ્રેસના પણ સંપર્કમાં છે.

સ્ટેજ પર માસ્ક વગર નેતાઓ દેખાયા

વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે નિયમો માત્ર નાગરિકોને જ પાલન કરવાના હોય છે અને દંડ પણ આમ નાગરિકો ભોગવે છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ રબારી રાજીવ સાતમ આગામી ચૂંટણીને લઈને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્ટેજ પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રભારી રાજીવ સાતમ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, કોર્પોરેટર અનિલ પરમાર, અનેક મહાનુભાવો માસ્કો વગર સ્ટેજ પર દેખાયા હતા.

આ પણ વાંચો :

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર, મહા નગરપાલિકાની 21 અને 28 ફેબ્રુઆરીના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાશે ચૂંટણી

મનપા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ પંચાયતોની ચૂંટણીથી વિવાદ, કોંગ્રેસ કોર્ટના શરણે જશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીત નક્કી : યમલ વ્યાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.