ETV Bharat / city

Gram Panchayat Election 2021:જૂનાગઢમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામોમાં ઉત્સાહનો માહોલ

author img

By

Published : Dec 19, 2021, 12:56 PM IST

જૂનાગઢમાં (Gram Panchayat elections in Junagadh) ગ્રામ પંચાયતની ચુંટણીને (Gram Panchayat Election 2021) લઈને જિલ્લાના 338 જેટલા ગામોમાં ઉત્સાહનો (gram panchayat poll) માહોલ જોવા મળી રહ્યો છે, અને નવા પ્રતિનિધિઓ ગામના વિકાસને લઇને પ્રતિબધ્ધ બને તેવી મતદારોએ માંગ કરી છે.

Gram Panchayat Election 2021:જૂનાગઢમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામમાં ઉત્સાહનો માહોલ
Gram Panchayat Election 2021:જૂનાગઢમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામમાં ઉત્સાહનો માહોલ

જૂનાગઢ: આજથી જૂનાગઢ (Gram Panchayat elections in Junagadh) જિલ્લાની 338 જેટલી ગ્રામ પંચાયતોમાં (Gram Panchayat Election 2021) વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 5 વર્ષ બાદ ગામ લોકોને મતાધિકારના ઉપયોગ થકી તેના ગામના પ્રધાનને ચૂંટણીના માધ્યમથી પસંદ કરવાનો સમય આવી પહોંચ્યો છે, ત્યારે વહેલી સવારથી જ મતદારો મોટી સંખ્યામાં મતદાન મથકો પર લોકશાહીના આ અધિકારનો ઉપયોગ (gram panchayat poll)કરતા જોવા મળતા હતા.

Gram Panchayat Election 2021:જૂનાગઢમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને ગામોમાં ઉત્સાહનો માહોલ

સાર્વત્રિક વિકાસ અંગે પ્રતિબદ્ધતા દાખવવાની અપીલ

કેટલાક સિનિયર મતદારો અને ગામના પૂર્વ સરપંચઓએ ગામના પ્રતિનિધિઓ કેજે આગામી દિવસોમાં ગામનું સંચાલન કરશે તેમને ગામના વિકાસને લઇને જ્ઞાતિ-જાતિ રાજકીય પક્ષ અને તેમના વિસ્તારને બાજુએ મૂકીને સમગ્ર ગામનો સાર્વત્રિક વિકાસ થાય તે અંગે પ્રતિબદ્ધતા દાખવવાની અપીલ કરી છે.

વયોવૃદ્ધ મતદારો પણ ગામના નવા પ્રતિનિધિને લઈને ઉત્સાહિત

વર્ષોથી ગામમાં સરપંચ તરીકે કામ કરતા વયોવૃદ્ધ મતદારો પણ આવનારા ગામના નવા પ્રતિનિધિને લઈને ભારે ઉત્સાહિત છે, અને સાથે સાથે એવી પણ માંગ કરી છે કે, ગામના વિકાસને લઇને નવો પ્રતિનિધિ પ્રતિબધ્ધ બને અને સાચા અર્થમાં ગામના પ્રધાન સેવક તરીકે કામગીરી કરે તેવી માંગ કરી છે.

આ પણ વાંચો:

Gram Panchayat Election 2021: ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન

Gram Panchayat Election 2021: જાણો કચ્છ જિલ્લામાં કેટલા મતદારો, કેટલા મથકો, કેટલી મતપેટીઓ અને કેટલો સ્ટાફ કાર્યરત રહેશે હાજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.