હવે દેશી ઉપચારથી પણ લમ્પી વાઈરસને હરાવી શકાશે! સંતે આપી સલાહ

author img

By

Published : Aug 4, 2022, 12:35 PM IST

Updated : Aug 4, 2022, 1:05 PM IST

હવે દેશી ઉપચારથી પણ લમ્પી વાઈરસને હરાવી શકાશે! સંતે આપી સલાહ
હવે દેશી ઉપચારથી પણ લમ્પી વાઈરસને હરાવી શકાશે! સંતે આપી સલાહ ()

રાજ્યભરમાં પશુઓમાં લમ્પી વાઈરસના કેસ સતત વધી (Lumpy virus terror in Gujarat) રહ્યા છે. તો હવે રાજકોટમાં આવેલા શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડના (Rajkot Shree Gayatri Ashram Gadhethad) સંતે લોકોને દેશી ઉપચાર અપનાવવા (Home Remedies to Treat Lumpy Virus) જણાવ્યું છે. તો શું છે આ ઉપચાર જોઈએ આ અહેવાલમાં.

રાજકોટઃ રાજ્યભરમાં લમ્પી વાઈરસે હાહાકાર મચાવ્યો (Lumpy virus terror in Gujarat) છે. આના કારણે પશુઓ સહિત પશુપાલકો પણ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે. તેવામાં હવે રાજકોટના એક સંતે લમ્પી વાઈરસ સામે દેશી ઉપચાર (Home Remedies to Treat Lumpy Virus) લોકોને જણાવ્યું છે.

પશુઓને થયો ફાયદો

આ પણ વાંચો-વડોદરામાં લમ્પી વાયરસને પશુઓમાં ફેલાતો અટકાવવા પશુ ચિકિત્સકો ખડે પગે

પશુઓને થયો ફાયદો - લમ્પી વાઈરસની સારવાર (lumpy skin disease treatment) કઈ રીતે કરવી તે અંગે શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડના સંત શ્રી લાલ બાપુએ (Gayatri Ashram Sant Srilal Bapu) લોકોને દેશી ઉપચાર (Home Remedies to Treat Lumpy Virus) અપનાવવાની સલાહ આપી (Rajkot saint message on lumpy virus) છે. આ પ્રાકૃતિક ઉપચારનો ઉપયોગ કરવાથી વર્તમાન સમયમાં ઘણા પશુઓમાં ફાયદો પણ જોવા મળ્યો છે. તેવું પણ સંતે (Gayatri Ashram Sant Srilal Bapu) જણાવ્યું હતું. સાથે જ તેમણે પશુઓની સારસંભાળ કઈ રીતે કરવી તે અંગે વિશેષ માહિતી આપી હતી.

સંતે આપ્યો વિશેષ સંદેશ
સંતે આપ્યો વિશેષ સંદેશ

આ પણ વાંચો- લમ્પી બીમારીએ વધારી ચિંતા, જામનગર જિલ્લામાં દૂધની આવકમાં ધરખમ ઘટાડો

સંતે લખ્યો વિશેષ સંદેશ - આ સાથે આશ્રમના સંતે (Gayatri Ashram Sant Srilal Bapu) પાળતા પશુઓ રાખતા લોકો માટે પણ ખાસ સંદેશો (Rajkot saint message on lumpy virus) આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો પોતાના પશુઓ રાખે છે. તેમણે પણ આ વાઈરસથી બચાવવા (Lumpy virus terror in Gujarat) માટે પાળતા પશુઓને જ્યાંત્યાં રસ્તાઓ પણ ખૂલ્લા ન મૂકવા જોઈએ કે, જેનાથી આ વાઈરસનો ભોગ (lumpy skin disease) તેમનું પશુ પણ બને.

Last Updated :Aug 4, 2022, 1:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.