ETV Bharat / city

CM વિજય રૂપાણી રાજકોટમાં દિવાળી ઉજવશે, પરિવાર સાથે સાંજે 6 કલાકે કરશે ચોપડા પૂજન

author img

By

Published : Nov 14, 2020, 5:15 PM IST

Updated : Nov 14, 2020, 5:25 PM IST

વિજય રૂપાણી
વિજય રૂપાણી

દિવાળીની ઉજવણી માટે શનિવારથી 2 દિવસ CM વિજય રૂપાણી રાજકોટમાં રહેવાના છે. CM વિજય રૂપાણી દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરશે. રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ પર આવેલી પોતાની દુકાનમાં ચોપડા પૂજન કરશે. જે બાદ પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. CM રૂપાણી બેસતા વર્ષની બપોર સુધી પોતાના વતન રાજકોટમાં જ રહેશે.

  • CM રૂપાણી રાજકોટ પહોંચ્યા
  • પરિવાર સાથે ઉજવશે દિવાળી
  • સાંજે કરશે ચોપડા પૂજન

રાજકોટ : દિવાળીની ઉજવણી માટે આજથી 2 દિવસ CM વિજય રૂપાણી રાજકોટમાં છે CM વિજય રૂપાણી દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરશે રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરેડીયા કુવા રોડ આવેલી પોતાની દુકાનમાં ચોપડા પૂજન કરશે ત્યારબાદ દિવાળીની ઉજવણી કરશે CM રૂપાણી આવતીકાલે બપોર સુધી પોતાના વતન રાજકોટ માંજ રહેશે.

CM વિજય રૂપાણી રાજકોટમાં દિવાળી ઉજવશે

સાંજે છ કલાકે CM વિજય રૂપાણી ચોપડા પૂજન કરશે

મુખ્યમંત્રી બન્યા પહેલા દાયકાઓથી ગરેડીયા કૂવા રોડ પર તેમની દુકાન આવેલી છે. જ્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન પરિવારજનો સાથે રહીને તેઓ દર વર્ષે કરતા હોય છે

CM વિજય રૂપાણી પરિવાર સાથે ઉજવશે દિવાળી

દિવાળીમાં અયોધ્યામાં ભવ્ય ઉજવણીથી આનંદ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ આજે રાજકોટમાં દિવાળીની ઉજવણી કરવા માટે અહીંયા આવ્યા છીએ.

Last Updated :Nov 14, 2020, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.