આ નગરપાલિકાએ સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવી PM મોદીને આપી ભેટ

author img

By

Published : Aug 13, 2022, 4:11 PM IST

આ નગરપાલિકાએ સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવી PM મોદીને આપી ભેટ

વાપી જિલ્લામાં 100 ફૂટ ઊંચે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં Azadi ka Amrit Mahotsav આવ્યો હતો. ભવ્ય કાર્નિવાલમાં નાણા પ્રધાન કનુ દેસાઈએ Finance Minister Kanu Desai આ ત્રિરંગાનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ અહીં વાપીના નગરજનો હાથમાં તિરંગા લઈ રેલી Tricolor rally in Vapi સ્વરૂપે જોડાયા હતા.

વાપીઃ સમગ્ર દેશમાં અત્યારે આઝાદીનો અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) ઉજવાઈ રહ્યો છે. ત્યારે હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Campaign) અંતર્ગત વાપીમાં નગરપાલિકાએ 100 ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજ (100 feet tall national flag in Vapi) ફરકાવ્યો હતો. ભવ્ય કાર્નિવાલમાં નાણા પ્રધાન કનુ દેસાઈએ આ ત્રિરંગાનું (Finance Minister Kanu Desai inaugurated Tiranga Yatra) લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ વાપીવાસીઓએ વિશાળ જનમેદની સાથે ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાનને (Har Ghar Tiranga Campaign)સારો પ્રતિસાદ આપ્યો હતો.

વાપી નગરપાલિકાએ 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો

વાપી નગરપાલિકાએ 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ભેટ (Vapi Municipality presented a gift to the Prime Minister) આપી હતી. વાપી નગરપાલિકાએ સરદાર ચોક ખાતે કુલ 107 ફૂટનો ફ્લેગ પોલ તૈયાર કર્યો છે, જેના પર 21 ફૂટ બાય 14 ફૂટનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તો નાણા પ્રધાન કનુ દેસાઈના હસ્તે (Finance Minister Kanu Desai) તેનું વિધિવત્ આજે ઉદ્ઘાટન કર્યું હતું. 21 ફૂટ લાંબા અને 14 ફૂટ પહોળાઈ ધરાવતા આ ધ્વજને ઝઝ્બા તિરંગે કા થીમ (Jasba Tirange Ka Theme) સાથે વાપીના આકાશમાં લહેરાતો કરવામાં આવ્યો હતો.

વાપી નગરપાલિકાએ 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો
વાપી નગરપાલિકાએ 100 ફૂટ ઊંચો તિરંગો લહેરાવ્યો

પરંપરાગત ઝાંખીના પ્રદર્શન થયા આ પ્રસંગે નાણાપ્રધાને આગમન સાથે વાપીના ઝંડા ચોકથી શણગારેલી ખૂલ્લી જીપમાં સરદાર ચોક સુધી ફ્લેગ માર્ચ યોજી હતી. આમાં વાપીના નગરજનો હાથમાં તિરંગા લઈ રેલી સ્વરૂપે ( Tricolor rally in Vapi) જોડાયા હતા. દેશભક્તિના નારા સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના સભ્યો, પોલીસ બેન્ડ, વ્હોરા બેન્ડ, સ્કાઉટ ટીમ, NCC ટીમ, શાળાના બાળકો, નગરજનો, સમાજના આગેવાનો જોડાયા હતાં. જેઓએ દેશની વિવિધ પરંપરાગત ઝાંખીના દર્શન કરાવ્યા હતાં.

વાપી મુખ્ય બજાર હજારો તિરંગાથી તિરંગામય બન્યું
વાપી મુખ્ય બજાર હજારો તિરંગાથી તિરંગામય બન્યું

વાપી મુખ્ય બજાર હજારો તિરંગાથી તિરંગામય બન્યું વાપી મુખ્ય બજાર હજારો તિરંગા થી તિરંગામય બની હતી. સરદાર ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ઝજબા તિરંગે કા થીમ પર તૈયાર કરેલ 100 ફૂટ ઊંચા ધ્વજ પોલ (100 feet tall national flag in Vapi) પર બાંધેલ ધ્વજને ફરકાવી સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન કરી લોકાર્પણ (Finance Minister Kanu Desai inaugurated Tiranga Yatra) કર્યું હતું.

નાગરિકોએ ઉત્સવને મહાઉત્સવ બનાવ્યો
નાગરિકોએ ઉત્સવને મહાઉત્સવ બનાવ્યો

આ પણ વાંચો આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલવે દ્વારા 1300 કિલોમીટરની બાઈક રેલી

નાગરિકોએ ઉત્સવને મહાઉત્સવ બનાવ્યો યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ આજ તિરંગાનો ઉપયોગ કરીને હેમખેમ સ્વદેશ પરત ફર્યા આ પ્રસંગે નાણા પ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) જણાવ્યું હતું કે, વર્ષ 1947માં ભારતને આઝાદી મળી ત્યારે જે પેઢી હતી તે બદલાઈ ગઈ છે. વર્ષ 1947માં આઝાદીનો જે માહોલ હતો. તેવો જ માહોલ આઝાદીના 75 વર્ષની આ ઉજવણી પ્રસંગે વાપીમાં જોવા મળ્યો છે. દરેક નાગરિકે આ ઉત્સવને મહાઉત્સવ બનાવ્યો છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરાઈ
સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરાઈ

જિલ્લાનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો વાપીમાં વલસાડ જિલ્લાનો સૌથી ઊંચો 100 ફૂટનો ધ્વજ (100 feet tall national flag in Vapi) લહેરાવવામાં આવ્યો છે, જે આઝાદીના મહોત્સવ નિમિત્તેની વડાપ્રધાનને ભેટ (Vapi Municipality presented a gift to the Prime Minister) સમાન છે. દેશ આજે તેમના પ્રયાસોથી એક તાંતણે બંધાયો છે.

આ પણ વાંચો સ્વતંત્રતાના અમૃત મહોત્સવ નિમિત્તે 321 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યોજાઈ રેલી

યુક્રેનના વિદ્યાર્થીઓ હેમખેમ સ્વદેશ આવ્યા નાણા પ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) વધુમાં જણાવ્યું હતું કે, તિરંગો એ ભારતની શાન છે. યુક્રેન રશિયા વચ્ચે જે યુદ્ધ (Russia Ukraine War) થયેલું હતું. તે યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓ આજ તિરંગાનો ઉપયોગ કરીને હેમખેમ સ્વદેશ પરત ફર્યા હતા. તે જ બતાવે છે કે, તિરંગાની આન બાન અને શાન વિશ્વના દરેક દેશમાં કેટલી અમૂલ્ય છે.

સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક રજૂ કરાઈ 75 ફૂટ લાંબા ધ્વજ સાથે વિશાળ રેલી પણ યોજાઈ હતી. તો આજના હર ઘર તિરંગા અભિયાનના (Har Ghar Tiranga Campaign)શુભારંભ અને 100 ફૂટ ઊંચા તિરંગાના લોકાર્પણ (Finance Minister Kanu Desai inaugurated Tiranga Yatra) પ્રસંગે અન્ય ગૃપે કાર્નિવાલ જેવો માહોલ ઊભો કર્યો છે. સાથે જ દેશપ્રેમ પ્રગટ કરતા દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક ઉપસ્થિત નગરજનો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

વિશાળ રેલી યોજાઈ આમાં દરેક સમાજના લોકો જોડાયા હતા. ફાયરના જવાનો દ્વારા આઝાદીના 75માં વર્ષ નિમિતે 75 ફૂટ લાંબા ધ્વજ સાથે વિશાલ રેલી (Tricolor rally in Vapi) યોજી હતી, જે તમામ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. 100 ફૂટ (100 feet tall national flag in Vapi) ઊંચા રાષ્ટ્રધ્વજના કાર્યક્રમને યાદગાર બનાવવા લોકોએ ફોટો સેશન કરી દેશભક્તિની મિશાલ પ્રગટ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.