ETV Bharat / city

સોનું ખરીદવું હોય તો ઉત્તમ સમય પણ ચાંદી ખરીદવા જોવી પડશે રાહ

author img

By

Published : Apr 29, 2022, 9:08 AM IST

સોનું ખરીદવું હોય તો ઉત્તમ સમય પણ ચાંદી ખરીદવા જોવી પડશે રાહ
સોનું ખરીદવું હોય તો ઉત્તમ સમય પણ ચાંદી ખરીદવા જોવી પડશે રાહ

રાજ્યમાં આજે (29 એપ્રિલે) સોના અને ચાંદીના ભાવમાં (Gold Silver Prices on 29 April) શું ફેરફાર થયો છે. તેના પર એક નજર કરીએ.

અમદાવાદઃ ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Prices in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ બનાવવા માટે સોનું તેમ જ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Prices in Gujarat) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Prices on 29 April) અહીં થાય છે.

આ પણ વાંચો- Petrol Diesel Price in Gujarat: પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા માગતા હોય તો આજે યોગ્ય દિવસ...

સોનાના ભાવ પર નજર

શહેરનું નામગ્રામ24 કેરેટનો આજનો ભાવ24 કેરેટનો ગઇકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ1052,14852,940- 792/-
સુરત1052,94052,9400
વડોદરા1052,45052,910- 460/-

આ પણ વાંચો- Kerala Fiber Optic Network:કેરળમાં ઇન્ટરનેટની ઝડપ વધશે, KFON કનેક્શનનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં પૂર્ણ થશે

ચાંદીનો આજનો ભાવ

શહેરનું નામગ્રામ/કિ.ગ્રાઆજનો ભાવગઇકાલનો ભાવવધારો/ઘટાડો
અમદાવાદ1 કિગ્રા 64,700-750/-
સુરત1 કિગ્રા 64,700-750/-
વડોદરા1 કિગ્રા 64,700-750/-
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.