ETV Bharat / city

પૂર્વ સાંસદ પરેશ રાવલ સાથે ETVની ખાસ વાતચીત, જુઓ શું કહ્યું?

author img

By

Published : Apr 4, 2019, 3:24 PM IST

અમદાવાદ: ભાજપે અમદાવાદ પૂર્વમાંથી એચ. એસ. પટેલને ટિકિટ આપી છે. આ બેઠક પર છેલ્લા સમયે કોંગ્રેસે પટેલ ઉમેદવાર ઉભો રાખતા તેમની સામે ભાજપે પણ અમરાઈવાડીના ધારાસભ્યને ટિકિટ આપી છે. આજે હસમુખ પટેલે બાપુનગરથી રેલી યોજીને ફોર્મ ભર્યું હતું. જેમાં હસમુખ પટેલની સાથે અમદાવાદ પૂર્વના પૂર્વ સાંસદ પરેશ રાવલ તેમજ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. આ સમયે પરેશ રાવલે ETV Bharat સાથે વાતચીત કરી હતી.

અમદાવાદ

ETV ભારત સાથે વાતચીત દરમિયાન પૂર્વ સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે, હું બહુ ખુશ છું કે, અમદાવાદ પૂર્વની બેઠક પર ભાજપના ઉમેદવાર એચ.એસ. પટેલ સાથે ઉમેદવારી નોંધાવવા આવ્યો. ભાજપના ઉમેદવારની જીત થશે.

પૂર્વ સાંસદ પરેશ રાવલ સાથે ETVની ખાસ વાતચીત

પાટીદાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર ફેક્ટર કોઈ અસર નહીં કરે.

R_GJ_AHD_06_04_APR_2019_PARESH_RAVAL_VIDEO_STORY_ANAND_MODI_AHMD

અમદાવાદ 

અમદાવાદ પૂર્વ બેઠકના પૂર્વ સાંસદ પરેશ રાવલ સાથે ETV ભારતની ખાસ વાતચીત 

ભાજપ મા અમદાવાદ પૂર્વ માંથી કોને ટિકિટ આપવી તેને લઈને મથામણ ચાલી રહી હતી ત્યારે ભાજપ એ આખરે કોંગ્રેસ એ પટેલ ઉમેદવાર ઉભો રાખતા તેમની સામેં પટેલ ઉમેદવાર ઉભો રાખ્યો છે ..ભાજપ એ અમરાઈવાડી ના ધારાસભ્ય ને અમદાવાદ પૂર્વ માંથી ટિકિટ આપી છે ..આજે હસમુખ પટેલ એ બાપુનગર થી રેલી યોજી ને ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ..હસમુખ પટેલ નીચે સાથે પૂર્વ વિસ્તાર ના  સાંસદ પરેશ રાવલ તેમજ ગૃહ મંત્રી પ્રદીપ સિંહ જાડેજા ઉમેદવારી ફોર્મ ભરતી  વખતે તેમની સાથે  હાજર રહ્યાં હતાં .


ETV ભારત સાથે વાતચીત દરમિયાન પૂર્વ સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે બહુ ખુશ છે કે તેઓ લોકસભાના પૂર્વ બેઠકના ઉમેદવાર એચ.એસ. પટેલ સાથે ઉમેદવારી નોંધાવવા આવ્યા છે.ભાજપના ઉમેદવારની જીત થશે.પાટીદાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે પાટીદાર ફેક્ટર કોઈ અસર નહિ કરે.


વન ટુ વન પરેશ રાવલ

ફીડ લાઈવ કીટથી મોકલેલ છે.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.