ETV Bharat / city

મહુવામાં ચાલુ કારમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહીં

author img

By

Published : Sep 19, 2020, 11:10 PM IST

ભાવનગરના મહુવામાં ચાલુ કારમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

etv bharat
gujarati news

ભાવનગર: શહેરનાના મહુવામાં એક ગાડીમાં અચાનક જ આગ લાગી હતી. આ ઘટના રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન છબિલદાસ મહેતાના ઘર પાસે બની હતી. આગની ઘટના ચાલુ ગાડીએ બની હતી. જોકે ગાડી ચાલક સમયસુચકતા દાખવી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી હતી.

etv bharat
gujarati news
બનાવ બાદ મહુવા ફાયરબ્રિગેડેનો સ્ટાફ અને અગ્નિશામક દળ પહોંચી જતા આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. ગાડીના એન્જિનના ભાગમાંથી ભડકો થતા આગ લાગી હતી. આ બનાવની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.