ETV Bharat / city

Navy Day Celebrations: INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી, બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનુ આયોજન

author img

By

Published : Dec 6, 2021, 8:42 AM IST

Navy Day Celebrations: INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી, બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનુ આયોજન
Navy Day Celebrations: INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી, બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનુ આયોજન

જામનગર સ્થિત નેવીની પાંખ INS વાલસુરા (jamnagar ins valsura) દ્વારા 4 ડિસેમ્બર navy day તરીકે ઉજવવામાં (navy day celebrations) આવે છે, ત્યારે વાલસુરા ખાતે આવેલાં નેવી મથકમાં બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમો સાથેની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, ખાસ કરીને 1971માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં (War between India and Pakistan) ભારતીય નેવી દ્વારા કરાચી હર્બર બંદરને નષ્ટ કરી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો તેથી આ દિવસ નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.

  • INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી
  • INS વલસુરામાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધમાં INSની મથકની મહત્વની ભૂમિકા

જામનગર: જામનગર (jamnagar ins valsura) ખાતે આવેલા INS વલસુરામાં એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન (indian navy)કરવામાં (navy day celebrations) આવે છે, જોકે કોરોનાની મહામારી હોવાના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું નથી, તેના જગ્યાએ આ આ વર્ષે વિકટરી રનનું આયોજન કરવામાં આવ્યું છે, તો નેવી દ્વારા મોડા ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, સાથે સાથે સ્કૂલ કોલેજના વિધાર્થીઓમાં નેવીનો ક્રેઝ વધે તે માટે સ્કૂલ અને કોલેજમાં નેવી દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.

Navy Day Celebrations: INS વાલસુરામાં નેવી ડે ની ભવ્ય ઉજવણી, બિટિંગ રિટ્રીટ સહિતના કાર્યક્રમોનુ આયોજન

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધમાં INSની મથકની મહત્વની ભૂમિકા

1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ યુદ્ધ (War between India and Pakistan)ખેલાયું હતું, આ યુદ્ધમાં જામનગર ખાતે આવેલા INS મથકની મહત્વની ભૂમિકા (the indian Navy is the fifth largest navy in the world) રહી હતી, કારણ કે નેવી મથક દ્વારા પાકિસ્તાનના હાર્બર પર હવાઈ તેમજ નેવી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને પાકિસ્તાનના હર્બર બંદરને નેસ્ત નાબુદ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ખંભાતના માર્ગ પર ભંયકર અકસ્માતમાં 5 મોત, ત્રણ ઈજાગ્રસ્ત , બે પરિવારના બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં ત્રીજા દિવસે પણ ભૂકંપનો આંચકો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.