ETV Bharat / city

પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળની કરી જાહેરાત, અયોધ્યાથી લડશે ચૂંટણી

author img

By

Published : Feb 9, 2019, 3:20 PM IST

ન્યૂઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળની જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તોગડિયાએ નવા પક્ષની જાહેરાત કરી છે. આ જાહેરાત દરમિયાન "અબ કી બાર હિન્દુસ્તાન"ના નારા લાગ્યાં હતાં.

સ્પોટ ફોટો

પ્રવિણ તોગડિયાએ ટવીટ કરતા કહ્યું કે અમદાવાદ ઓફિસ AHP પર ગુંડાઓની સાથે ગુજરાત પોલીસે અમારી પર હુમલો કર્યો છે. કોર્ટના તરફથી અમને વણિકર ભવન ઓફિસનો હક મળ્યો છે પરંતુ તેઓ કોર્ટને નથી માનતા. માર રૂમ અને બાકી તાળાઓ તોડીને અમારો સામાન, ભગવાનની મૂતિઓ રોડ પર ફેકી છે. સત્તાની મદદથી અમારી પર દમન કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે,પાલડીના વણિકર ભવનમાં AHP અને VHPના કાર્યકરો આમને સામે આવી ગયા હતા. અને અફરાતરીનો મહોલ સર્જાયો હતો. એક સમયે મોદીના ખાસ ગણાતા પ્રવિણ તોગડીયાએ અયોધ્યા માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)માંથી અલગ થઈને પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ની સ્થાપના કરી હતી.

Intro:Body:

Praveen Togadia,Antarashtriya Hindu Parishad,Vishva Hindu Parishad,Hindustan nirman party 

પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળની કરી જાહેરાત, અયોધ્યાથી લડશે ચૂંટણી

ન્યૂઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ના અધ્યક્ષ ડૉ. પ્રવિણ તોગડિયાએ હિન્દુસ્તાન નિર્માણ દળની જાહેરાત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તોગડિયાએ નવા પક્ષની જાહેરાત કરી છે. આ જાહેરાત દરમિયાન "અબ કી બાર હિન્દુસ્તાન"ના નારા લાગ્યાં હતાં. 

પ્રવિણ તોગડિયાએ ટવીટ કરતા કહ્યું કે અમદાવાદ ઓફિસ AHP પર ગુંડાઓની સાથે ગુજરાત પોલીસે અમારી પર હુમલો કર્યો છે. કોર્ટના તરફથી અમને વણિકર ભવન ઓફિસનો હક મળ્યો છે પરંતુ તેઓ કોર્ટને નથી માનતા. માર રૂમ અને બાકી તાળાઓ તોડીને અમારો સામાન, ભગવાનની મૂતિઓ રોડ પર ફેકી છે. સત્તાની મદદથી અમારી પર દમન કરવામાં આવી રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે,પાલડીના વણિકર ભવનમાં AHP અને VHPના કાર્યકરો આમને સામે આવી ગયા હતા. અને અફરાતરીનો મહોલ સર્જાયો હતો. એક સમયે મોદીના ખાસ ગણાતા પ્રવિણ તોગડીયાએ અયોધ્યા માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

મહત્વનું છે કે, વિશ્વ હિન્દુ પરિષદ (VHP)માંથી અલગ થઈને પ્રવિણ તોગડિયાએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ (AHP)ની સ્થાપના કરી હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.